12th january 2019 top headlines till 03 pm
  • Home
  • Featured
  • [email protected] PM: UPમાં ગઠબંધનમાં સપા-બસપાએ ચૂંટણીને લઇને કરી જાહેરાત સહિતના સમાચારો

[email protected] PM: UPમાં ગઠબંધનમાં સપા-બસપાએ ચૂંટણીને લઇને કરી જાહેરાત સહિતના સમાચારો

 | 2:59 pm IST

 લોકસભા ચૂંટણીને લઇને બીએસપી અને એસપીની વચ્ચે સીટોની જાહેરાત થઈ ગઈ છે. બંને દળો 38-38 સીટો પર ચૂંટણી લડશે અને 2 સીટો સહયોગીઓ માટે છોડવામાં આવી છે. બસપા સુપ્રીમો માયાવતીએ પત્રકાર પરિષદ દરમ્યાન ઓછામાં ઓછી બે વખત જોર આપીને 1995ના ગેસ્ટ હાઉસ કાંડનો ઉલ્લેખ કર્યો અને કહ્યું કે તેમની પાર્ટી એ જનહિત માટે તેને ભૂલી સપાની સાથે ગઠબંધન કરવાનો નિર્ણય લીધો છે. છોટા ઉદેપુરનાં બહુચર્ચિત બાળ તસ્કરી મામલે મધ્યપ્રદેશ પોલીસે વધુ એક બાળકને ઉગાર્યું છે. પોલીસે પાલક પિતાની ધરપકડ કરી છે. સહિતના અગત્યના સમાચાર

વધુ વાંચવા કરો ક્લિક-1: UP ગઠબંધન: કૉંગ્રેસને ગઠબંધનમાં સામેલ ના કરવાનું માયાવતીએ જણાવ્યું જબરદસ્ત કારણ

લોકસભા ચૂંટણીને લઇને બીએસપી અને એસપીની વચ્ચે સીટોની જાહેરાત થઈ ગઈ છે. બંને દળો 38-38 સીટો પર ચૂંટણી લડશે અને 2 સીટો સહયોગીઓ માટે છોડવામાં આવી છે.

વધુ વાંચવા કરો ક્લિક-2: UPમાં ગઠબંધન: સપા-બસપા 38-38 સીટ પરથી ચૂંટણી લડશે, અમેઠી-રાયબરેલી કૉંગ્રેસ માટે

બસપા સુપ્રીમો માયાવતીએ પત્રકાર પરિષદ દરમ્યાન ઓછામાં ઓછી બે વખત જોર આપીને 1995ના ગેસ્ટ હાઉસ કાંડનો ઉલ્લેખ કર્યો અને કહ્યું કે તેમની પાર્ટી એ જનહિત માટે તેને ભૂલી સપાની સાથે ગઠબંધન કરવાનો નિર્ણય લીધો છે.

વધુ વાંચવા કરો ક્લિક-3: છોટા ઉદેપુર બાળ તસ્કરી મામલો: વધુ એક બાળક બચાવાયું, પાલક પિતાની ધરપકડ

છોટા ઉદેપુરનાં બહુચર્ચિત બાળ તસ્કરી મામલે મધ્યપ્રદેશ પોલીસે વધુ એક બાળકને ઉગાર્યું છે. પોલીસે પાલક પિતાની ધરપકડ કરી છે. મુખ્ય સૂત્રધાર શૈલુ રાઠોડે પોલીસ રિમાન્ડમાં માહિતી આપી હતી. શૈલુએ રૂપિયા 1 લાખમાં 4 માસનાં બાળકને વેચ્યુ હતુ.

વધુ વાંચવા કરો ક્લિક-4: શું તમે KYC વગર લોન મેળવવા ઇચ્છો છો? પહોંચો અહીં, હજારો લોકોએ ઉઠાવ્યો ફાયદો

જો કોઇ તમને આવીને કહે કે બેંક વગર કેવાયસીએ લોન આપી રહ્યું છે તો આ વાત સાંભળીને કદાચ તમને નવાઇ લાગશે, પરંતુ એક એવી બેંક છે જે કેવાયસી વગર ગ્રાહકોને લોન આપી રહ્યું છે. આ બેંકે અત્યાર સુધી એક-બે નહીં પરંતુ અત્યાર સુધી હજારો ગ્રાહકોને આ પ્રકારે લોન આવી ચૂક્યું છે.

વધુ વાંચવા કરો ક્લિક-5:  તમે દેશની બહાર ફરવાનું વિચારી રહ્યા છો, અહીં ચાલી રહ્યા છે દેશી-વિદેશી એરલાઇન્સના મોટા સેલ

શું તમે બહાર ફરવાનો પ્લાન બનાવી રહ્યા છો તો તમારા માટે એક મોટી ખુશખબરી સામે આવી છે. ભારતીય ગ્રાહકોને આકર્ષવાની હોડમાં દેશી એરલાઇન્સની સાથે સાથે વિદેશી એરલાઇન્સ કંપનીઓએ પણ ટિકીટ સસ્તી કરી દીધી છે.

વધુ વાંચવા કરો ક્લિક-6: …તો શું હવે વર્લ્ડકપ 2019માં પણ નહીં રમે હાર્દિક પંડ્યા અને કેએલ રાહુલ!

કરણ જોહરના શો પર કરવામાં આવેલી કથિત ટિપ્પણીઓની કિંમત હાર્દિક પંડ્યા અને કેએલ રાહુલને વિશ્વકપ 2019માંથી બહાર રહીને ચૂકવવી પડી શકે છે. આવો ઇશારા પ્રશાસનિક સમિતિ (CoA)ની સભ્ય અને પૂર્વ ભારતીય મહિલા ક્રિકેટર ડાયના ઇડુલ્જીએ આપ્યો છે.

વધુ વાંચવા કરો ક્લિક-7:  ગળુ ખરાબ થવા પર કરો છો કોગળા? તો રાખો આ વાતનું ખાસ ધ્યાન

ઋતુ બદલાવવા પર ગળામાં ખરાશ કે અવાજ બેસી જવાની સમસ્યા થાય છે. ગળું ખરાબ એટલે કે ગળામાં દુખાવો કે ખંજવાળ આવવા જેવી સમસ્યા થવા લાગે છે. ગળામાં કફ જામી જવો તેમજ અવાજ બદલાઇ જાય છે.

વધુ વાંચવા કરો ક્લિક-8: ઝૂંપડીમાં માતા અને બે બાળકોનું દર્દનાક મોત, કારણ જાણી તમારા રૂંવાડા અદ્ધર થઇ જશે

નેપાળમાં બારી વગરની ઝૂંપડીમાં શ્વાસ રૂંધાતા 35 વર્ષની મહિલા અને તેમના બે દીકરાઓના મોત થયા છે. મહિલા એક પ્રથાની અંતર્ગત આ ઝૂંપડીમાં રહેતી હતી જેમાં પીરિડયસ દરમ્યાન મહિલાને અછૂત મનાય છે અને તેને અલગ જગ્યા પર રહેવા માટે મજબૂર કરાય છે.

વધુ વાંચવા કરો ક્લિક-9: US: ઇતિહાસ રચવાની રાહ પર હિન્દુ સાંસદ તુલસી, ટ્રમ્પને ફેંકશે જોરદાર પડકાર!

અમેરિકામાં પહેલી હિન્દુ સાંસદ તુલસી ગબાર્ડ 2020માં થનારી રાષ્ટ્રપતિ ચૂંટણીમાં ડેમોક્રેટિક પાર્ટી તરફથી ઉમેદવાર બનવા માંગે છે. આ વિષેની સત્તાવાર જાહેરાત તેઓ આગામી સપ્તાહમાં કરે તેવી સંભાવના છે.

વધુ વાંચવા કરો ક્લિક-10: વર્ષ 2019માં તમારી રાશિ પ્રમાણે ક્યો મહિનો રહેશે શુભ, જાણવું છે તો કરો ક્લિક

સામાન્ય રીતે નવું વર્ષ નીત નવા સપનાઓ લઈને આવે છે. વ્યક્તિ હૃદયના ઉંડાણમાંથી ઈચ્છે છે કે આ આ વર્ષ સારું આવે. સપનાઓ સાકાર થાય, ભાગ્યની ઉન્નતિ થાય. દેવું ન થાય. પરિવારની સુખાકારી રહે અને પ્રેમ વધે.. દાંપત્યજીવન હર્યુ ભર્યું રહે… 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન