૧૦,૫૭૦ પોઇન્ટ નિફ્ટી ફ્યૂચર માટે નજીકની પ્રતિકાર સપાટી ધ્યાનમાં લેવી - Sandesh
  • Home
  • Business
  • ૧૦,૫૭૦ પોઇન્ટ નિફ્ટી ફ્યૂચર માટે નજીકની પ્રતિકાર સપાટી ધ્યાનમાં લેવી

૧૦,૫૭૦ પોઇન્ટ નિફ્ટી ફ્યૂચર માટે નજીકની પ્રતિકાર સપાટી ધ્યાનમાં લેવી

 | 5:08 am IST

ડેઈલી ટ્રેડિંગ :- ધર્મેશ ભટ્ટ

બી.એસ.ઈ. ઈન્ડેક્સ : (૩૪,૩૦૦) ૩૪,૨૩૩ના ઘટાડે ૩૪,૧૦૦ ના સ્ટોપલોસથી લેવું. ઉપરમાં ૩૪,૪૧૦ પાર થતાં ૩૪,૪૭૩- ૩૪,૫૦૦નો ઉછાળો જોવાશે. નીચામાં ૩૪,૧૦૦ તૂટતાં ૩૩,૯૬૯ તથા ૩૩,૮૮૦નો ઘટાડો જોવાશે.

નિફ્ટી ફેબ્રુઆરી ફ્યૂચર : (૧૦,૫૪૩) ૧૦,૫૭૦ની પ્રતિકાર સપાટી ધ્યાનમાં રાખવી, જે પાર થતાં ૧૦,૬૦૮ તથા ૧૦,૬૩૮ના ઉછાળા જોવાશે. નીચામાં ૧૦,૫૨૧ તથા ૧૦,૪૮૨ મહત્ત્વના ટેકા છે, લેણમાં ૧૦,૪૬૭નો સ્ટોપલોસ રાખવો. નીચામાં ૧૦, ૪૬૭ થતાં ૧૦,૪૩૪ તથા ૧૦,૪૦૪નો ઘટાડો જોવાશે.

બેન્ક નિફ્ટી ફેબ્રુઆરી ફ્યૂચર : (૨૫,૭૦૬) ૨૫,૬૪૫ના ટેકાને અનુલક્ષી વેપાર કરવો. લેણમાં ૨૫,૫૩૦નો સ્ટોપલોસ રાખવો. ઉપરમાં ૨૫,૮૬૦ તથા ૨૫,૮૯૮- ૨૫,૯૪૪ના ઉછાળા જોવાશે, જ્યાં નફારૂપી વેચવાલી જોવાશે. સાનુકૂળ સંજોગોમાં ૨૫,૯૪૪ પાર થતાં ૨૬,૧૨૫નો વધુ ઉછાળો જોવાશે. નીચામાં ૨૫,૫૩૦ તૂટતાં ૨૫,૩૮૮ તથા ૨૫,૦૬૦નો ઘટાડો જોવાશે.

ટોરેન્ટ ફાર્મા : (૧,૪૨૪) ૧,૪૦૯ તથા ૧,૪૦૨ના ઘટાડે ૧,૩૮૦ના સ્ટોપલોસથી લેવું. ઉપરમાં ૧,૪૮૪ તથા ૧,૫૨૮- ૧,૫૩૫નો ઝડપી સુધારો જોવાશે.

આઈજીએલ : (૩૦૨) ૨૯૭ તથા ૨૯૪ના ઘટાડે ૨૯૦ના સ્ટોપલોસથી લેવું. ઉપરમાં ૩૧૩ તથા ૩૨૨ના ઉછાળા જોવાશે.

બીપીસીએલ : (૪૬૬) ૪૬૯ તથા ૪૭૫ના ઉછાળે વેચવાલી જોવાશે, વેચાણમાં ૪૮૧નો સ્ટોપલોસ રાખવો. નીચામાં ૪૫૪ તથા ૪૪૫નો ઘટાડો જોવાશે.

એસ્કોર્ટ્સ : (૯૦૩) ૯૧૨ તથા ૯૧૯ની પ્રતિકાર સપાટી ધ્યાનમાં રાખવી. ૯૧૯ પાર થતાં ૯૪૪ તથા ૯૬૦નો ઝડપી સુધારો જોવાશે. નીચામાં ૮૯૬ તથા ૮૭૯ મહત્ત્વના ટેકા છે.

બીઇએમએલ : (૧,૩૪૭) ૧,૩૫૯ તથા ૧,૩૮૯ના વધુ ઉછાળા આવશે, જ્યાં નફારૂપી વેચવાલી જોવાશે. નીચામાં ૧,૩૧૩ તથા ૧,૨૭૦ મહત્ત્વના ટેકા છે.

ઇન્ડિગો : (૧,૨૫૨) ૧,૨૭૪ પાર થતાં ૧,૩૧૧ તથા ૧,૩૩૫નો ઝડપી સુધારો જોવાશે. નીચામાં ૧,૨૩૭ મહત્ત્વનો ટેકો છે.

આઈસીઆઈસીઆઈ બેન્ક : (૩૨૬) ૩૨૩ તૂટતાં ૩૧૩ તથા ૩૦૮નો ઝડપી ઘટાડો જોવાશે. ઉપરમાં ૩૩૧ તથા ૩૩૪ મહત્ત્વની પ્રતિકાર સપાટી છે. ૩૩૪ પાર થતાં ૩૪૮નો સુધારો જોવાશે.

;