httpsandesh-com10th-september-2018-news-top-headlines
  • Home
  • Featured
  • [email protected] 12 PM: આજે કૉંગ્રેસના ભારત બંધને દેશમાં મિશ્રપ્રતિસાદ સહિતના અહેવાલો એક ક્લિકે

[email protected] 12 PM: આજે કૉંગ્રેસના ભારત બંધને દેશમાં મિશ્રપ્રતિસાદ સહિતના અહેવાલો એક ક્લિકે

 | 11:59 am IST

દેશભરમાં સતત વધી રહેલા પેટ્રોલ-ડીઝલના ભાવ વધારા પર સરકારને ઘેરવા માટે કૉંગ્રેસે આજે ભારત બંધનું એલાન કર્યું છે. ભારત બંધને પગલે ગુજરાતમાં પણ તેનો મિક્ષપ્રતિસાદ મળી રહ્યો છે. અમદાવાદ અને વડોદરામાં સીટી બસો અને એસટી બસોના કાચ તોડવાના અહેવાલો મળી રહ્યા છે. તો બીજી બાજુ આજે પણ પેટ્રોલ-ડિઝલના ભાવમાં વધારો ઝિંકવામાં આવ્યો છે.  આ સાથે જ 12 વાગ્યા સુધીના અગત્યના સમાચારો જુઓ એક ક્લિક પર…

વધુ વાંચવા ક્લિક કરો-1 :  Live ભારત બંધ: દિલ્હીમાં વિપક્ષના ધરણાં, બિહારમાં તોડફોડ, ભરૂચમાં ટાયર સળગાવ્યા

દેશભરમાં સતત વધી રહેલા પેટ્રોલ-ડીઝલના ભાવ વધારા પર સરકારને ઘેરવા માટે કૉંગ્રેસે આજે ભારત બંધનું એલાન કર્યું છે. કૉંગ્રેસના મતે તેને 21 વિપક્ષી પાર્ટીઓનું પણ સમર્થન મળ્યું છે.

વધુ વાંચવા ક્લિક કરો-2 : ગુજરાત બંધઃ અમદાવાદ-વડોદરામાં બસોના કાચ તૂટ્યા, તો અનેક જગ્યાએ ટાયરો સળગ્યા

પેટ્રોલ-ડીઝળના વધતા ભાવને કારણે કોંગ્રેસે આજે ભારત બંધનું એલાન કર્યું છે. ભારત બંધને પગલે અમદાવાદ અને વડોદરામાં સીટી બસો અને એસટી બસોના કાચ તોડવાના અહેવાલો મળી રહ્યા છે.

વધુ વાંચવા ક્લિક કરો-3 : આજે ફરી વધ્યા પેટ્રોલ-ડિઝલના ભાવ, જાણો ગુજરાતમાં કેટલી થઈ કિંમત

પેટ્રોલ-ડિઝલના ભાવમાં કમરતોડ ભાવ વધી રહ્યા છે, કોંગ્રેસ સહિત 21 પાર્ટીઓએ ભારતબંધનું એલાન આપ્યુ છે. આજે પણ પેટ્રોલ-ડિઝલના ભાવ સતત વધી રહ્યા છે,

વધુ વાંચવા ક્લિક કરો-4 : ભારત બંધ: બાપુની સમાધિ પર પહોંચતા જ રાહુલ ગાંધીએ ખિસ્સામાંથી કાઢી બોટલને પછી..

પેટ્રોલ-ડીઝલના વધતા ભાવના વિરોધમાં કૉંગ્રેસના નેતૃત્વમાં 21 વિપક્ષી દળોના ભારત બંધ દરમ્યાન દેશની સૌથી જૂની પાર્ટી અધ્યક્ષ રાહુલ ગાંધીએ રાજઘાટ પર જઇ રાષ્ટ્રપતિ મહાત્મ ગાંધીને પોતાના શ્રદ્ધાસુમન અર્પિત કર્યા.

વધુ વાંચવા ક્લિક કરો-5 : સુષ્મીતા સેને જેને મિસ યૂનિવર્સનો તાજ પહેરાવ્યો હતો તે ચેલ્સી સ્મિથનું કેન્સરથી થયુ મોત

બોલીવુડની પ્રખ્યાત અભિનેત્રી સુષ્મીતા સેને રવિવારે મિસ યૂનિવર્સ 1995 જીતનાર ચેલ્સી સ્મિથના નિધન પર શોક પ્રકટ કર્યો હતો. લીનરના કેન્સરની બીમારીને કારણે 45 વર્ષની ઉંમરે ચેલ્સી સ્મિથનું નિધન થયુ હતુ.

વધુ વાંચવા ક્લિક કરો-6 : બંધનો વિરોધ કરી રહેલા કોંગ્રેસના આ બાગી નેતાઓની અટકાયત, જાણો વિગતે

આ દરમિયાન અમદાવાદ ખાતે ગુજરાત કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા અને ગુજરાત કોંગ્રેસ પ્રભારી રાજીવ સાતવની અટકાયત કરવામાં આવી છે.

વધુ વાંચવા ક્લિક કરો-7 :  કોનો એક ફોન ગયો….ને શિવસેનાએ ભારત બંધમાં ભાગ લેવા પર કરી દીધી પીછેહઠ

ભાજપના સહયોગી પાર્ટી શિવસેનાએ પેટ્રોલ-ડીઝલના ભાવ વધારાને લઇ કેન્દ્ર સરકારનો ખુલ્લીને વિરોધ કરી રહ્યાં છે પરંતુ કૉંગ્રેસના ભારત બંધમાં સામેલ થશે નહીં.

વધુ વાંચવા ક્લિક કરો-8 : સદીઓથી વણઉકેલાયેલ પ્રશ્ન, પહેલાં મરઘી આવી કે ઇંડું? ક્વાંટમ ફિઝિક્સે આપી દીધો જવાબ

સદીઓથી એક પ્રશ્ન બાળકો, મોટા અને નિષ્ણાતોને સતાવાઇ રહ્યો છે કે પહેલાં મરઘી આવી કે ઇંડુ. દરેક વ્યક્તિને કયારેક ને કયારેક આ પ્રશ્ન પૂછાયો જ હોય છે.

વધુ વાંચવા ક્લિક કરો-9 : RBI અને ITના નામે આવતા ઈ-મેલથી ચેતજો, સુરતનો વેપારી 3 કરોડ ન્હાયો

સુરતમાં એક ક્લારકામના વેપારી સાથે ત્રણ કરોડથી વધુની ઠગાઈ થયાના અહેવાલ સામે આવી રહ્યા છે. અહીં એલઆઇસી ઓફ ઇન્ડિયાના અધિકારી તરીકેની ઓળખ આપી 3 કરોડની ઠગાઈ કરવામાં આવી હતી.

વધુ વાંચવા ક્લિક કરો-10 : ઇરફાન પઠાણ પર જમ્મુ-કાશ્મીર ક્રિકેટ એસોસિએશનનાં પસંદગીકર્તાએ લગાવ્યો ગંભીર આરોપ

જમ્મુ કાશ્મીર ક્રિકેટ મહાસંઘના પસંદગી સમિતિના ચાર સભ્યોમાંથી એક ધ્રુવ મહાજને ભારતીય ટીમના પૂર્વ ઓલરાઉન્ડર ખેલાડી ઇરફાન પઠાન પર પસંદગી મામલામાં હસ્તક્ષેપનો આરોપ લગાવતા રાજીનામું આપી દીધુ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન