11th January 2018: Top Headlines Till 3 PM
  • Home
  • Gujarat
  • News @ 03 PM: હાર્દિક પંડ્યા અને કેએલ રાહુલ વન-ડે મેચમાંથી ‘OUT’ સહિતના સમાચાર

News @ 03 PM: હાર્દિક પંડ્યા અને કેએલ રાહુલ વન-ડે મેચમાંથી ‘OUT’ સહિતના સમાચાર

 | 2:59 pm IST

ભાજપના પૂર્વ પ્રદેશ ઉપાધ્યક્ષ અને ધારાસભ્ય જયંતિ ભાનુશાળીની સયાજીનગરી એક્સપ્રેસમાં અજાણ્યા શાર્પ શૂટરો દ્વારા ફાયરીંગ કરીને કરવામાં આવેલી હત્યાનું સસ્પેન્સ પરથી પડદો આજે કોઇપણ ક્ષણે હટી શકે છે. તો બીજીબાજુ ઇસરો મહત્વકાંક્ષી પ્રોજેક્ટ ગગનયાન અંતર્ગત 2021ની સાલમાં 7 ભારતીયોને લઇ અંતરિક્ષ પર જશે, જેમાં મહિલા પણ સામેલ હશે તેવી વાત આજે ઇસરોના ચીફે કરી. ક્રિકેટર હાર્દિક પંડ્યા અને કે.એલ.રાહુલને કરણ જોહર સાથે કૉફી પીવી ભારે પડી ગઇ એ તો ઠીક કોફી વીથ કરણનો આખે આખો આ એપિસોડ જ હોટસ્ટાર પરથી હટાવી દેવામાં આવ્યો છે, તો બીજીબાજુ હાર્દિક પંડ્યા અને કે.એલ.રાહુલ વન ડે રમી શકશે કે નહીં તેને લઇ સતત ચર્ચા ચાલી રહી છે સહિતના અગત્યના સમાચાર

વધુ વાંચવા કરો ક્લિક-1: હાર્દિક પંડ્યા અને કેએલ રાહુલ વન-ડે મેચમાંથી ‘OUT’

તાજેતરમાં ટીવી શો કોફી વિથ કરણમાં હાર્દિક પંડયાનાં વિવાદાસ્પાદ નિવેદન બાદ ચારે તરફથી ટીકા થવા લાગી

વધુ વાંચવા કરો ક્લિક-2: જયંતિ ભાનુશાળી મર્ડર કેસમાં હત્યારાઓને લઇ સૌથી મોટો ખુલાસો

જયંતિ ભાનુશાળી મર્ડર કેસમાં હત્યારાઓનો આજે થશે ખુલાસો

વધુ વાંચવા કરો ક્લિક-3: ISROનો જબરદસ્ત મહત્વકાંક્ષી પ્રોજેક્ટ, 7 ભારતીયોને લઇ 2021મા અંતરિક્ષ પર જશે

ઇસરોએ ગયા વર્ષની ઉપલબ્ધિઓ ગણાવતા આજે 2019ના લક્ષ્યો અને મહત્વકાંક્ષી ગગનયાન મિશનની તૈયારીઓ અંગે ઘણી વાતો કરી.

વધુ વાંચવા કરો ક્લિક-4: મામા, ભાણિયો અને ગર્લફ્રેન્ડની લવસ્ટોરી બની લોહિયાળ, ત્રણ વર્ષે આ રીતે ફૂટયો ભાંડો

દિલ્હીમાં ડાબડી વિસ્તારમાં એક ફલેટની બાલકનીમાંથી મળેલા કંકાલમાંથી થયો ખુલાસો ચોંકાવનારો છે.

વધુ વાંચવા કરો ક્લિક-5: શાળાનું તઘલખી નિર્ણય: ફી ન ભરનારા 300 જેટલા વિદ્યાર્થીઓને પરિક્ષાથી રાખ્યા અળગા

ખાનગી શાળાઓ દ્વારા ફીના નામે ઉઘાડી લૂંટ ચલાવવામાં આવે છે

વધુ વાંચવા કરો ક્લિક-6: હાર્દિક પંડ્યાના વિવાદાસ્પદ નિવેદનનો રેલો કરણ જોહર સુધી પહોંચ્યો, આખે આખો શો હટાવ્યો

ફિલ્મમેકર કરણ જોહરનો ચેટ શો ‘કૉફી વિથ કરણ-6’ હાલ ઘણો ચર્ચામાં છે

વધુ વાંચવા કરો ક્લિક-7: INDvsAUS: હાર્દિક-રાહુલ વિવાદ પર કોહલીએ તોડ્યું મૌન

ભારત અને ઑસ્ટ્રેલિયા વચ્ચે આગામી શનિવારથી વન-ડે શ્રેણી શરૂ થવા જઇ રહી છે. હાલ ઑસ્ટ્રેલિયા સામે ટેસ્ટ શ્રેણી જીત્યા પછી વન-ડેને લઇને ભારતીય ટીમનો હોસલો બુલંદ છે. જ્યારે કેપ્તાન વિરાટ કોહલીએ શ્રેણી શરૂ થવાના એક દિવસ પહેલા એક પત્રકાર પરિષદમાં હાજરી આપી હતી ત્યારે કહ્યું કે…

વધુ વાંચવા કરો ક્લિક-8: આ છે દુનિયાના 10 સૌથી મોંઘા છુટાછેડા, અબજો રૂપિયામાં મામલો થાળે પડ્યો

એમેઝોનના સંસ્થાપક જેફ બેજૉસ પોતાની પત્ની મૈકેંજીથી છૂટાછેડા લઈ રહ્યા છે ત્યારે આવો ઈતિહાસના સૌથી મોંઘા છૂટાછેડા અંગે આપને જણાવીએ

વધુ વાંચવા કરો ક્લિક-9: બસ પાછળ ટીંગાટોળી કરી રહ્યો હતો ખુદાબક્ષ મુસાફર, વીડિયો થયો વાયરલ

પંચમહાલના જાંબુઘોડા ગામમાં પ્રવેશેલી સરકારી ST બસની પાછળ લટકેલ મુસાફરનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે. 

વધુ વાંચવા કરો ક્લિક-10: નાસાએ 30 વર્ષ જૂના સ્પેસ ટેલીસ્કોપ હબલને લઈને આપ્યું મોટું નિવેદન

રાષ્ટ્રમાં હવે શટ ડાઉનનો પ્રભાવ જોવા મળી રહ્યો છે. નાસાએ પોતાના 30 વર્ષ જુના સ્પેસ ટેલીસ્કોપ હબલને લઈને એક નિવેદન આપ્યું છે.

વધુ વાંચવા કરો ક્લિક-11: PM મોદીએ રણવીર સિંહને આપી જાદૂની ઝપ્પી, તો બાકી સ્ટાર્સ સાથે આવી રહી મુલાકાત, જુઓ તસવીરો

બૉલીવુડના નવા ચહેરાઓ પર ગઇકાલ રાતથી એક ચમકદાર મુસ્કાન નજરે પડી રહી છે

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન