૧૦,૪૫૪ મહત્ત્વની પ્રતિકાર સપાટી તથા ૧૦,૪૯૦ ટ્રેન્ડ ડિસાઈડર - Sandesh
  • Home
  • Business
  • ૧૦,૪૫૪ મહત્ત્વની પ્રતિકાર સપાટી તથા ૧૦,૪૯૦ ટ્રેન્ડ ડિસાઈડર

૧૦,૪૫૪ મહત્ત્વની પ્રતિકાર સપાટી તથા ૧૦,૪૯૦ ટ્રેન્ડ ડિસાઈડર

 | 3:43 am IST

ડેઈલી ટ્રેડિંગ :- ધર્મેશ ભટ્ટ

બી.એસ.ઈ. ઈન્ડેક્સ (૩૩,૮૫૭) : ૩૩,૯૬૬ તથા ૩૪,૧૦૧ની પ્રતિકાર સપાટી ધ્યાનમાં રાખવી. ૩૪,૧૦૧ પાર થયા બાદ નક્કર લેવાલી થકી ૩૪,૨૯૭નો સુધારો જોવાશે. નીચામાં ૩૩,૭૧૫ અત્યંત મહત્ત્વનો ટેકો છે. જે તૂટતાં ૩૩,૫૨૦-૩૩,૫૦૪ તથા ૩૩,૪૩૬ની નીચી સપાટી આવશે.

નિફ્ટી માર્ચ ફ્યૂચર (૧૦,૪૨૦) : ૧૦,૪૫૪ તથા  ૧૦,૪૯૦ની પ્રતિકાર સપાટી ધ્યાનમાં રાખવી. ૧૦,૪૯૦ પાર થયા બાદ નક્કર લેવાલી થકી ૧૦,૫૩૫ તથા તે બાદ ૧૦,૫૬૨ અને ૧૦,૬૦૬નો સુધારો જોવાશે. નીચામાં ૧૦,૩૬૯ નજીકનો તથા ૧૦,૩૪૨ અને ૧૦,૩૨૨ મહત્ત્વના ટેકા છે.

બેન્ક નિફ્ટી માર્ચ ફ્યૂચર (૨૪,૮૦૦) : ૨૪,૯૪૭ તથા ૨૫,૦૯૦ની પ્રતિકાર સપાટી ધ્યાનમાં રાખવી. ૨૫,૦૯૦ પાર થયા બાદ જ નક્કર લેવાલી થકી ૨૫,૩૮૦નો સુધારો જોવાશે. નીચામાં ૨૪,૬૦૦-૨૪,૫૮૦ નજીકનો તથા ૨૪,૪૮૭ મહત્ત્વનો ટેકો છે.

સીયાટ : (૧,૫૯૬) : ૧,૫૭૦-૧,૫૬૪ના ઘટાડે લેવાલી જોવાશે. લેણમાં ૧,૫૪૦નો સ્ટોપલોસ રાખવો. ઉપરમાં ૧,૬૨૯ તથા તે પાર થતાં ૧,૬૪૪નો ઉછાળો જોવાશે.

કેનેરા બેન્ક (૨૫૨) : ૨૪૩/૫૦-૨૪૨ના ઘટાડે લેવાલી જોવાશે. લેણમાં ૨૩૩નો  સ્ટોપલોસ રાખવો ઉપરમાં ૨૬૯ સુધીનો ઉછાળો જોવાશે.

મુથુટ ફાઈનાન્સ (૩૯૭) : ૩૮૯-૩૮૬ના ઘટાડે લેવાલી જોવાશે. લેણમાં ૩૭૯નો સ્ટોપલોસ રાખવો. ઉપરમાં ૪૧૬-૪૧૮નો ઉછાળો જોવાશે.

રેપકોહોમ (૫૬૯) : ૫૬૪ તથા ૫૬૧ના ઘટાડે લેવાલી જોવાશે. લેણમાં ૫૫૦નો સ્ટોપલોસ રાખવો. ઉપરમાં ૫૯૯નો ઉછાળો જોવાશે.

ભારત ફાઈનાન્સ (૧,૦૫૮) : ૧,૦૫૨ના ઘટાડે ૧,૦૪૦ના સ્ટોપલોસથી લેવું. ઉપરમાં ૧,૦૭૮ તથા તે બાદ ૧,૦૯૭ અને ૧,૧૧૦નો સુધારો જોવાશે.

જ્યુબિલન્ટ ફૂડ (૨,૦૬૦) : ૨,૦૩૨ના ઘટાડે લેવાલી જોવાશે. લેણમાં ૨,૦૧૦નો સ્ટોપલોસ રાખવો. ઉપરમાં ૨,૦૯૯ પાર થતાં ૨,૧૫૦-૨,૧૬૫નો સુધારો જોવાશે.

ભારતી ઈન્ફ્રાટેલ (૩૪૭/૫૦) : ૩૪૪ના ઘટાડે લેવાલી જોવાશે. લેણમાં ૩૩૮નો સ્ટોપલોસ રાખવો. ઉપરમાં ૩૬૧ તથા ૩૭૧નો ઉછાળો જોવાશે.

;