Rashifal 20th September 2018
  • Home
  • Astrology
  • શુક્રવારે સાંજે થાય છે રાજયોગ, તમારી રાશિને ફળ મળશે કે નહિં જાણો અહિં

શુક્રવારે સાંજે થાય છે રાજયોગ, તમારી રાશિને ફળ મળશે કે નહિં જાણો અહિં

 | 7:04 am IST

વિક્રમ સંવત : ૨૦૭૪, ભાદરવા સુદ બારસ, શુક્રવાર, તા. ૨૧-૦૯-૨૦૧૮. ચંદ્ર નક્ષત્ર : શ્રવણ ક. ૧૬-૪૬ સુધી પછી ધનિષ્ઠા. ચંદ્ર રાશિ : મકર ક. ૩૦-૧૦ સુધી (શનિવારે સવારે ક. ૬-૧૦ સુધી). જન્મ નામાક્ષર : મકર (ખ.જ.).

વિષ્ણુ પરિવર્તન ઉત્સવ. શ્રવણ દ્વાદશી. વામન જયંતી. મોહરમ તાજિયા. રાજયોગ ક. ૧૬-૪૬થી ૨૦-૪૧ સુધી. * સૂર્ય-બુધની બહિર્યુતિ. * ચંદ્ર-ગુરુનો કેન્દ્રયોગ. રાહુકાળ : દિવસે ક. ૧૦-૩૦ થી ૧૨-૦૦

વામન જયંતી, વિષ્ણુ પરિવર્તન ઉત્સવ, મોહરમ તાજિયા