110 વર્ષના માજી લાકડીને ટેકે વોટ આપવા નીકળ્યા, Videoમાં જુઓ તેમનો જુસ્સો - Sandesh
NIFTY 10,545.50 +44.60  |  SENSEX 34,297.47 +141.52  |  USD 63.9100 -0.18
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Videos
  • 110 વર્ષના માજી લાકડીને ટેકે વોટ આપવા નીકળ્યા, Videoમાં જુઓ તેમનો જુસ્સો

110 વર્ષના માજી લાકડીને ટેકે વોટ આપવા નીકળ્યા, Videoમાં જુઓ તેમનો જુસ્સો

 | 2:18 pm IST

આજે ગુજરાતભરમાં ગ્રામપંચાયતની ચૂંટણી ચાલી રહી છે, ત્યારે ગામડામાં વસતી પ્રજામાં ચૂંટણીને લઈને અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આબાલવૃદ્ધો પોતાના હક અને ફરજનો  ઉપયોગ કરવા મતદાન મથકે પહોંચી ગયા છે. ત્યારે મહેસાણાના મેવડ ગામના 110 વર્ષના માજીએ પણ પોતાની ત્રણ પેઢી સાથે મતદાન કર્યું છે. આ સાથે જ તેમણે લોકોને સંદેશો આપ્યો છે કે, મતદાન દરેક ની ફરજ છે.  ત્રણ પેઢીએ મેવડ ગામે એક સાથે મતદાન કર્યું છે. 110 વર્ષની ઉંમર હોવા છતાં પણ માજી લાકડીને ટેકે ચાલીને મતદાન કરવા આવતા લોકોને પણ આશ્ચર્ય થયું હતું.