11th March 2019: Top Headlines Till 12 PM
  • Home
  • Featured
  • News @ 12 PM: ગુજરાત કોંગ્રેસને વધુ એક ઝાટકો, આચારસંહિતા લાગૂ થતા સીતારમણે શું કર્યું?

News @ 12 PM: ગુજરાત કોંગ્રેસને વધુ એક ઝાટકો, આચારસંહિતા લાગૂ થતા સીતારમણે શું કર્યું?

 | 12:00 pm IST

ગુજરાતમાં લોકસભાની ચૂંટણીના હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. કોંગ્રેસમાં એક પછી એક દિગ્ગજ નેતાઓ અસંતોષના કારણે ભાજપમાં જોડાઇ રહ્યા છે. તો બીજીબાજુ ચૂંટણી પંચે આગામી લોકસભા ચૂંટણીની જાહેરાત કરતાં ચારેય બાજુ ચૂંટણીની ચર્ચાઓએ જોર પકડ્યું છે. રાષ્ટ્રીય સ્તરે આજે ટીએમસીના નેતા એ ચૂંટણીની તારીખોને લઇ રોષ ઠાલવ્યો છે. તો ગઇકાલે ઇથોપિયામાં પ્લેન ક્રેશ થયેલા વિમાનમાં એક મુસાફરનો ચમત્કારિક રીતે બચાવ થયો તેની ચર્ચા છે. આ બધાની વચ્ચે દેશના સૌથી ધનિક વ્યક્તિ મુકેશ અંબાણીના દીકરાના લગ્નની સાથે જોડાયેલ એક પછી એક માહિતી આવી રહી છે સહિતના અગત્યના સમાચાર

વધુ વાંચવા કરો ક્લિક-1: કોંગ્રેસમાં આજે વધુ એક ‘કાંગરો’ ખરશે! ધ્રાંગધ્રાના પૂર્વ MLA ભાજપમાં જોડાશે

કોંગ્રેસમાં એક પછી એક દિગ્ગજ નેતાઓ અસંતોષના કારણે ભાજપમાં જોડાઇ રહ્યા છે

વધુ વાંચવા કરો ક્લિક-2: ગુજરાત: આ બેઠક પર BJPની ‘ભત્રીજી’ સામે કોંગ્રેસ ‘કાકા’ ને નહીં ઉતારે, ખેલાયો માસ્ટર ‘દાવ’

કોંગ્રેસના ધારાસભ્ય  જામનગરમાં ચૂંટણીના મેદાને હાર્દિક પટેલને ઉતારીને મોટો દાવ ખેલવાની તૈયારી કરી રહ્યા છે

વધુ વાંચવા કરો ક્લિક-3: ‘BJP નથી ઇચ્છતું કે 3 રાજ્યોમાં આ લોકો વોટિંગ કરે, પરંતુ અમે તો રોજા રાખીને પણ કરીશું મતદાન’

ચૂંટણી પંચની તરફથી રવિવારના રોજ જાહેર કરાયેલ લોકસભા ચૂંટણીના કાર્યક્રમ પર તૃણમૂલ કોંગ્રેસના નેતા અને કોલકત્તાના મેયર ફિરહાદ હકીમે પ્રશ્ન કર્યો છે.

વધુ વાંચવા કરો ક્લિક-4: આચાર સંહિતા લાગૂ થતાં જ નિર્મલા સીતારમણને છોડવી પડી સ્પેશ્યલ ફ્લાઇટ

ચૂંટણીનું એલાન થતાં જ દેશભરમાં આચાર સંહિતા લાગૂ થઇ ગઇ છે. તેની અસર રક્ષા મંત્રી અને ભાજપ નેતા નિર્મલા સીતારમણ પર પણ જોવા મળી.

વધુ વાંચવા કરો ક્લિક-5: ઇથોપિયા વિમાન ક્રેશમાં થયો મોટો ચમત્કાર! માત્ર આ કારણોસર બચી ગયો એક મુસાફરનો જીવ

ઇથોપિયાની રાજધાની અદીસ અબાબાની પાસે રવિવારના રોજ થયેલ એક મોટા વિમાન અકસ્માતમાં થયો ચમત્કાર

 વધુ વાંચવા કરો ક્લિક-6: રિસેપ્શનમાં આકાશ અંબાણી-શ્લોકા મહેતાએ કર્યો રોમેન્ટિક કપલ ડાન્સ, જુઓ Video

આકાશ અંબાણી અને શ્લોકા મહેતાનું પ્રથમ વેડિંગ રીસેપ્શન રવિવારે જીયો સેન્ટરમાં યોજાયું

વધુ વાંચવા કરો ક્લિક-7: Ind vs Aus: DRSથી ફરી નિરાશ થયો કપ્તાન વિરાટ કોહલી

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે પંજાબ ક્રિકેટ ઓસોસિએશન મોહાલી ખાતે ગઈકાલે સિરીઝની ચોથી વન ડે મેચ રમાઈ હતી. 

વધુ વાંચવા કરો ક્લિક-8: ફિલ્મમાં ડાયરેક્ટરે વિંક ક્વિન પ્રિયા પ્રકાશને લઈને કર્યો મોટો ખુલાસો, જાણીને નહીં થાય વિશ્વાસ

વે તે ફિલ્મને લઈને ડાયરેક્ટર ઓમર લુલૂ અને અભિનેત્રી નૂરીન શરીફે મોટો ખુલાસો કર્યો છે.

વધુ વાંચવા કરો ક્લિક-9: આ તારીખે Googleની આ સર્વિસ થશે બંધ, તરત જ સેવ કરો ફોટો અને વીડિયો

 ગૂગલ સપોર્ટ પેજ પર અપડેટ કરેલ માહિતીથી જાણવા મળ્યુ છે કે 2 એપ્રિલ 2019ના રોજ…

વધુ વાંચવા કરો ક્લિક-10: કાચા દૂધના આ ઉપયોગથી તમે પણ આઇબ્રોને બનાવો ભરાવદાર

અમે તમને કેટલાક ઉપાય જણાવવા જઇ રહ્યા છીએ જેની મદદથી તમે આઇબ્રોના શેપને બેસ્ટ બનાવી શકશો અને તમારી સુંદરતામાં પણ વધારો થશે.

વધુ વાંચવા કરો ક્લિક-11: આ 2 રાશિના લોકોને છે હોળી પર સૌથી મોટો ખતરો

આજે અમે તમને તે બે રાશિઓ અંગે જણાવવા જઇ રહ્યા છીએ જે લોકોને હોળીના દિવસે ખૂબ દગો મળી શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન