10thJanuary 2019 Zodiac Rashifal Video
  • Home
  • Featured
  • આજે વિનાયક ચતુર્થી, જાણો કેવો રહેશે તમારો દિવસ – Video

આજે વિનાયક ચતુર્થી, જાણો કેવો રહેશે તમારો દિવસ – Video

 | 7:00 am IST

વિક્રમ સંવત : ૨૦૭૫, પોષ સુદ ચોથ, ગુરુવાર, તા. ૧૦-૧-૨૦૧૯. વીર (જૈન) સંવત : ૨૫૪૫. શાલિવાહન શક : ૧૯૪૦. યુગાબ્દ (કલિ) : ૫૧૨૦. ભારતીય દિનાંક : ૨૦-પૌષ. પારસી માસ : અમરદાદ. રોજ : ૨૭-આસ્માન. મુસ્લિમ માસ : જમાદિ ઉલ અવ્વલ. રોજ : ૩. દૈનિક તિથિ : સુદ ચતુર્થી ક. ૧૭-૨૨ સુધી. ચંદ્ર નક્ષત્ર : શતતારા ક. ૨૯-૫૪ સુધી પછી પૂર્વા ભાદ્રપદ. ચંદ્ર રાશિ : કુંભ (આખો દિવસ). જન્મ નામાક્ષર : કુંભ (ગ.શ.સ.).કરણ : વિષ્ટિ/બવ/ બાલવ. યોગ : વ્યતિપાત ક. ૩૦-૩૦ સુધી પછી વરિયાન.

વિશેષ પર્વ : પંચક. વિનાયક ચતુર્થી. * વિષ્ટિ (ભદ્રા) ક. ૧૭-૨૨ સુધી. * બુધ પૂર્વાષાઢા નક્ષત્રમાં પ્રવેશ. * વૈષ્ણવ : શ્રી ગોકુલનાથજી-વેરાવળનો ઉત્સવ * ખગોળ : ચંદ્ર-શુક્રનો કેન્દ્રયોગ. * કૃષિ જ્યોતિષ : અનુભવી લોકોમાં કહેવત છે કે, ”ચોથ, નોમ, ચૌદશ ચો પાયો, હાનિ કરે મંગળ ઘર આયો.” એટલે કે આ ત્રણ તિથિ ૪-૯-૧૪ના દિવસે પશુઓની લેવડદેવડ કે વાહનની ખરીદી કરવી નહીં. રોજિંદા પરચૂરણ કાર્યો તથા હવામાનના અભ્યાસ માટે અનુકૂળ. રૃ-કપાસમાં સુધારા તરફી યોગને પ્રોત્સાહન મળે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન