12th-september-2018-top-headlines-03-pm
  • Home
  • Featured
  • [email protected] 03 PM: નીતિન પટેલના હાર્દિક પર ચાબખા સહિતના અગત્યના સમાચાર એક ક્લિકે

[email protected] 03 PM: નીતિન પટેલના હાર્દિક પર ચાબખા સહિતના અગત્યના સમાચાર એક ક્લિકે

 | 2:54 pm IST

હાર્દિકના પારણાં અંગે રાજ્યના ડેપ્યૂટી સીએમ નીતિન પટેલની પ્રતિક્રિયા, તો પાટીદાર અગ્રમી સી.કે પટેલે નિવેદન આપી હાર્દિકને શુભેચ્છા પાઠવી હતી. આ સિવાય આ વર્ષની શરૂઆતમાં સાઉથની અભિનેત્રી શ્રી રેડ્ડીએ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કાસ્ટિંગ કાઉચનો આરોપ લગાવ્યો હતો. તો રાફેલ ડીલ પર વિપક્ષ જયાં કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારને ઘેરી રહ્યું છે. ત્યાં વાયુસેનાએ પણ આ ડીલનું સમર્થન કરી દીધું છે. વાયુસેના ચીફ બીએસ ઘનોઆએ આ વિમાનોને જરૂરી ગણાવતા તેને દેશની હવાઇ સરહદ માટે મહત્વનું ગણાવ્યું છે. આ સિવાય રાજ્ય સહિત દેશ-દુનિયા અને અર્થજગતના અગત્યના સમાચાર

વધુ વાંચવા ક્લિક કરો-1 :  નીતિન પટેલના હાર્દિક પર ચાબખા, ‘ગુજરાત સાથે લેવા-દેવા નથી તેમના હાથે પાણી કેમ પીધું’

હાર્દિકના પારણાં અંગે રાજ્યના ડેપ્યૂટી સીએમ નીતિન પટેલે જણાવ્યું હતું કે, હાર્દિકે સમાજના અગ્રણીઓની લાગ્ણી દુભાવી છે. હાર્દિકે શરદ યાદવના હાથે પાણી પીને સમાજનું અપમાન પણ કર્યું છે.

વધુ વાંચવા ક્લિક કરો-2 : પંચર બનાવનાર આસિફ આશુ ભાઇ ગુરૂજી બની ગયો કરોડોનો આસામી

મહિલા અને તેની 16 વર્ષની દીકરીના ગેંગરેપના આરોપી સ્વયંભૂ બાબા આશભાઇ અંગે એક પછી એક નવા ખુલાસા થઇ રહ્યાં છે. દિલ્હીના પોશ વિસ્તાર હૌજ ખાસમાં આશ્રમ બનાવનાર આશુ બાબા નામ બદલીને લોકોની આંખોમાં ધૂળ ફેંરતો રહ્યો હતો. આશુ બાબાનું અસલી નામ આસિફ ખાન છે,

વધુ વાંચવા ક્લિક કરો-3 : હાર્દિકના પારણાની જાહેરાત થયા બાદ સી.કે પટેલનું મોટું નિવેદન, જાણો શું કહ્યું?

સી.કે. પટેલે કહ્યું હતું કે, આજે પાટીદાર સમાજ માટે સારો દિવસ છે. હાર્દિકે સમાજની લાગણીને માન રાખીને પારણાં કરી લેવાની જાહેરાત કરી છે તે સારી વાત છે. પાટીદારની મુખ્ય છ સંસ્થાઓના પ્રતિનિધિઓ વચ્ચે ઉમિયા કેમ્પસ ખાતે એક બેઠક મળશે.

વધુ વાંચવા ક્લિક કરો-4 : કાસ્ટિંગ કાઉચને લઇને રસ્તા પર ટૉપલેસ થયેલી અભિનેત્રીએ સચિન પર લગાવ્યો ગંભીર આરોપ

છેલ્લા કેટલાક સમયથી કાસ્ટિંગ કાઉચનાં મુદ્દાએ ભારે ચર્ચા જગાવી છે. આ વર્ષની શરૂઆતમાં સાઉથની અભિનેત્રી શ્રી રેડ્ડીએ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કાસ્ટિંગ કાઉચનો આરોપ લગાવ્યો હતો.

વધુ વાંચવા ક્લિક કરો-5 : આજે 3 વાગે હાર્દિક પટેલ નરેશ પટેલના હાથે કરશે પારણાં, ટ્વિટ કરી કબલ્યું

હાલ પાસ કન્વિનર મનોજ પનારાએ એક કોન્ફરન્સ કરીને જણાવ્યું હતું કે, પાસ કન્વીનર મનોજ પનારાએ આ અંગેની જાહેરાત કરી હતી કે ખોડલધામના નરેશ પટેલ અને ઉમાધામના પ્રહલાદ પટેલ ત્રણ વાગ્યા હાર્દિક પટેલને પારણાં કરાવશે.

વધુ વાંચવા ક્લિક કરો-6 : ડૉલર સામે રૂપિયો ફરી ગગડ્યો, પહેલીવાર પહોંચ્યો 72.88ના સ્તરે

અમેરિકન ડૉલરની સામે રૂપિયામાં આજે ઐતિહાસિક ઘટાડો નોંધવામાં આવ્યો છે. ડૉલરની સામે રૂપિયો આજ સુધીના સૌથી નીચા સ્તરે ખૂલ્યો. રૂપિયો આજે 9 પૈસા તૂટીને 72.28ના સ્તરે ખૂલ્યો. ખૂલ્યા પછી રૂપિયો વધુ નબળો પડ્યો અને હવે તે 72.88ના સૌથી નીચા સ્તરે પહોંચી ગયો છે.

વધુ વાંચવા ક્લિક કરો-7 : પત્રકારના સવાલ પર કોહલી ભડકયો, અને પછી…જવાબ આપતો Video વાયરલ

મોટાભાગે એવું જોવા મળે છે કે કારમી હાર બાદ પત્રકાર પરિષદ દરમ્યાન ખેલાડી રિપોર્ટરના પ્રશ્ન પર પોતાનો કાબૂ ગુમાવી બેસતા હોય છે. ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલીની સાથે જોવા મળ્યા.

વધુ વાંચવા ક્લિક કરો-8 :  પહેલી ગુજરાતી બેસ બોલીવુડ ફિલ્મ ‘મિત્રો’નું અમદાવાદ શહેરમાં થશે ગ્રાન્ડ પ્રિમિયર

જેકી ભગનાની અને ક્રિતિકા કામરા ફિલ્મ ‘મિત્રો’ને રીલીઝ થવામાં હવે થોડાક દિવસજ બાકી રહી ગયા છે. ત્યારે ફિલ્મના ટ્રેલર અને અત્યાર સુધી રિલીઝ થયેલા તમામ સોંગ્સને લોકો દ્વારા ખુબ જ પસંદ કરવામાં આવી રહ્યા છે.

વધુ વાંચવા ક્લિક કરો-9 : ઇંગ્લેન્ડનાં રાશિદે ‘બૉલ ઑફ ધ સેન્ચ્યુરી’ ફેંકી આ રીતે ઉડાડ્યું કેએલ રાહુલનું ઑફ સ્ટંપ

ઑવલ ટેસ્ટમાં છેલ્લા દિવસે ભારતીય ઑપનર કેએલ રાહુલ અને વિકેટકીપર બેટ્સમેન ઋષભ પંતની ભાગીદારીને કારણે એક સમયે ભારત ટેસ્ટ મેચ બચાવી લેશે તેવી આશાઓ જાગી હતી,

વધુ વાંચવા ક્લિક કરો-10 : આ રીતે 20 વખત રોજ ગુલાટીયા મારશો તો કમરનો દુ:ખાવો ક્યારેય નહીં થાય, જુઓ Video

આજકાલ લોકોનું બેઠાળું જીવનના કારણે તેમને કમરનો દુ:ખાવો થતો હોય છે. પરંતુ આજે અમે તમને એક એવો વીડિયો બતાવવા જઈ રહ્યા છે, જેને તમે રોજ 20 વખત પ્રયત્ન કરશો તો જીવનભર ક્યારેય કમરનો દુ:ખાવો નામ લેશે નહીં.