13th April 2019 Rashifal Horoscope video
  • Home
  • Featured
  • આજે દુર્ગાષ્ટમીના દિવસે સૂર્ય-ચંદ્રનો કેન્દ્રયોગ, જાણો કઇ રાશિને થશે લાભ- Video

આજે દુર્ગાષ્ટમીના દિવસે સૂર્ય-ચંદ્રનો કેન્દ્રયોગ, જાણો કઇ રાશિને થશે લાભ- Video

 | 7:00 am IST

તા. ૧૩-૪-૨૦૧૯. વિક્રમ સંવત : ૨૦૭૫, ચૈત્ર સુદ આઠમ, શનિવાર,  દુર્ગાષ્ટમી, ભવાની ઉત્પત્તિ, અન્નપૂર્ણા પૂજા-બંગાલ, રામનવમી-સ્માર્ત, દુર્ગાષ્ટમી. ભવાની ઉત્પત્તિ. રવિયોગ ક. ૦૮-૫૯થી શરૂ. અશોક કલિકા પ્રાશન ક. ૦૮-૫૯ સુધી. અન્નપૂર્ણા પૂજા-બંગાલ. આસો નવરાત્રિમાં સંજોગવશાત નૈવેદ્ય કે શક્તિપૂજાના પ્રયોગ થઈ શક્યા ન હોય તો આજની આઠમ/નોમ તિથિએ કરવામાં આવે છે. 

મેષ રાશિ  સ્નેહી અંગે મનદુઃખ. લાભ મળતો લાગે. સફળતાની તકો વધે.વૃષભ રાશિ  કાર્ય સફળતા. અંતઃકરણમાં અશાંતિ. મિલકતના કામ થાય.મિથુન રાશિ  મનની મુરાદો મનમાં રહેશે. પ્રવાસ ફળે. મિલન-મુલાકાતો.કર્ક રાશિ  તબિયત સાચવજો. કુટુંબ ક્લેશ અટકાવજો. ખર્ચના પ્રસંગો.સિંહ રાશિ  મનોભાર વધે. રુકાવટો જણાય. ગૃહવિવાદ ટાળજો. લાભની તક.કન્યા રાશિ  ખોટા ખર્ચ-નુકસાનથી સાચવજો. શત્રુ-રોગ ભય. આર્િથક કાર્ય થાય.તુલા રાશિ  પ્રગતિકારક સંજોગ. મહત્ત્વની તક મળે. લાભની આશા. સ્નેહીથી મિલન. વૃશ્વિક રાશિ  આપના પ્રયત્નો વિઘ્નો બાદ વિલંબથી ફળતા જણાય. વડીલ અંગે ચિંતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન