12th-january-2019-top-headlines-till-06-pm/
  • Home
  • Featured
  • [email protected] PM: દીકરીઓએ પિતાને કાંધ આપી કર્યા અગ્નિસંસ્કાર, PM મોદીએ કોંગ્રેસને ઝાટકી

[email protected] PM: દીકરીઓએ પિતાને કાંધ આપી કર્યા અગ્નિસંસ્કાર, PM મોદીએ કોંગ્રેસને ઝાટકી

 | 5:59 pm IST

જે રીતે ઘરના સેવક નીમો છો, એ જ રીતે પ્રધાનસેવક નક્કી કરો : PM મોદી. 7 દીકરીઓએ પિતાને કાંધ આપી કર્યા અગ્નિસંસ્કાર, ભાવુક દ્રશ્યો જોઇ ભીની થઈ જશે આંખો. જયંતિ ભાનુશાળી હત્યા: કોણ છે મનીષા ગૌસ્વામી? ભાનુશાળીનાં ભત્રીજાને પણ ફસાવી ચુકી છે. હેલી વનડેમાં ઓસ્ટ્રેલિયાએ ભારતને 34 રને હરાવ્યું, રોહિતની સદી એળે ગઇ. હાર્દિકને લઇને તેની કથિત ભૂતપૂર્વ ગર્લફ્રેન્ડનું આવ્યું નિવેદન, કહ્યું “કોણ કહે છે કે હાર્દિક…” પંડ્યા-રાહુલ વિવાદ બાદ હવે ભરાયો રણવીર સિંહ, ‘ગંદી બાત’નો વિડીયો આવ્યો સામે. GSTમાં રાહત બાદ મોદીનો વધુ એક માસ્ટરસ્ટૉક, 71 વર્ષ પછી કુંભમાં બની રહ્યો છે ખાસ સંયોગ, જાણો તેનું મહત્વ સહિતના અગત્યના સમાચાર

વધુ વાંચવા કરો ક્લિક-1: PM મોદીનું લોકોને આહ્વાન : જે રીતે ઘરના સેવક નીમો છો, એ જ રીતે પ્રધાનસેવક નક્કી કરો

 દિલ્હીના રામલીલા મેદાનમાં ભાજપના રાષ્ટ્રિય અધિવેશનના બીજા અને અંતિમ દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદી કોંગ્રેસ પર રીતસરના વરસી પડ્યાં હતાં. વડાપ્રધાને એક એક આરોપોના જવાબ આપ્યા હતા.

વધુ વાંચવા કરો ક્લિક-2: રાજકોટ: 7 દીકરીઓએ પિતાને કાંધ આપી કર્યા અગ્નિસંસ્કાર, ભાવુક દ્રશ્યો જોઇ ભીની થઈ જશે આંખો

અંતિમ યાત્રામાં સામાન્ય રીતે મહિલાઓ ડાઘુઓ સાથે સ્મશાનમાં જતી નથી તેવું જોવામાં આવતું હોય છે. એટલું જ નહીં, મહિલા દ્વારા અંતિમ સંસ્કાર કરવામાં આવે તેવા ભાગ્યે જ કોઇ કિસ્સાઓ જોવા મળતા હોય છે.

વધુ વાંચવા કરો ક્લિક-3: જયંતિ ભાનુશાળી હત્યા: કોણ છે મનીષા ગૌસ્વામી? ભાનુશાળીનાં ભત્રીજાને પણ ફસાવી ચુકી છે

અબડાસાનાં પૂર્વ ધારાસભ્ય જયંતિ ભાનુશાળીની હત્યા મામલે ક્રાઇમ બ્રાંચે મનીષા ગૌસ્વામી અને 2 શાર્પશૂટરની અટકાયત કરી છે. આ મામલે પોલીસ વધુ તપાસ કરી રહી છે ત્યારે અમે તમને જણાવી રહ્યા છે કે જયંતિ ભાનુશાળીનાં મર્ડર કેસમાં જે મનીષા ગૌસ્વામીનું નામ જોરશોરથી લેવાઇ રહ્યું છે તે કોણ છે.

વધુ વાંચવા કરો ક્લિક-4: Ind vs Aus: પહેલી વનડેમાં ઓસ્ટ્રેલિયાએ ભારતને 34 રને હરાવ્યું, રોહિતની સદી એળે ગઇ

ભારત સામે સિડનીમાં રમાયેલી ત્રીજી વન ડેમાં ઓસ્ટ્રેલિયાએ 34 રને જીત મેળવી છે. 289 રનના લક્ષ્યાંકને લઇને ઉતરેલી ભારતીય ટીમ 50 ઓવરમાં 254/9નો સ્કોર જ બનાવી શકી હતી.

વધુ વાંચવા કરો ક્લિક-5: દાળ-ભાત ખાતા મગરમચ્છ ગંગારામના મોત પર આખું ગામ હિબકે ચઢ્યું

તમે મગરમચ્છના ઘણા બધા ખોફનાક વીડિયો જોયા હશે કે તેના સંલગ્ન સમાચાર વાંચ્યા હશે. આપણે કયારેક સાંભળ્યું પણ હોય છે કે મગરમચ્છ વ્યક્તિઓને જીવતા ગળી ગયું.

વધુ વાંચવા કરો ક્લિક-6: હાર્દિકને લઇને તેની કથિત ભૂતપૂર્વ ગર્લફ્રેન્ડનું આવ્યું નિવેદન, કહ્યું “કોણ કહે છે કે હાર્દિક…”

કરણ જોહરનાં ચેટ શૉ ‘કૉફી વિથ કરણ’માં હાર્દિક પંડ્યા દ્વારા મહિલાઓ વિરુદ્ધ કરવામાં આવેલી અભદ્ર કૉમેન્ટ બાદ સોશિયલ મીડિયા પર તેને ભયંકર ટ્રોલ કરવામાં આવ્યો છે. હાર્દિક પંડ્યા સામે તપાસનાં આદેશ પણ અપાયા છે.

વધુ વાંચવા કરો ક્લિક-7: પંડ્યા-રાહુલ વિવાદ બાદ હવે ભરાયો રણવીર સિંહ, ‘ગંદી બાત’નો વિડીયો આવ્યો સામે

‘કૉફી વિથ કરણ’માં હાર્દિક પંડ્યા અને કેએલ રાહુલ પહોંચ્યા હતા. આ શૉ દરમિયાન હાર્દિક પંડ્યાનાં કેટલાક નિવેદનો પર હંગામો મચી ગયો છે. બંને ક્રિકેટરોને તપાસ થાય ત્યાં સુધી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

વધુ વાંચવા કરો ક્લિક-8: ગિલક્રિસ્ટને પછાડી રોહિત શર્માએ નોંધાવી મોટી સિદ્ધિ, ફટકારી વિસ્ફોટક 22મી સદી

ભારતીય ઓપનર રોહિત શર્માએ શનિવારે ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ રમતા પહેલી વન-ડે મેચમાં શાનદાર સદી ફટકારી છે. કરિયરની 22મી સદી ફટકારતાની સાથે જ રોહિતે એક ખાસ ઉપલબ્ધિ પણ પોતાના નામે કરી લીધી છે.

વધુ વાંચવા કરો ક્લિક-9: GSTમાં રાહત બાદ મોદીનો વધુ એક માસ્ટરસ્ટૉક, વેપારીઓને આપશે આ 4 મોટી ભેટ!

કેન્દ્રની મોદી સરકાર હવે નાના વેપારીઓ માટે મોટા રાહત પેકેજની તૈયારી કરી રહ્યું છે. એક અગ્રણી ન્યૂઝ ચેનલના મતે, સરકાર નાના વેપારીઓને મફતમાં દુર્ઘટના વિમાની સુવિદ્યા આપવાની તૈયારી કરી રહ્યું છે.

વધુ વાંચવા કરો ક્લિક-10: 71 વર્ષ પછી કુંભમાં બની રહ્યો છે ખાસ સંયોગ, જાણો તેનું મહત્વ

પ્રયાગકુંભ મેળામાં વર્ષ 2019નો આરંભ 14 જાન્યુઆરીથી થઈ રહ્યો છે. એમાં કરોડો લોકો શામેલ થશે તેવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. આ વખતે કુંભ અનેક રીતે ખાસ માનવામાં આવે છે.

વધુ વાંચવા કરો ક્લિક-11: હોઠ ફાટી ગયા છે અને લગાવો છો તો લિક્વિટ લિપસ્ટિક તો રાખો આ વાતનું ધ્યાન

આજકાલ યુવતીઓ વચ્ચે લિક્વિડ લિપસ્ટિક ખૂબ લોકપ્રિય થઇ રહી છે અને તે દરેક લોકો વચ્ચે સૌથી વધારે ઉપયોગમાં લેવાતી પ્રોડક્ટ્સમાંથી એક બની ગઇ છે. જેને પણ મેકઅપનો શોખ છે તે તેમની બેગમાં ઓછામાં ઓછી એક લિક્વિડ લિપસ્ટિક જરૂર મળી રહે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન