10 interesting rituals of sex all over the world
  • Home
  • Featured
  • નદીમા માસ્ટરબેટ, તો ક્યાંક સેક્સ ડે.. સંભોગની આવી વિચિત્ર પરંપરાઓ પણ છે

નદીમા માસ્ટરબેટ, તો ક્યાંક સેક્સ ડે.. સંભોગની આવી વિચિત્ર પરંપરાઓ પણ છે

 | 4:22 pm IST

શારીરિક સંબંધ બનાવવા સાથે દુનિયામાં અનેક પરંપરાઓ જોડાઈ છે. જેના વિશે તમને ખબર નહિ હોય. પણ આ પરંપરાઓ એટલી અજીબોગરીબ છે, જેને જાણીને તમે દંગ રહી જશો.

  • કંબોડિયાના ક્રિઉંગ જનજાતિમાં કિશોર યુવતીઓને મોટા પુરુષો સાથે સંબંધ બનાવવાની પરમિશન છે. આ છૂટ ત્યાર સુધી અપાય છે, જ્યાં સુધી તેને યોગ્ય પાર્ટનર ન મળી જાય. પરંતુ અહીં માતાપિતા લવ હટ્સ બનાવે છે, જ્યાં તેમના બાળકોને સેક્સ કરવાની પરમિશન આપવામાં આવે છે.
  •  આયરલેન્ડના કોસ્ટ પર આઈનીસ બીગ નામની જગ્યા છે, જ્યાં રહેનારા કેટલાક લોકો અંતવસ્ત્રો પહેરીને સંબંધ બનાવે છે. આ તેમની એક પરંપરાના કારણે છે.
  •  સાઉથ પેસિફિકના સમુદ્રની પાસે માંગિયા નામની એક જગ્યા છે, જ્યાં 13થી 14 વર્ષના બાળકોને ઉંમરલાયક મહિલાઓ સાથે સંબંધ બનાવવાની પરમિશન હોય છે.
  •  ન્યૂ ગિનીના સાંબિયા જનજાતિમાં બાળપણથી જ યુવક યુવતીઓને અલગ કરી દેવાય છે. તેમને કિશોરાવસ્થાથી જ પુરુષો જેવા કામ કરવા પડે છે. તેમનામાં એક પરંપર છે, જેમાં યુવકોને પોતાની જનજાતિના નામી યોદ્ધાના વીર્યને પીવું પડે છે.
  • ઈન્ડોનેશિયામાં દર વર્ષએ એક તહેવાર ઉજવવામાં આવે છે. આ તહેવારમાં લોકો જાવા નામની એક પહાડી પર જાય છે, અને તેઓ ત્યાં અજાણ્યા લોકો સાથે સંબંધ બનાવે છે. કેટલાક પરિણીત હોય તો પણ અજાણ્યા લોકો સાથે સંબંધ બનાવે છે.
  •  સાઉથ આફ્રિકામાં એક કમ્યુનિટી છે, જ્યાં સંબંધ બનાવવા માટે લોકોની પાસે અનેક સાથી હોય છે. ત્યાના લોકો એક દિવસે સેક્સ ડે ઉજવે છએ. આ દિવસે લોકોને સેક્સ કરવાનું કહેવામાં આવે છે.
  •  મિસરમાં રહેનારા કેટલાક સમુદાય એવું માને છે કે, આ ધરતીને એટમ નામના ભગવાને બનાવીછે. નાઈલ નદીના વહેવાની પાછળ મિસરના આ ભગવાનની ભૂમિકા છે. તેથી કહેવાય છે કે, મિસરના ફરોહ પણ નાઈલ નદીમાં માસ્ટરબેટ કરતા હતા.
  •  ઓસ્ટ્રિયાના કેટલાક ગામડાના વિસ્તારોમાં પારંપરિક રીતે ડાન્સ થાય છે. આ ડાન્સ પૂરો થતા જે મહિલા પુરુષને સફરજનનો ટુકડો આપે છે, તે તેના દ્વારા પસંદ કરાયેલો પાર્ટનર કહેવાય છે.
  •  બાઉગેનવિલે નામની એક જગ્યા પર એક પુરુષને અનેક પત્નીઓ રાખવાનો અધિકાર છે. આવામાં ત્યાં મહિલાઓને પણ એક્સપોઝ કરવાની અનુમતિ આપવામાં આવે છે. જેથી તે પુરુષોને રિઝવી શકે અને પોતાની પસંદગીના પુરુષ સાથે લગ્ન કરી શકે.
  •  મિસરના સિવા જનજાતિમાં હોમોસેક્સ્યુઆલિટીને પરમિશન છે.