11th February 2019: Top Headlines Till 12 PM
  • Home
  • Featured
  • News @ 12 PM: UPમાં આજે પ્રિયંકા ‘લકી બસ’માં કરશે રોડ શો, ઉરીમાં શંકાસ્પદો દેખાતા સેના એકશનમાં

News @ 12 PM: UPમાં આજે પ્રિયંકા ‘લકી બસ’માં કરશે રોડ શો, ઉરીમાં શંકાસ્પદો દેખાતા સેના એકશનમાં

 | 11:58 am IST

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી પોતાની બહેન કોંગ્રેસ મહાસચિવ અને ઉત્તર પ્રદેશ પૂર્વ પ્રભારી પ્રિયંકા ગાંધી આજે લખનઉમાં રોડ શો કરી લોકસભા 2019ની ચૂંટણી માટે રણશિંગૂ ફૂંકશે. આજે સવારથી રાજકીય ગલિયારામાં પ્રિયંકા ગાંધીની ચોતરફ ચર્ચા ચાલી રહી છે. તો જમ્મુ-કાશ્મીરમાં ઉરી આર્મી કેમ્પ પાસે ત્રણ-ચાર શંકાસ્પદ લોકો દેખાતા સેનાએ સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. તો ગુજરાતની વાત કરીએ તો અમદાવાદની એચ.કે.કોલેજના વાર્ષિકોત્સવમાં જીજ્ઞેશ મેવાણીને આમંત્રણ મળતા વિવાદનો મધપૂડો છંછેડાયો છે. તો ગઇકાલે વાઘ આવ્યો રે વાઘની ઘટનામાં વનતંત્ર એ કેટલાંક ખુલાસા કર્યા. આ બધાની વચ્ચે ક્રિકેટર મહેન્દ્ર સિંહ ધોનીની દેશભક્તિ જોઇ ફેન્સમાં ચર્ચાનો વિષય બન્યા સહિતના અગત્યના સમાચાર

વધુ વાંચવા કરો ક્લિક-1: પ્રિયંકા ગાંધીની ‘લકી બસ’ પરથી રહસ્યનો પડદો ઉઠ્યો, UPમાં સવાર થઇ કરશે રોડ શો

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી પોતાની બહેન કોંગ્રેસ મહાસચિવ અને ઉત્તર પ્રદેશ પૂર્વ પ્રભારી પ્રિયંકા ગાંધી અને યુપી પશ્ચિમ પ્રભારી જત્યોતિરાદિત્ય સિંધિયાની સાથે આજે લખનઉમાં રોડ શો કરશે

વધુ વાંચવા કરો ક્લિક-2: H.K. કોલેજમાં જીગ્નેશ મેવાણીને આમંત્રણથી વિવાદનો મધપૂડો છંછેડાયો

શહેરની એચ.કે આર્ટસ કોલેજમાં 11મી ફ્રેબુઆરીના રોજ વાર્ષિકોત્સવ યોજાવાનો હતો. જેમાં વડગામના ધારાસભ્ય અને આ કોલેજના ભૂતપૂર્વ વિદ્યાર્થી જીગ્નેશ મેવાણીને મુખ્ય મહેમાન તરીકે આમંત્રિત કરીને કોલેજે વિવાદનો મધપૂડો છંછેડી નાંખ્યો હતો

વધુ વાંચવા કરો ક્લિક-3: ‘અરે વાઘ આયો…પરંતુ ગયો કયા’, વન વિભાગે આધુનિક સાધનોથી આખું મહિસાગર ખગોળ્યું, પરંતુ…

ગુજરાતના મહિસાગર જીલ્લાના લુણાવાડા તાલુકાના ગઢ ગામે વાઘ જોવા મળ્યા બાદ તંત્ર એલર્ટ થઇ ગયું હતું. 

વધુ વાંચવા કરો ક્લિક-4: જમ્મુ કાશ્મીરમાં ઉરી આર્મી કેમ્પ પાસે ફાયરિંગ, શંકાસ્પદ 3થી 4 દેખાયા

જમ્મુ-કાશ્મીરના ઉરીમાં હાલ આર્મી કેમ્પની પાસે શંકાસ્પદ ગતિવિધિ જોવા મળી છે. અહીં લાઇન ઓફ કંટ્રોલની પાસે હાજર મોહરા કેમ્પમાં કેટલાંક શંકાસ્પદ દેખાયા.

વધુ વાંચવા કરો ક્લિક-5: કંગાળિયતના આરે ઉભેલા પાકિસ્તાનના વ્હારે આવ્યો આ દેશ, PM ઇમરાન ખાનની ચિંતા…

આર્થિક સંકટથી ઝઝૂમી રહેલા પાકિસ્તાનના મિત્રને તેની પાસેથી મોટી મદદ મળી રહી છે.

વધુ વાંચવા કરો ક્લિક-6: સમગ્ર વિશ્વ પર આર્થિક સંકટનો તોળાતો ખતરો, IMFએ તમામ દેશોને આપી ચેતવણી

International Monetary Fundએ વૈશ્વિક આર્થિક વિકાસને લઈને દુનિયાને ચેતવણી પાઠવી છે.

વધુ વાંચવા કરો ક્લિક-7: T-20માં ન્યૂઝીલેન્ડ સામે ધોનીએ ભલે 2 રન બન્યા, પણ મેદાનમાં કર્યું એવું કામ કે ગર્વ થશે

મહેન્દ્ર સિંહ ધોનીએ ન્યૂઝીલેન્ડ સામેની ટી-20માં હજારો ક્રિકેટ રસિયાઓનું દિલ જીતી લીધું હતું.

વધુ વાંચવા કરો ક્લિક-8: ફિલ્મ ‘મેરે પ્યારે પ્રાઇમ મિનિસ્ટર’નું ટ્રેલર રીલીઝ, દમદાર છે સ્ટોરી

વિવાદોમાં ચાલી રહેલી ફિલ્મ ‘મેરે પ્યારે પ્રાઇમ મિનિસ્ટર’નું ટ્રેલર રીલીઝ થઇ ગયું છે. રાકેશ ઓમપ્રકાશ મેહરાની આ ફિલ્મની વાર્તાનો કૉન્સેપ્ટ વિવાદોમાં છે. ફિલ્મનાં ટ્રેલરને વખાણવામાં આવ્યું છે.

વધુ વાંચવા કરો ક્લિક-9: શું તમે તમારા Instagram પર ફોલોઅર્સ વધારવા માંગો છો? તો આ પદ્ધતિ ચોક્કસ કામ આવશે

આપણે સૌ કોઈ કોઈને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ સાથે જોડાયેલા રહીએ છીએ. whatsapp, facebook, Instagram, telegram આ તમામ પ્લેટફોર્મ પર આપણને કોઈને કોઈ રીતે મદદગાર થાય છે.

વધુ વાંચવા કરો ક્લિક-10: કરોડોપતિ બનાવાથી કોઇ નહીં રોકી શકે, આ 3 રાશિના લોકો માટે કાળો રંગ ખાસ

કહેવાય છે આમ તો કાળો રંગ અશુભ હોય છે. પરંતુ તે ખૂબ આકર્ષક લાગે છે. તેની સાથે ત્રણ રાશિ એવી પણ છે જેના માટે કાળો રંગ ખૂબ ખાસ અને ફાયદાકારક હોય છે. ત્રણ રાશિઓ એવી હોય છે જેના માટે કાળો રંગ શુભ માનવામાં આવે છે. આજે અમે તમને જણાવીશુ એ કઇ ત્રણ રાશિ છે જેના માટે કાળો રંગ શુભ છે.

વધુ વાંચવા કરો ક્લિક-11: પ્રેગનેન્સી દરમિયાન દારૂ-સિગારેટનું કરો છો સેવન તો ચેતી જજો, બાળકને થશે એવી સમસ્યા કે…

પ્રેગનેન્સી દરમિયાન સિગારેટ કે દારૂ પીવાથી બાળક પર ગંભીર અસર થાય છે.બાળકોના ચહેરા પર વિકૃતિ આવી શકે છે. એમ્સના નવા અભ્યાસ મુજબ આ વાત સામે આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન