10th September 2019: Top Headline Till 3 PM
  • Home
  • Featured
  • [email protected]: વડોદરામાં પડ્યો આફતનો વરસાદ, લેન્ડરને બેઠું કરવા ISRO અપનાવી શકે છે ખાસ TRICK!

[email protected]: વડોદરામાં પડ્યો આફતનો વરસાદ, લેન્ડરને બેઠું કરવા ISRO અપનાવી શકે છે ખાસ TRICK!

 | 2:56 pm IST

હવામાન વિભાગની આગામી 4 દિવસ ભારે વરસાદની આગાહીના કારણે અમદાવાદમાં મંગળવારે વહેલી સવારથી અમદાવાદ સહિત સમગ્ર રાજ્યમાં ભારે વરસાદની શરૂઆત થઇ હતી. અમદાવાદ શહેરમાં ભારે વરસાદના કારણે ઠેરઠેર ટ્રાફિક જામ અને લોકોને હાલાકીના દ્રશ્યો સામે આવ્યા હતા. તો બીજીબાજુ ઇસરોના જણાવ્યા પ્રમાણે વિક્રમનું ચંદ્રની સપાટી પર ત્રાંસુ હાર્ડ લેન્ડિંગ થયું છે. તેમ છતાંય તે એકદમ સહીસલામત છે. તેમાં કોઈ જ ભાંગતોડ થઈ નથી. જોકે લેન્ડર વિક્રમ એક બાજુ ઝૂકેલું છે. ઇસરોની પાસે વિક્રમને ફરી સંપર્ક સાધવા માટે માત્ર 11 દિવસ બચ્યા છે. હવે ઇસરો લેન્ડર વિક્રમ સાથે સંપર્ક સાધવા માટે ખાસ વિચાર કરી રહ્યું છે સહિતના અગત્યના સમાચાર

વધુ વાંચવા કરો ક્લિક-1: વડોદરામાં ફરીથી પડ્યો આફતનો વરસાદ, ઉમરપાડામાં 16 ઇંચે સર્જી તારાજી

હવામાન વિભાગની આગામી 4 દિવસ ભારે વરસાદની આગાહીના કારણે અમદાવાદમાં મંગળવારે વહેલી સવારથી અમદાવાદ સહિત સમગ્ર રાજ્યમાં ભારે વરસાદની શરૂઆત થઇ હતી. 

વધુ વાંચવા કરો ક્લિક-2: મોરારીબાપુના વિવાદમાં માયાભાઇ, કિર્તિદાન અને સાંઇરામે ઝંપલાવ્યું

કથાકાર મોરારીબાપુનું નિલકંઠવર્ણીને લઇને જે નિવેદન કર્યું હતું. ત્યારબાદ વિવાદ વકરતો જાય છે. મોરારીબાપુને આ નિવેદન મુદ્દે માફી મંગાવવા માટે અનેક ધર્મગુરુઓ ધમપછાડા કરી રહ્યા છે.

વધુ વાંચવા કરો ક્લિક-3: ચંદ્રયાન-2: લેન્ડર વિક્રમને બેઠું કરવા ISRO અજમાવી શકે છે આ TRICK

ભારતના મિશન ચંદ્રયાન-2ના વિક્રમ લેન્ડને લઈને હજી આશા યથાવત છે. ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન (ISRO) ચંદ્રયાન-2ના લેન્ડર વિક્રમ સાથે સંપર્ક સાધવાના અથાગ પ્રયાસ કરી રહ્યું છે.

વધુ વાંચવા કરો ક્લિક-4: ક્રૂડ ઓઈલને લઈને મોદી સરકારે ભર્યું મહત્વનું પગલું, નેપાળને થશે લાભ

રશિયાને રૂપિયા 72,000 કરોડની લોન આપવાની જાહેરાત બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે દક્ષિણ એશિયાની પહેલી ક્રોસ-બોર્ડર પેટ્રોલિયમ પાઈપલાઈનનું ઉદ્ઘાટન કર્યું હતું. વડાપ્રધાને મોતિહારી-અમલેખગંજ (નેપાળ)પેટ્રોલિયમ ઉત્પાદન પાઈપલાઈનનું ઉદ્ઘાટણ કર્યું હતું.

વધુ વાંચવા કરો ક્લિક-5: કાશ્મીરને લઇ UNમા ફરી પાકિસ્તાન ઝેર ઓકશે, 115 પાનાનો જુઠ્ઠો થોકડો તૈયાર

કાશ્મીરને લઇ પાકિસ્તાન નવું ષડયંત્ર રચી રહ્યું છે. સંયુકત રાષ્ટ્ર માનવાધિકાર પરિષદ (UNHRC)માં આજે પાકિસ્તાન 115 પાનાનું ડોઝિયર જમા કરાવશે. આ ડોઝિયર અસલમાં પાકિસ્તાનના એક-એક જુઠ્ઠાણાનો થોકડો હશે.

વધુ વાંચવા કરો ક્લિક-6: એવું તે શું બન્યું હતું કે PAKની ધરતી પર પગ મૂકતા ફફડે છે શ્રીલંકન ખેલાડીઓ

પાડોશી દેશ પાકિસ્તાન ઇન્ટરનેશનલ ક્રિકેટમાં વાપસી કરવા માટે તડપી રહ્યું છે. પરંતુ આંતકવાદીઓના ગઢ તરીકે જાણીતા પાકિસ્તાનની આ ઇચ્છા પૂરી થાય એવું લાગતું નથી. તાજેતરમાં શ્રીલંકાના 10 દિગ્ગજ ખેલાડીઓએ પાકિસ્તાન પ્રવાસે જવાની ના પાડી દીધી છે.

વધુ વાંચવા કરો ક્લિક-7: Paytmના માલિક કરશે ધડાકો, આ બેન્કના ગ્રાહક માટે ખાસ સમાચાર

યસ બેંકના ફાઉન્ડર રાણા કપૂર બેંકમાંથી તેમની અને પરિવારની કરોડો રૂપિયાની ભાગેદારી ટૂંક સમયમાં વેચશે એવા અહેવાલ છે.

વધુ વાંચવા કરો ક્લિક-8: 6 વર્ષનો આ ટીવી કલાકાર મોડેલિંગ કરીને જ કરોડો કમાઈ લે છે!

કાર્તિક અને નાયરા વચ્ચેની અદભૂત લવ સ્ટોરીને કારણે લગભગ વર્ષોથી ટીઆરપીનાં મામલે ટોપ 10માં રહેલી ટીવી સીરિયલ યે રિશ્તા ક્યા કહેલાતા હૈએ દર્શકોનું દિલ જીતી લીધું છે. પરંતુ હવે એના એક નાનકડા કેરેક્ટરને લઈને મોટી ખબર સામે આવી છે. 

વધુ વાંચવા કરો ક્લિક-9: કેમ રહસ્યમય આંકડો ગણાય છે ‘6174’, ભારતની આ શોધે વિશ્વને મૂકી દીધું આશ્ચર્યમાં!

નંબર 6174ને ધ્યાનથી જુઓ. પહેલી નજરમાં તે વિશેષ લાગતા નથી પરંતુ 1949ના વર્ષથી તે ગણિતશાસ્ત્રીઓ માટે એક પહેલી જેવું રહ્યું છે.

વધુ વાંચવા કરો ક્લિક-10: જાણતા અજાણતા કરી બેસો છો આ ભૂલ કે જેનાથી વધે છે તમારૂ દુર્ભાગ્ય

જો તમારા જીવનમાં પણ સતત પૈસાની અછત રહેતી હોય આર્થિક સ્થિતિ સારી ન રહેતી હોય તો સમજી લો કે તમારાથી રોજ બરોજના જીવનમાં કોઈ ભૂલ થઈ રહી છે.

વધુ વાંચવા કરો ક્લિક-11: શાક બનાવતા ભૂલથી પડી જાય વધારે નમક (મીઠું) ત્યારે શું કરશો?

 હવે આ જ રસોઈ બનતી હોય ત્યારે કેટલીક વખત એવી નાનકડી ભૂલ થઈ જતી હોય છે જેનાથી આપણી કલાકોની મહેનત પર પાણી ફરી વળે છે. જે આપણી સ્વાદિષ્ટ રસોઈ હોય તે બેસ્વાદ બની જાય છે અને આપણો મૂડ ખરાબ થઈ જાય છે.

આ વીડિયો પણ જુઓ – અમદાવાદમાં દે ધનાધન

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન