NIFTY 10,186.60 -38.35  |  SENSEX 32,941.87 +-91.69  |  USD 65.4150 -0.01
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Business
  • ૧૦,૨૧૯ તૂટતાં વધુ  નફારૂપી  વેચવાલી નીકળશે

૧૦,૨૧૯ તૂટતાં વધુ  નફારૂપી  વેચવાલી નીકળશે

 | 5:00 am IST

ડેઈલી ટ્રેડિંગ :- ધર્મેશ ભટ્ટ

બી.એસ.ઈ. ઈન્ડેક્સ (૩૨,૯૪૨) : ૩૩,૦૫૮ના ઉછાળે નફારૂપી વેચવલી જોવાશે. વેચાણમાં ૩૩,૧૨૭નો સ્ટોપલોસ રાખવો. નીચામાં ૩૨,૮૨૫ તથા ૩૨,૭૩૩-૩૨,૬૬૭નો વધુ પ્રત્યાઘાતી ઘટાડો જોવાશે.

નિફ્ટી નવેમ્બર ફ્યુચર (૧૦,૨૩૦) : ૧૦,૨૬૨ના ઉછાળે નફારૂપી વેચવાલી જોવાશે. વેચાણમાં ૧૦,૨૭૮નો સ્ટોપલોસ રાખવો. નીચામાં ૧,૦૨૧૯નો  ટેકો ધ્યાનમાં રાખવો. જે તૂટતાં ૧૦,૧૮૮ તથા ૧૦,૧૪૭-૧૦,૧૨૯નો વધુ પ્રત્યાઘાતી ઘટાડો જોવાશે.

બેન્ક નિફ્ટી નવેમ્બર ફ્યૂચર (૨૫,૪૦૦) : ૨૫,૩૨૦ નજીકનો ટેકો છે, જે તૂટતાં ૨૫,૧૯૪ તથા ૨૫,૧૦૬ની નીચી સપાટી ઈન્ટ્રાડેમાં આવી શકશે. ઉપરમાં ૨૫,૫૫૮-૨૫,૬૦૫ મહત્ત્વની પ્રતિકાર સપાટી ધ્યાનમાં રાખવી. ૨૫,૬૦૫ પાર થતાં ૨૫,૬૫૦ તથા ૨૫,૭૩૫નો સુધારો જોવાશે.

ડો.રેડ્ડી (૨,૩૨૧) : ૨,૩૩૪ના ઉછાળે ૨,૩૪૯ના સ્ટોપલોસથી વેચવું. નીચામાં ૨,૨૬૨ તથા ૨,૨૧૫નો ઘટાડો જોવાશે.

ઓરોબીંદો ફાર્મા (૭૦૧) : ૭૧૨ના ઉછાળે ૭૧૯ના સ્ટોપલોસથી વેચળું. નીચામાં ૬૭૩ તથા ૬૪૧નો ઘટાડો જોવાશે.

હિંદ પેટ્રો (૪૧૧) : ૪૦૬ તૂટતાં ૩૯૬, ૩૯૧ તથા ૩૮૦નો ઝડપી ઘટાડો જોવાશે. ઉપરમાં ૪૧૯ તથા ૪૨૪ મજબૂત પ્રતિકાર સપાટી છે.

ઓઈલ ઈન્ડિયા (૩૫૧) : ૩૫૬ના ઉછાળે નફારૂપી વેચવાલી જોવાશે. વેચાણમાં ૩૫૮નો સ્ટોપલોસ રાખવો. નીચામાં ૩૪૪ તથા ૩૩૫નો  ઝડપી ઘટાડો જોવાશે.

પેટ્રોનેટ એલએનજી (૨૫૮) : ૨૫૪ તૂટતાં ૨૪૯ તથા ૨૪૪નો ઝડપી ઘટાડો જોવાશે. ઉપરમાં ૨૬૬ તથા ૨૭૦ મજબૂત પ્રતિકાર સપાટી છે.

ટાટા સ્ટીલ (૬૮૫) : ૬૯૧ના ઉછાળે નફારૂપી વેચવાલી જોવાશે. વેચાણમાં ૬૯૫નો સ્ટોપલોસ રાખવો. નીચામાં ૬૭૨ તથા તે બાદ ૬૫૯નો ઘટાડો જોવાશે.

એસીસી (૧,૭૪૯) : ૧,૭૬૫ના ઉછાળે નફારૂપી વેચવાલી જોવાશે. વેચાણમાં ૧,૭૭૭નો સ્ટોપલોસ રાખવો. નીચામાં ૧,૭૧૮-૧,૭૧૦નો ઝડપી ઘટાડો જોવાશે.

ટાટા ગ્લોબલ (૨૪૬/૫૦) : ૨૪૦-૨૩૮ના ઘટાડે ૨૩૩ના સ્ટોપલોસથી લેવું. ઉપરમાં ૨૫૦ તથા તે પાર થતાં ૨૫૫નો સુધારો જોવાશે.

એસ્કોર્ટસ (૭૦૬) : ૭૦૨ના ઘટાડો ૬૯૪ના સ્ટોપલોસથી લેવું. ઉપરમાં ૭૧૬ તથા તે બાદ ૭૨૪નો  ઉછાળો જોવાશે.

વોલ્ટાસ (૬૦૦) : ૫૮૮ના ઘટાડો ૫૮૨ના સ્ટોપલોસથી લેવું. ઉપરમાં ૬૦૭, ૬૧૬ તથા ૬૨૩નો સુધારો જોવાશે.

;