12th-february-2019-top-headlines-till-06-pm/
  • Home
  • Featured
  • [email protected] PM: એટલે બેનને મેદાનમાં ઉતારી : શાહ, મોદીએ બાળકોને કહ્યું કે…

[email protected] PM: એટલે બેનને મેદાનમાં ઉતારી : શાહ, મોદીએ બાળકોને કહ્યું કે…

 | 5:57 pm IST

ભાઈએ લગ્ન ન કર્યા એટલે બેનને મેદાનમાં ઉતારી: અમિત શાહ. મોદીએ બાળકોને કહ્યું- ખાવાનું મોડું મળ્યું ને? છોકરીનો જવાબ સાંભળી ખુદ PM ખડખડાટ હસવા લાગ્યા. અરૂણ જેટલીએ ગાંધી પરીવાર અને તમામ કોંગ્રેસીઓને બરાબરના લપેટામાં લીધા. સાઉદી અરેબિયાના પ્રિંસ પધારે તે પહેલા જ પાકિસ્તાન આવી પહોંચી 5 ખાસ ટ્રકો. ચીનના પોતાની જમીન હોવાના દાવાની અમેરિકાએ ગણતરીની મીનિટોમાં જ કાઢી નાખી હવા. શ્રીલંકાના આ દિગ્ગજ ખેલાડીએ વિરાટ કોહલીને લઇને કરી મોટી ભવિષ્યવાણી. છોકરીઓનું લાલ લિપસ્ટિક લગાવવાનું કારણ જાણી તમને પણ થશે આશ્ચર્ય સહિતના અગત્યના સમાચાર.

વધુ વાંચવા કરો ક્લિક-1: ભાઈએ લગ્ન ન કર્યા એટલે બેનને મેદાનમાં ઉતારી: અમિત શાહ

લોકસભાની ચૂંટણીઓને લઇ તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. ગુજરાતમાં પણ ભાજપ દ્વારા હાલ માઈક્રો પ્લાનિંગ કરવામાં આવી રહ્યું છે. ત્યારે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ આજે ગુજરાતની મુલાકાતે છે. 

વધુ વાંચવા કરો ક્લિક-2: મોદીએ બાળકોને કહ્યું- ખાવાનું મોડું મળ્યું ને? છોકરીનો જવાબ સાંભળી ખુદ PM ખડખડાટ હસવા લાગ્યા

વડાપ્રધાન નરેન્દ્ર મોદી કાર્યક્રમોમાં બાળકો સાથે એવા ઓતપ્રોત થઇ જાય કે બાળકોને પણ મજા પડી જાય છે. કયારેક મોદી બાળકો સાથે મજાક કરતાં જોવા મળે છે. 

વધુ વાંચવા કરો ક્લિક-3: અરૂણ જેટલીએ ગાંધી પરીવાર અને તમામ કોંગ્રેસીઓને બરાબરના લપેટામાં લીધા

કેન્દ્રીય મંત્રી અરૂણ જેટલીએ કોંગ્રેસ અને ગાંધી પરીવાર પર આકરા પ્રહારો કર્યા હતા. જેટલીએ બ્લોગમાં જણાવ્યું હતું કે, આખરે ડૂબી રહેલા રાજવંશને બચાવવા માટે કેટલા જુઠ્ઠાણાઓ ચલાવવા પડશે.

વધુ વાંચવા કરો ક્લિક-4: સાઉદી અરેબિયાના પ્રિંસ પધારે તે પહેલા જ પાકિસ્તાન આવી પહોંચી 5 ખાસ ટ્રકો

સાઉદીના પ્રિન્સ મોહમ્મદ બીન સલમાન વડાપ્રધાન ઈમરાન ખાનના આમંત્રણ પર પહેલીવાર પાકિસ્તાનની મુલાકાતે આવી રહ્યાં છે. અહીં તેઓ કંગાળ પાકિસ્તાનને 10 બિલિયન ડૉલર એટલે કે લગભગ 7 અબજથી વધારેની ભેટે આપી શકે છે. 

વધુ વાંચવા કરો ક્લિક-5: ચીનના પોતાની જમીન હોવાના દાવાની અમેરિકાએ ગણતરીની મીનિટોમાં જ કાઢી નાખી હવા

અમેરિકા અને ચીન ફરી એકવાર સામ સામે આવી ગયા છે. વિવાદીત જળ ક્ષેત્ર સાઉથ ચાઈના સી પર ચીનના દાવાના અમેરિકાએ બે જંગી યુદ્ધપોત મોકલતા ચીનની તેનું સ્થાન બતાવી દીધું હતું.

વધુ વાંચવા કરો ક્લિક-6: બહુચર્ચિત ફિલ્મમાં અક્ષય કુમારની દમદાર ભૂમિકાની ચારેયકોર ચર્ચા, જૂઓ વીડિયો

અક્ષય કુમારની બહુચર્ચિત ફિલ્મ કેસરીની છેલ્લા કેટલાય સમયથી રાહ જોવાઇ રહી છે, ત્યારે ફિલ્મ કેસરીની એક નાનકડી ઝલક આપતો વીડિયો રિલીઝ કરવામાં આવ્યો છે. 

વધુ વાંચવા કરો ક્લિક-7: શ્રીલંકાના આ દિગ્ગજ ખેલાડીએ વિરાટ કોહલીને લઇને કરી મોટી ભવિષ્યવાણી

શ્રીલંકાના પૂર્વ કેપ્ટન કુમાર સંગાકારાએ કહ્યું છે કે, ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલી આજના સમયના તમામ બેટ્સમોનોથી આગળ છે અને મહાન બનવાની રાહ પર છે. રન-મશીન કોહલી માટે 2018નું વર્ષ શાનદાર રહ્યું. 

વધુ વાંચવા કરો ક્લિક-8: Birthday: આ ક્રિકેટર જ્યારે પણ સદી ફટકારે ત્યારે ભારત હંમેશા જીતતું જ

પૂર્વ ભારતીય કેપ્ટન ગુંડપ્પા વિશ્વનાથનો આજે (12 ફેબ્રુઆરી, 1949 નારોજ જન્મ થયો હતો) જન્મ દિવસ છે. વિશ્વનાથ વિશે કહેવામાં આવે છે કે, તેમનાથી વધારે સારૂ કોઇ સ્ક્વેયર કટ રમી શકે નહી.

વધુ વાંચવા કરો ક્લિક-9: એકતા કપૂરના દીકરાની પહેલી તસવીર આવી સામે નામકરણમાં પહોંચ્યા સ્ટાર્સ

હાલમાં જ ટીવી જગતની ક્વિન ગણાતી એકતા કપૂર માઁ બની છે. સરોગેસી દ્વારા તેમણે એક છોકરાને જન્મ આપ્યો છે.

વધુ વાંચવા કરો ક્લિક-10: છોકરીઓનું લાલ લિપસ્ટિક લગાવવાનું કારણ જાણી તમને પણ થશે આશ્ચર્ય

યુવતીઓના લાલ હોઠ યુવકોને સહેલાઇથી આકર્ષિત કરે છે. તમે જોયુ હશે કે આખરે યુવતીઓ લાલ રંગની લિપસ્ટિક કેમ લગાવે છે. છોકરીઓમાં લાલ લિપસ્ટિકનો ક્રેઝ વધતો નજરે પડી રહ્યો છે. 

વધુ વાંચવા કરો ક્લિક-12: ફિરોઝા પહેરવાથી ગુરુ થાય છે મજબૂત, મળે છે શુભ ફળ

રત્નો તમને મુશ્કેલીમાંથી ઉગારી બહાર કાઢે છે. તેનાથી પરિવારની સુખાકારી મળે છે. સ્વાસ્થ્ય જળવાય છે. ગ્રહદોષ દૂર થાય છે. માનવીની ઉન્નતિ થાય છે. રત્નો પણ ઘણાં પ્રકારનાં છે. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન