12th January 2019: Top Headlines Till 12 PM
  • Home
  • Featured
  • News @ 12 PM: જયંતિ ભાનુશાળી હત્યા કેસમાં બે શાર્પશુટર્સની અટકાયત સહિતના સમાચાર

News @ 12 PM: જયંતિ ભાનુશાળી હત્યા કેસમાં બે શાર્પશુટર્સની અટકાયત સહિતના સમાચાર

 | 11:57 am IST

ગુજરાતના મુખ્ય સમાચારોની વાત કરીએ તો BJPનાં પૂર્વ ધારાસભ્ય જયંતિ ભાનુશાળીની હત્યા કેસમાં ક્રાઇમ બ્રાંચ અને SITને સફળતા મળી છે. તો બીજીબાજુ આજે શનિવાર રાજ્ય માટે અપશુકનિયાળ સાબિત થયો હોય તેમ લાગે છે. ગઇકાલે મોડી રાત્રે અને આજે વહેલી સવારે અકસ્માતના સમાચાર સામે આવી રહ્યાં છે. તો રાષ્ટ્રીય સ્તરની વાત કરીએ તો પૂર્વ સીબીઆઈ ચીફ આલોક વર્મા પર નીરવ મોદી અને માલ્યાને લઇ પણ કેટલાંક આરોપો મૂકાય છે. તો આંતરરાષ્ટ્રીય સ્તરની વાતકરીએ તો ડોનાલ્ડ ટ્રમ્પે H1-B વીઝાને લઇ મોટું વચન આપ્યું. તો રમત-જગત ક્ષેત્રમાં હાર્દિક પંડ્યા અને કેએલ રાહુલને કરણ જોહર સાથે કોફી પીવી બરાબરની ભારે પડી ગઇ છે સહિતના અગત્યના સમાચાર

વધુ વાંચવા કરો ક્લિક-1: જયંતિ ભાનુશાળી હત્યા કેસમાં ક્રાઇમ બ્રાંચને મળી સફળતા, 2 શાર્પશૂટર્સની અટકાયત

BJPનાં પૂર્વ ધારાસભ્ય જયંતિ ભાનુશાળીની હત્યા કેસમાં ક્રાઇમ બ્રાંચ અને SITને સફળતા મળી છે. ભાનુશાળીને ગોળી મારનારા 2 શાર્પશૂટરોની ઓળખ થઈ છે.

વધુ વાંચવા કરો ક્લિક-2: અમદાવાદ: ટ્રાવેલ્સની બસ ધડાકાભેર ડમ્પરની પાછળ ઘૂસી દિવાલ સાથે અથડાઇ, 15થી વધુ ઘાયલ

અમદાવાદની નજીક સરખેજ-બાવળા હાઇવે પર ગઇકાલે મોડી રાત્રે પટેલ ટ્રાવેલ્સની બસ અને ડમ્પર વચ્ચે અકસ્માત થયો હતો. 

વધુ વાંચવા કરો ક્લિક-3: આ નેતા એ PM મોદીને આપી ધમકી: ‘પથ્થરનો જવાબ AK-47થી આપું છું, આવી જાઓ મોદી જી’

પૂર્વ વિદેશ મંત્રી નટવર સિંહના દીકરા અને બસપા નેતા પોતાના એક નિવેદને લઇ વિવાદોમાં ફસાયા છે. 

વધુ વાંચવા કરો ક્લિક-4: ડોનાલ્ડ ટ્રમ્પે H1-B વીઝાને લઇ કર્યો મોટો ખુલાસો, મોટું વચન આપતા કહ્યું કે…

અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું હતું કે તેઓ H1-B વિઝામાં ફેરફાર કરવાની યોજના બનાવી રહ્યા છે

વધુ વાંચવા કરો ક્લિક-5: આલોક વર્મા પર મૂકાયા જોરદાર સણસણતા આરોપ, નીરવ મોદી અને વિજય માલ્યાને….

CBIના પૂર્વ ડાયરેકટર આલોક વર્માની મુસીબતો હાલ ઓછી થવાનું નામ લઇ રહી નથી, કારણ કે CVC એ તેમના પર 6 બીજા આરોપોની તપાસ શરૂ કરી દીધી છે.

વધુ વાંચવા કરો ક્લિક-6: ‘જે બસમાં રાહુલ-પંડ્યા હશે તેમાં હું મારી પત્ની-દીકરી સાથે નહીં બેસું’: દિગ્ગજ ક્રિકેટરનું નિવેદન

એક ટીવી કાર્યક્રમ દરમ્યાન મહિલાઓને લઇ કરાયેલી આપત્તિજનક ટિપ્પણીઓ માટે હાર્દિક પંડ્યા અને કેએલ રાહુલની આ દિગ્ગજ ક્રિકેટરે આકરી ટીકા કરી

વધુ વાંચવા કરો ક્લિક-7: બેકાર નથી ફાટેલી નોટ, જાણો કયાં-ક્યાં ચાલશે આ ફાટી ગયેલી નોટ

ઘણી વખત તમારા હાથમાં ફાટેલી નોટ આવી જાય છે. જેને કોઇપણ વ્યક્તિ લેવાથી ઇન્કાર કરી દેતા હોય છે.

વધુ વાંચવા કરો ક્લિક-8: ઉંમર લાયક લોકો ફેક ન્યૂઝ શેર કરવામાં સૌથી આગળ, રિસર્ચમાં થયો ખુલાસો

અમેરિકામાં કરવામાં આવેલા એક અભ્યાસમાં આ વાત સામે આવી છે કે એવા વ્યક્તિ જેમની ઉંમર આટલાની વચ્ચે હોય છે તે લોકો ફેક ન્યૂઝ વધુ શેર કરે છે. 

વધુ વાંચવા કરો ક્લિક-9: કેટરીનાએ બોલિવુડને કહી દીધું અલવિદા! હવે આની સાથે કરશે રોમાન્સ

બોલીવુડ અભિનેત્રી કેટરીના કેફ હાલ સલમાનખાનની ફિલ્મ ભારતની શુટિંગમાં વ્યસ્ત છે. હાલમાં કેટરીના કેફને લઇને એક મોટા સમાચાર સામે આવ્યા છે

વધુ વાંચવા કરો ક્લિક-10: મકર સંક્રાંતિ 2019 આવશે સિંહે થઈને સવાર, ઉપ વાહન રહેશે હાથી, જાણો તેનું ફળ

વર્ષ 2019માં સૂર્ય મકર સંક્રાંતિ શેના પર સવાર છે કેવા વસ્ત્રો પહેરેલા છે. હાથમાં શું  છે તે પ્રમાણે વર્ષ દરમિયાન બારેય રાશિઓને ફળની પ્રાપ્તિ થાય છે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન