10th February 2019 zodiac Rashifal video
  • Home
  • Featured
  • વસંત પંચમીનો દિવસ વૃષભ રાશિ માટે ખાસ, અન્ય રાશિના જાતકોને કેવો રહેશે દિવસ – Video

વસંત પંચમીનો દિવસ વૃષભ રાશિ માટે ખાસ, અન્ય રાશિના જાતકોને કેવો રહેશે દિવસ – Video

 | 7:00 am IST

વિક્રમ સંવત : ૨૦૭૫, મહા સુદ પાંચમ, રવિવાર, તા. ૧૦-૨-૨૦૧૯. વીર (જૈન) સંવત : ૨૫૪૫.શાલિવાહન શક : ૧૯૪૦.યુગાબ્દ (કલિ) : ૫૧૨૦.ભારતીય દિનાંક : ૨૧-માઘ.પારસી માસ : શહેરેવર.રોજ : ૨૮-જમીઆદ.મુસ્લિમ માસ : જમાદિ ઉલ આખર.રોજ : ૪.દૈનિક તિથિ : સુદ પંચમી ક. ૧૪-૦૯ સુધી.ચંદ્ર નક્ષત્ર : રેવતી ક. ૧૯-૩૭ સુધી પછી શ્વિની.ચંદ્ર રાશિ : મીન ક. ૧૯-૩૭ સુધી પછી મેષ.જન્મ નામાક્ષર : મીન (દ.ચ.ઝ.થ.), મેષ (અ.લ.ઇ.).કરણ : બાલવ/કૌલવ/ તૈતિલ. યોગ : સાધ્ય ક. ૧૨-૧૬ સુધી પછી શુભ.

વિશેષ પર્વ : વસંતપંચમી. શ્રી પંચમી. સરસ્વતી પૂજા. મદન પંચમી. * પંચક ક. ૧૯-૩૭ સુધી. * સ્વામિનારાયણ સંપ્રદાય શિક્ષાપત્રી જયંતી. * ખંભલાવ માતાજી પાટોત્સવ-માંડલ, જિ. અમદાવાદ. * આચાર્ય સુંદર સાહેબ જયંતી (સચ્ચિદાનંદ સંપ્રદાય). * રવિયોગ પ્રા. ક. ૧૯-૩૭થી. * ચેહર માતાજીનો જન્મોત્સવ. * શુક્ર પૂર્વાષાઢા નક્ષત્રમાં પ્રવેશ. * ચંદ્ર-શનિનો કેન્દ્રયોગ. વૈષ્ણવ : શ્રી મદન મોહનજીનો પાટોત્સવ-પોરબંદર. સ્વામિનારાયણ મૂળી મંદિરનો પાટોત્સવ. બી.એ.પી.એસ. શાસ્ત્રીજી મહારાજનો જન્મદિન. અટલાદરામાં સમૈયો. * કૃષિ જ્યોતિષ : ખેતીવાડીનાં તમામ કાર્યો તથા પશુઓની લેવડદેવડ માટે શુભ દિવસ ગણાય.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન