11th-february-2019-top-headlines-till-06-pm/
  • Home
  • Featured
  • News @06 PM: જયંતિ ભાનુશાળી કેસમાં વધુ એક ખુલાસો, નીતિન પટેલની મહત્વની જાહેરાત

News @06 PM: જયંતિ ભાનુશાળી કેસમાં વધુ એક ખુલાસો, નીતિન પટેલની મહત્વની જાહેરાત

 | 5:58 pm IST

જયંતિ ભાનુશાળી મર્ડર કેસ: વિદેશમાં બેઠેલા છબિલ પટેલની ઓડિયો ક્લિપ વાયરલ. ગુજરાતમાં ખેડૂતોને પરિવારદીઠ મળશે આટલા રૂપિયા. પ્રિયંકા ગાંધીની એન્ટ્રીથી માયાવતી-અખિલેશ ફફડી ઉઠ્યાં. ઇન્ડો-તિબેટ બોર્ડર પર ચીનની હલચલ. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના હાથે જ પીરસી 300 કરોડમી થાળી, જુઓ Video. PM મોદીની બાયૉપિકમાં આ અભિનેત્રી ભજવશે જશોદાબેનનું પાત્ર. IndiGo લાવ્યું બમ્પર ઓફર. ભૂલથી પણ ન કરો આવી એપ ડાઉનલોડ કરી જશે તમારા પૈસા ચાંઉ! ‘બિગ બૉસ’ સ્પર્ધકની આ બૉલ્ડ તસવીરોએ મચાવી સનસની સહિતના સમાચાર

વધુ વાંચવા કરો ક્લિક-1: જયંતિ ભાનુશાળી મર્ડર કેસ: વિદેશમાં બેઠેલા છબિલ પટેલની ઓડિયો ક્લિપ વાયરલ

અબડાસા વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય જયંતિભાઇ ભાનુશાળીની 7 જાન્યુઆરીની મોડી રાત્રે 2 વાગ્યાની આસપાસ ગોળી મારીને હત્યા કરી દેવામં આવી હતી. કચ્છના સામીખિયાળી પાસે ચાલું ટ્રેનમાં અજાણ્યા સખ્શોએ જયંતિ ભાનુંશાળીને માથાના અને છાતિના ભાગે ગોળી મારી તેમની હત્યા કરી દીધી હતી.

વધુ વાંચવા કરો ક્લિક-2: ગુજરાતમાં ખેડૂતોને પરિવારદીઠ મળશે આટલા રૂપિયા, નીતિન પટેલે કર્યો ખુલાસો

આજે રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, જીતુવાઘણી, કૌશિક પટેલ વડોદરાની મુલાકાતે છે, નાયબ મુખ્યમંત્રી ના હસ્તે વેકસીન મેદાનમાં કલેકટર કચેરી ભૂમિ પૂજન કરશે. વિધાનસભા ના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી ફન કલબ આયોજિત 4400 પરિવારને મા કાર્ડ ના વિતરણ માં પણ ભાગ લેશે.

વધુ વાંચવા કરો ક્લિક-3: પ્રિયંકા ગાંધીની એન્ટ્રીથી માયાવતી-અખિલેશ ફફડી ઉઠ્યાં, કોંગ્રેસને કરી મોટી ઓફર

2019ની લોકસભાની ચૂંટણીમાં નરેન્દ્ર મોદીના વિજય રથને રોકવા માટે એકબીજાના કટ્ટરવિરોધી સમાજવાદી પાર્ટી અને બહુજન સમાજ પાર્ટીએ હાથ મિલાવી લીધા છે. આ બંને પાર્ટીઓએ કોંગ્રેસનો ભાવ સુદ્ધા નહોતો પુછ્યો અને બેઠકોની ફાળવણી પણ પોતાની રીતે જ ચાલુ કરી દીધી હતી.

વધુ વાંચવા કરો ક્લિક-4: ઇન્ડો-તિબેટ બોર્ડર પર ચીનની હલચલ, ITBPની ડિમાન્ડ- જલ્દી મોકલો 9 બટાલિયન

અરૂણાચલ પ્રદેશને અડીને આવેલ ચીન સરહદ પર ચીની સૈનિકોની તરફથી ઘૂસણખોરીને કાબૂમાં લેવા માટે ઇન્ડો-તિબેટ બોર્ડર પોલીસ ફોર્સ (ITBP)એ ગૃહમંત્રાલય પાસે વધુ 9 બટાલિયનોની માંગણી કરી છે.

વધુ વાંચવા કરો ક્લિક-5: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના હાથે જ પીરસી 300 કરોડમી થાળી, જુઓ Video

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વૃંદવનના ચક્રોદય મંદિરમાં એક કાર્યક્રમ દરમિયાન શાળાના ગરીબ બાળકોને ભોજન પીરસ્યું હતું. અક્ષયપાત્ર ફાઉંડેશનનો આ કાર્યક્રમ ખાસ તો મહત્વનો એટલે હતો કારણ કે, વડાપ્રધાને અહીં શાળાના બાળકોને 300 કરોડમી થાળીમાં ભોજન પીરસ્યું હતું.

વધુ વાંચવા કરો ક્લિક-6: PM મોદીની બાયૉપિકમાં આ અભિનેત્રી ભજવશે જશોદાબેનનું પાત્ર

પીએમ મોદીની બાયૉપિક ‘પીએમ નરેન્દ્ર મોદી’ અત્યારે ચર્ચામાં છે. ફિલ્મમાં વિવેક ઓબેરૉય પીએમ મોદીનું પાત્ર ભજવી રહ્યો છે. વિવેક ઓબેરૉય પીએમ મોદીનાં લૂકમાં જામી રહ્યો છે.

વધુ વાંચવા કરો ક્લિક-7: જે ગાયિકાએ કર્યો હતો બહિષ્કાર તેને જ મળ્યો મ્યૂઝિક ઇન્ડસ્ટ્રીનો સૌથી મોટો એવૉર્ડ

61માં Grammy Awardsનું આયોજન 11 ફેબ્રુઆરી 2019નાં રોજ કરવામાં આવ્યું. ગ્રેમી એવૉર્ડ્સને મ્યૂઝિક ઇન્ડસ્ટ્રીનો સૌથી મોટો એવૉર્ડ માનવામાં આવે છે. ગ્રેમીમાં ‘ધિસ ઇઝ ધ અમેરિકા’ સૉન્ગને ‘સૉન્ગ ઑફ ધ યર’ તરીકે પસંદ કરવામાં આવ્યું છે.

વધુ વાંચવા કરો ક્લિક-8: ક્રિકેટ ટીમમાં પસંગી ના થતા ખેલાડીએ ચીફ સિલેક્ટરને દોડાવી-દોડાવીને ધોયા

ભારતના ભૂતપૂર્વ ફાસ્ટ બોલર અને ડીડીસીએના વરિષ્ઠ પસંદગી સમિતિના અધ્યક્ષ અમિત ભંડારી પર સોમવારે અંડર-23 ટીમના ટ્રાયલ દરમિયાન અજાણી વ્યક્તિઓએ હુમલો કર્યો છે.

વધુ વાંચવા કરો ક્લિક-9: IndiGo લાવ્યું બમ્પર ઓફર, ફક્ત 899 રૂપિયામાં કરો હવાઈ મુસાફરી

શું તમે સસ્તામાં હવાઈ મુસાફરી કરવા માંગો છો તો આ સમાચાર છે ખાસ તમારા માટે IndiGo તરફથી ત્રણ દિવસ માટે બમ્પર ડિસ્કાઉન્ટ કાઢવામાં આવ્યુ છે. સેલ અંતર્ગત ટિકીટ બુકીંગ માટે ફક્ત 899 રૂપિયાની જરૂર રહેશે. ઈન્ટરનેશનલ ફ્લાઈટની ટિકીટ 3399 રૂપિયામાં શરૂ થઈ રહી છે.

વધુ વાંચવા કરો ક્લિક-10: હાથમાં આવી રેખા આપે છે ઉત્તમ દાંપત્યજીવન અને અગાધ પ્રેમ

માન્ય રીતે દરેક માતા પિતા ઈચ્છે છે કે તેની દીકરી ઉત્તમ દાંપત્યજીવન ભોગવે, તેને પતિનો એટલો પ્રેમ મળે કે જીવન ઓછું પડી જાય. જો કે ઘણી સ્ત્રીઓ આવું ઉત્તમ દાંપત્ય જીવન મેળવે છે.

વધુ વાંચવા કરો ક્લિક-11: ભૂલથી પણ ન કરો આવી એપ ડાઉનલોડ કરી જશે તમારા પૈસા ચાંઉ!

ટેકનોલોજીએ હરણફાળ ભરતા આપણે હવે દરેક કામ ફોનથી કરતા થઈ ગયા છીએ. આ ખુબજ સરળ અને સમય બચાવે છે. દોડધામભરી જિંદગીમાં ટાઈમ જ ક્યાં છે કોઈ પાસે કે બેન્કમાં જઈ જઈને વારંવાર સમય વ્યતીત કરે.

વધુ વાંચવા કરો ક્લિક-12: Photos: ‘બિગ બૉસ’ સ્પર્ધકની આ બૉલ્ડ તસવીરોએ મચાવી સનસની

લાઇફ ઓકેનાં જાણીતા કૉમેડી શૉ ‘મે આઈ કમ ઇન મેડમ’માં હૉટ બૉસ સંજનાનું પાત્ર નીભાવનારી હૉટ એન્ડ બૉલ્ડ એક્ટ્રેસ નેહા પેંડસેએ આ શૉમાં જબરદસ્ત કામ કર્યું હતુ. શૉમાં તેના સેક્સી અવતારને ઘણો જ પસંદ કરવામાં આવ્યો હતો.

વધુ વાંચવા કરો ક્લિક-13: સ્પા કરાવો છો, પરંતુ જાણી લેજો તેનાથી થઇ શકે છે આ નુકસાન

સુંદર દેખાવવા માટે તમે અનેક ઉપાયો કરો છે તો કેટલાક લોકો સુંદર દેખાવવા માટે બ્યુટી પ્રોડક્ટ્સ પર પૈસા ખર્ચ કરે છે. પરંતુ તેનાથી ઘણા બધા નુકસાન થાય છે આ વાત પણ તમે જાણતા જ હશો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન