૧૦,૫૯૮નો ટેકો નિફ્ટી ફ્યૂચર માટે ધ્યાનમાં રાખવો - Sandesh
  • Home
  • Business
  • ૧૦,૫૯૮નો ટેકો નિફ્ટી ફ્યૂચર માટે ધ્યાનમાં રાખવો

૧૦,૫૯૮નો ટેકો નિફ્ટી ફ્યૂચર માટે ધ્યાનમાં રાખવો

 | 1:35 am IST

ડેઈલી ટ્રેડિંગ : ધર્મેશ ભટ્ટ

બી.એસ.ઇ. ઇન્ડેક્સ (૩૫,૩૧૨) : ૩૫,૪૩૭ તથા ૩૫,૫૭૦ના તથા ૩૫,૫૭૦ના ઉછાળે નફારૂપી વેચવાલી જોવાશે. વેચાણમાં ૩૫,૭૦૭નો સ્ટોપલોસ રાખવો. નીચામાં ૩૫,૨૧૭ તથા ૩૫,૦૩૮નો ઘટાડો જોવાશે.

નિફ્ટી ડિસેમ્બર ફ્યૂચર (૧૦,૬૨૦) : ૧૦,૬૭૩ તથા ૧૦,૭૦૫ના લેણમાં નફારૂપી વેચવાલી જોવાશે. વેચાણમાં ૧૦,૭૫૪નો સ્ટોપલોસ રાખવો. નીચામાં ૧૦,૫૯૮ તથા તે તૂટતાં ૧૦,૫૬૭ અને ૧૦,૫૪૯નો ઘટાડો જોવાશે. ૧૦,૫૪૯ તૂટતાં ૧૦,૪૫૧નું પેનિક જોવાશે.

બેન્ક નિફ્ટી ડિસેમ્બર ફ્યૂચર (૨૬,૩૦૦) : ૨૬,૪૧૩ તથા ૨૬,૪૯૫ના ઉછાળે નફારૂપી વેચવાલી જોવાશે. વેચાણમાં ૨૬,૫૨૧નો સ્ટોપલોસ રાખવો. નીચામાં ૨૬,૧૮૨ તથા તે બાદ ૨૬,૦૫૭ અને ૨૫,૮૦૯-૨૫,૭૪૫નો ઘટાડો જોવાશે.

અદાણી એન્ટરપ્રાઇઝ (૧૫૦/૨૫) : ૧૫૪-૧૫૫ના ઉછાળે નફારૂપી વેચવાલી જોવાશે. વેચાણમાં ૧૫૭/૫૦નો સ્ટોપલોસ રાખવો. નીચામાં ૧૩૮ તથા ૧૨૯નો ઘટાડો જોવાશે.

બજાજ ફાઇનાન્સ (૨૪૩૧) : ૨૪૬૯-૨૪૭૫ના ઉછાળે નફારૂપી વેચવાલી જોવાશે. વેચાણમાં ૨,૪૯૩નો સ્ટોપલોસ રાખવો. નીચામાં ૨,૩૮૩ તથા ૨,૩૨૭નો ઘટાડો જોવાશે.

યસ બેન્ક (૧૬૮) : ૧૭૧ના ઉછાળે નફારૂપી વેચવાલી જોવાશે. વેચાણમાં ૧૭૩નો સ્ટોપલોસ રાખવો. નીચામાં ૧૬૨ તથા ૧૫૬નો ઘટાડો જોવાશે.

મહિન્દ્રા-મહિન્દ્રા ફાઇનાન્સ (૪૦૨) : ૪૧૧ના ઉછાળે નફારૂપી વેચવાલી જોવાશે. વેચાણમાં ૪૧૬નો સ્ટોપલોસ રાખવો. નીચામાં ૩૯૬ તથા ૩૮૪નો ઘટાડો જોવાશે.

એસ્કોર્ટ્સ (૬૩૨) : ૬૩૭ તથા ૬૪૭ના ઘટાડે નફારૂપી વેચવાલી જોવાશે. વેચાણમાં ૬૫૮નો સ્ટોપલોસ રાખવો. નીચામાં ૬૧૭નો ભાવ આવશે.

એક્સિસ બેન્ક (૬૦૧) : ૬૦૯ના ઉછાળે નફારૂપી વેચવાલી જોવાશે. વેચાણમાં ૬૧૪નો સ્ટોપલોસ રાખવો. નીચામાં ૫૮૭નો ઘટાડો જોવાશે.

કેનેરા બેન્ક (૨૪૬) : ૨૪૯ના ઉછાળે નફારૂપી વેચવાલી જોવાશે. વેચાણમાં ૨૫૨નો સ્ટોપલોસ રાખવો. નીચામાં ૨૩૮ તથા તે બાદ ૨૩૫ અને ૨૨૬નો ઘટાડો જોવાશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

;