૧૦,૯૦૪ પોઈન્ટ પાર થતાં  ફ્રેશ લેવાલી જોવા મળશે - Sandesh
  • Home
  • Business
  • ૧૦,૯૦૪ પોઈન્ટ પાર થતાં  ફ્રેશ લેવાલી જોવા મળશે

૧૦,૯૦૪ પોઈન્ટ પાર થતાં  ફ્રેશ લેવાલી જોવા મળશે

 | 12:14 am IST

ડેઈલી ટ્રેડિંગ : ધર્મેશ ભટ્ટ

બી.એસ.ઈ. ઇન્ડેક્સ : (૩૬,૨૧૩) ૩૬,૧૧૮ તથા ૩૬,૦૫૭ના ઘટાડે લેવાલી જોવાશે, લેણમાં ૩૫,૮૬૩નો સ્ટોપલોસ રાખવો. ઉપરમાં ૩૬,૨૮૬ પાર થતાં ૩૬,૪૯૦ તથા ૩૬,૬૩૮નો ભારે સુધારો જોવાશે.

નિફ્ટી જાન્યુઆરી ફ્યૂચરઃ (૧૦,૮૭૦) ૧૦,૯૦૪ પાર થતાં ફ્રેશ લેવાલી થકી ૧૦,૯૯૦ તથા ૧૧,૦૪૩નો ઝડપી સુધારો જોવાશે. નીચામાં ૧૦,૮૬૦ નજીકનો તથા ૧૦,૭૬૫ મહત્ત્વના ટેકા છે.

બેન્ક નિફ્ટી જાન્યુઆરી ફ્યૂચરઃ (૨૭,૭૫૦) ૨૭,૬૬૯ તથા ૨૭,૬૧૮ના ઘટાડે લેવાલી જોવાશે, લેણમાં ૨૭,૪૫૦નો સ્ટોપલોસ રાખવો. ઉપરમાં ૨૭,૮૦૦ તથા તે પાર થતાં ૨૭,૯૩૦ અને ૨૮,૧૧૬નો સુધારો જોવાશે.

એક્સિસ બેન્ક : (૬૭૦) ૬૬૨- ૬૬૦ના ઘટાડે લેવાલી જોવાશે, લેણમાં ૬૫૩નો સ્ટોપલોસ રાખવો. ઉપરમાં ૬૭૯ તથા તે પાર થતાં ૭૦૭નો વધુ સુધારો જોવાશે.

ડીસીબી બેન્ક : (૧૭૭/૫૦) ૧૭૫- ૧૭૪ના ઘટાડે ૧૭૨ના સ્ટોપલોસથી લેવું. ઉપરમાં ૧૮૧ તથા ૧૮૬નો સુધારો જોવાશે.

ફેડરલ બેન્ક : (૯૬/૬૫) ૯૮ પાર થતાં ૧૦૪નો ઝડપી સુધારો જોવાશે. નીચામાં ૯૬ તથા ૯૪/૫૦ મહત્ત્વના ટેકા છે.

આઇસીઆઇસીઆઇ બેન્ક : (૩૮૨) ૩૮૪ પાર થતાં ૩૯૨ તથા ૩૯૬નો ઝડપી સુધારો જોવાશે. નીચામાં ૩૭૫ તથા ૩૭૧ મહત્ત્વના ટેકા છે.

આઇસીઆઇસીઆઇ પ્રુડેન્સિયલ : (૩૩૫) ૩૩૨ તથા ૩૨૮ના ઘટાડે લેવાલી જોવાશે, લેણમાં ૩૨૫નો સ્ટોપલોસ રાખવો. ઉપરમાં ૩૪૫- ૩૪૭ તથા તે બાદ ૩૫૯નો સુધારો જોવાશે.

ઇન્ડસઇન્ડ બેન્ક : (૧,૬૦૧) ૧,૫૯૦ તથા ૧,૫૭૭ના ઘટાડે લેવાલી જોવાશે. લેણમાં ૧,૫૫૦નો સ્ટોપલોસ રાખવો. ઉપરમાં ૧,૬૨૫ તથા ૧,૬૪૮નો સુધારો જોવાશે.

રેપકો હોમ ફાઇનાન્સ : (૪૨૩) ૪૨૦ના ઘટાડે લેવાલી જોવાશે, લેણમાં ૪૧૩નો સ્ટોપલોસ રાખવો. ઉપરમાં ૪૩૯ તથા તે પાર થતાં ૪૫૯નો સુધારો જોવાશે.

સ્ટેટ બેન્ક : (૩૦૫) ૩૦૧ના ઘટાડે લેવાલી જોવાશે. લેણમાં ૨૯૫નો સ્ટોપલોસ રાખવો. ઉપરમાં ૩૦૭ પાર થતાં ૩૧૭નો સુધારો જોવાશે.

ટાટા સ્ટીલ : (૪૭૯) ૪૮૯- ૪૯૧ના ઉછાળે નફારૂપી વેચવાલી જોવાશે, વેચાણમાં ૪૯૭નો સ્ટોપલોસ રાખવો. નીચામાં ૪૬૭ તથા ૪૫૭નો ઘટાડો લેવાશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

;