12th-september-2018 : 06 PM top-headlines
  • Home
  • Featured
  • [email protected] 06 PM: અમદાવાદમાં બુરાડીકાંડ જેવી જ ઘટના સહિતના અગત્યના સમાચાર એક ક્લિકે

[email protected] 06 PM: અમદાવાદમાં બુરાડીકાંડ જેવી જ ઘટના સહિતના અગત્યના સમાચાર એક ક્લિકે

 | 5:58 pm IST

હાર્દિક પટેલે આખરે આજે પારણાં કરી લીધા છે. અમદાવાદમાં દિલ્હીના બુરાડી કાંડ જેવો જ સામુહિક આત્મહત્યાનો કેસ સામે આવ્યો છે. હિંદૂઓની ભાવનાઓને ઠેસ પહોંચાડવાને લઇને સલમાન સામે FIR દાખલ કરવા કૉર્ટનો આદેશ. તો સર્જિકલ સ્ટ્રાઈકને લઈને વધુ એક ખુલાસો થયા સહિતના અગત્યના સમાચાર પર કરો એક નજર.

વધુ વાંચવા ક્લિક કરો-1 : સામૂહિક આપઘાત પાછળ કાળો જાદુ જવાબદાર? બુરાડી કાંડ જેવી ઘટના

અમદાવાદના નરોડામાં હરિદર્શન ચોકડી પાસે એક ગોઝારી ઘટના બની છે.એક જ પરિવારના ત્રણ લોકોનો આપઘાત કર્યો છે. અવની ફ્લેટમાં પરિવારના 3 સભ્યોએ આપઘાત કર્યો.

હાર્દિક પટેલ છેલ્લા 19 દિવસથી પોતાની ત્રણ મુખ્ય માંગને લઈને આમરણાંત ઉપવાસ કરી રહ્યો છે. હાર્દિક પટેલના પારણાંમાં ખોડલધામના નરેશ પટેલ અને ઉમિયાધામના પ્રહલાદ પટેલ અને સીકે પટેલના હસ્તે સાદુ પાણી, લીંબુ પાણી અને નારિયેળ પાણી પીને પારણાં કર્યા હતા.

વધુ વાંચવા ક્લિક કરો-3 : હિંદૂઓની ભાવનાઓને ઠેસ પહોંચાડવાને લઇને સલમાન સામે FIR દાખલ કરવા કૉર્ટનો આદેશ

બોલીવુડ અભિનેતા સલમાન ખાન એકવાર ફરી કાનૂની અડચણોમાં ફસાઇ ગયો છે. મુજફ્ફરપુરની CJM કૉર્ટે સલમાન ખાન સામે FIR નોંધવાનો આદેશ આપ્યો છે.

વધુ વાંચવા ક્લિક કરો-4  મહાગઠબંધનને ધક્કો! SP-BSP કોંગ્રેસનો ખેલ પાડવાની તૈયારીમાં?

10 સપ્ટેમ્બરે જ કોંગ્રેઅના નેતૃત્વમાં 15 થી પણ વધારે પાર્ટીઓ પેટ્રોલ-ડીઝલના વધતા ભાવ અને ડૉલરની સરખામણીને રૂપિયાની ઘટતી કિંમતોના મુદ્દે ભારત બંધનું આયોજન કર્યું.

વધુ વાંચવા ક્લિક કરો-5 : સર્જિકલ સ્ટ્રાઈક વખતે કુતરાઓનું ધ્યાન ભટકાવવા સેનાએ અજમાવ્યો હતો આવો કીમિયો

વર્ષ 2016માં સરહદ પાર જઈને ભારતે પાકિસ્તાનમાં ઘુસીને જે સર્જિકલ સ્ટ્રાઈક કરી હતી તેના પડઘા આજે પણ સંભળાઈ રહ્યાં છે. સર્જિકલ સ્ટ્રાઈક સાથે સંકળાયેલી કેટલીક રોચક બાબતો ધીમે ધીમે સામે પણ આવી રહી છે.

વધુ વાંચવા ક્લિક કરો-6 : સેન્સેક્સમાં 300 પોઈન્ટના ઉછાળા સાથે માર્કેટ બંધ

બુધવારે ભારતીય શેર બજારમાં શાનદાર તેજી સાથે કારોબાર બંધ થયો છે. પ્રમુખ સુચકાંક સેન્સેક્સ 304 પોઈન્ટના વધારા સાથે 37717ના સ્તરે તો નિફ્ટી 82 પોઈન્ટની તેજી સાથે 11369ના સ્તરે માર્કેટ બંધ થયુ હતુ.

વધુ વાંચવા ક્લિક કરો-7 : ગોવિંદાની ‘ફ્રાઇડે’ ફિલ્મનું ટ્રેલર રીલીઝ, ડબલ મીનિંગનાં સંવાદોથી ભરેલી હશે ફિલ્મ

બોલીવુડમાં કૉમેડી અને એક્શનથી લોકોનાં દિલો પર છવાઇ જનાર અભિનેતા ગોવિંદા હવે ફરી એકવાર કૉમેડી ફિલ્મ લઇને આવી રહ્યો છે. ફિલ્મનું નામ ‘ફ્રાઇડે’ છે.

વધુ વાંચવા ક્લિક કરો-8 : માલ્યા પ્રત્યાર્પણ મામલો, બ્રીટેનની કોર્ટમાં સુનાવણી ચાલુ મંબઈની કોર્ટનો દેખાડ્યો વીડિયો

ભારતમા બેન્કોને લગભગ 9 હજાર કરોડનો ચુનો ચોપડી ભાગેડુ વિજય માલ્યાએ આજે બ્રિટેનની કોર્ટમાં પ્રત્યાર્પણ કેસમાં મહત્વપૂર્ણ સુનવણી ચાલી રહી છે. માલ્યા લંડન સ્થિત વેસ્ટમિન્સ્ટરમાં કોર્ટમાં હાજર થયો છે.

વધુ વાંચવા ક્લિક કરો-9 : પ્રેગનેન્ટ સાનિયા મિર્ઝાને પાકિસ્તાની મીડિયાએ પૂછ્યો વિચિત્ર પ્રશ્ન, શોએબે આપ્યો આવો જવાબ

ભારતીય ટેનીસ ખેલાડી સાનિયા મિર્ઝા હાલ ગર્ભવતી છે.તાજેતરમાં જ સાનિયા મિર્ઝાએ બેબી શાવરમાં ફોટોશુટ કરાવ્યું હતું.જેમાં તેણે નજીકના મિત્રોને આમંત્રણ પાઠવેલું હતુ.

વધુ વાંચવા ક્લિક કરો-10 : બ્રેસ્ટ લીક થાય છે તો ગભરાશો નહીં, અજમાવો આ 4 ટિપ્સ

મહિલાઓંમાં પ્રેગનેન્સી બાદ બ્રેસ્ટ લીક થવું એક સામાન્ય વાત છે અને ખાસ કરીને મહિલાઓએ આ સમસ્યામાંથી પસાર થવું પડે છે. જોકે આ કોઇ સમસ્યા નથી.

વધુ વાંચવા ક્લિક કરો-11 :  ગણપતિ બાપ્પાની સ્થાપના પછી ન કરશો આ કામ નહિં તો થશો પાપી

દેશભરમાં ગણપતિ બાપ્પાની ભારે ભક્તિભાવથી ચોથ ઉજવાય છે. ભાદરવા માસની ચતુર્થીએ ગણેશ પૂજન કરવાથી મનની દરેક ઈચ્છા પૂરી થાય છે.