TopHeadline: 14 May 2019 til 03 PM National Gujarat
  • Home
  • Featured
  • [email protected] PM: PSI દેવેન્દ્રસિંહ આપઘાત કેસમાં ન્યાયની માંગ, દીદીનું મીમ બનાવનારને SCની રાહત

[email protected] PM: PSI દેવેન્દ્રસિંહ આપઘાત કેસમાં ન્યાયની માંગ, દીદીનું મીમ બનાવનારને SCની રાહત

 | 2:58 pm IST

PSIના પરિવારજનોની પત્રકાર પરિષદમાં જણાવ્યું છે કે પાંચ પાંચ મહિના વીત્યા હોવા છતાં હજી સુધી આરોપી DYSP એન. પી પટેલ પર કોઇ કાર્યવાહી થઇ નથી. ટ્રેન અડફેટે સિંહના મોતને અટકાવવા રાજ્ય સરકાર દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રેલવે ટ્રેક ઉપર સિંહોના મોતને અટકાવવા ફાઇબર બ્રેકસ ટેકનોલોજીનો ઉપયોગ કરાશે. મમતા બેનર્જીનું મીમ શેર કરવા પર અરેસ્ટ ભાજપ કાર્યકર્તા પ્રિયંકા શર્માને સુપ્રીમ કોર્ટમાંથી શરતી જામીન મળી ગયા છે. અમેરિકાના પ્રતિબંધોના દબાણ વચ્ચે ઈરાનને હવે ભારત પાસેથી છેલ્લી આશા છે. અમેરિકાના વધતા તણાવ વચ્ચે ઈરાનના વિદેશ મંત્રી મોહમ્મદ જવાબ જરીફે સુષમા સ્વરાજ સાથે મુલાકાત કરી હતી.સહિતના અગત્યના સમાચાર…

વધુ વાંચવા કરો ક્લિક-1: PSI દેવેન્દ્રસિંહ રાઠોડ આપઘાત કેસનું ભૂત ફરી ઘૂણ્યું, 5 મહિના બાદ પરિવારે આપી મોટી ચિમકી

કરાઈ પોલીસ એકેડેમીમાં ડીવાયએસપી એન.પી.પટેલના ત્રાસથી ચાણક્યપુરીમાં આપઘાત કરનાર પીએસઆઈ દેવેન્દ્રસિંહ રાઠોડના કેસ મામલે ફરી ભૂત ધૂણ્યું છે. PSIના પરિવારજનોની પત્રકાર પરિષદમાં જણાવ્યું છે કે પાંચ પાંચ મહિના વીત્યા હોવા છતાં હજી સુધી આરોપી DYSP એન. પી પટેલ પર કોઇ કાર્યવાહી થઇ નથી.

વધુ વાંચવા કરો ક્લિક-2: ટ્રેન અડફેટે સિંહના મોતને લઇને લેવાયો મહત્વપૂર્ણ નિર્ણય, વિકસાવાઇ ફાઇબર બ્રેકસ ટેકનોલોજી

ટ્રેન અડફેટે સિંહના મોતને અટકાવવા રાજ્ય સરકાર દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રેલવે ટ્રેક ઉપર સિંહોના મોતને અટકાવવા ફાઇબર બ્રેકસ ટેકનોલોજીનો ઉપયોગ કરાશે. ટ્રેન અડફેટે સિંહોના મોતને લઇને આજે જૂનાગઢમાં મોનીટર કમિટીની બેઠકમાં નિર્ણય લેવાયો હતો.

વધુ વાંચવા કરો ક્લિક-3: મમતા બેનર્જીનું મીમ બનાવનાર BJP નેતાને સુપ્રીમમાંથી રાહત, પરંતુ એક શરત કે…

મમતા બેનર્જીનું મીમ શેર કરવા પર અરેસ્ટ ભાજપ કાર્યકર્તા પ્રિયંકા શર્માને સુપ્રીમ કોર્ટમાંથી શરતી જામીન મળી ગયા છે. એસસીની વેકેશન બેન્ચે આ કેસની સુનવણી દરમ્યાન ભાજપ કાર્યકર્તાના વકીલને કહ્યું હતું કે આવું નહોતું થવું જોઇતું.

વધુ વાંચવા કરો ક્લિક-4: નવજોત સિંહ સિદ્ધુનું ગળું ખરાબ થતા પંજાબમાં ચૂંટણી પ્રચારથી દૂર વાત પર નવજોત કૌર ભડકયા, કહ્યું…

પંજાબમાં લોકસભા ચૂંટણી માટે મતદાન પહેલાં રાજ્ય સરકારમાં મંત્રી અને કોંગ્રેસ નેતા નવજોત સિંહ સિદ્ધુના પત્ની નવજોત કૌર એ સિદ્ધુના પ્રચારને લઇ મોટું નિવેદન આપ્યું છે.

વધુ વાંચવા કરો ક્લિક-5: ડૂબતા ઈરાનનો આખરી સહારો બનશે ભારત? આગામી 24 કલાક મહત્વના

અમેરિકાના પ્રતિબંધોના દબાણ વચ્ચે ઈરાનને હવે ભારત પાસેથી છેલ્લી આશા છે. અમેરિકાના વધતા તણાવ વચ્ચે ઈરાનના વિદેશ મંત્રી મોહમ્મદ જવાબ જરીફે સુષમા સ્વરાજ સાથે મુલાકાત કરી હતી.

વધુ વાંચવા કરો ક્લિક-6: દીપિકા પાદુકોણે આ કંપનીમાં કર્યું રોકાણ, ફિલ્મો સિવાય હવે કરશે તગડી કમાણી

બોલીવુડના અભિનેતાઓની કારકિર્દીમાં ઘણા તડકા-છાયડા જોવા મળે છે. જરૂરી નથી કે ફિલ્મ સ્ટારની બધી ફિલ્મો સુપરહિટ જ હોય. જેથી, લગભગ દરેક બોલીવુડ અભિનેતા-અભિનેત્રી પાસે એક સાઇડ બિઝનેસ હોય છે.

વધુ વાંચવા કરો ક્લિક-7: વર્લ્ડ કપ ટીમના 12 ખેલાડીઓ ફોર્મમાં, IPLમાં ઓલરાઉન્ડર તરીકે આ ક્રિકેટરનું પ્રદર્શન નિરાશાજનક

આઈપીએલની 12મી સિઝનમાં મુંબઈ ઈન્ડિયન્સની ટીમ ચેમ્પિયન બની છે. આ ટૂર્નામેન્ટમાં ઇંગ્લેન્ડ ખાતે રમાનારા આઈસીસી ક્રિકેટ વર્લ્ડ કપમાં ભાગ લેનારી ભારતીય ટીમના 15 સભ્યો પણ રમ્યા હતા.

વધુ વાંચવા કરો ક્લિક-8: શું સલમાન ખાન ફરીથી યુવાન થઈ જશે? ‘દબંગ 3’ માટે કરી સ્પેશિયલ તૈયારી

સલમાન ખાનની ફિલ્મ ‘ભારત’ જૂનમાં રિલીઝ થવા જઈ રહી છે. આ ફિલ્મમાં સલમાન ખાન અલગ-અલગ ઉમરના પાત્ર ભજવી રહ્યો છે. તેઓ યુવાનથી લઈને વૃદ્ધના લુકમાં દેખાશે.

વધુ વાંચવા કરો ક્લિક-9: ભારતમાં TikTokનો ઉપયોગ વધતા ફેસબુકને થઇ ચિંતા, જાણો શું છે કારણ

ભારતમાં ફેસબુક અને ટિકટોકની વચ્ચે રસપ્રદ ટક્કર થઇ રહી છે. બન્ને કંપનીઓની વચ્ચે નવી પેઢીના યૂઝર્સને પોતાની તરફ ખેંચવાની હરિફાઇ લાગી છે. દેશમાં યુવાનોની સંખ્યા વધુ છે. આ વસ્તુ જ દુનિયાનું સૌથી મોટું ઇન્ટરનેટ માર્કેટ બનાવે છે.

વધુ વાંચવા કરો ક્લિક- 10: લારીમાંથી નહીં, હવે ઘરે જ બનાવો શિકંજી, પીવાથી મળશે ઠંડક

આકરા તડકામાં શરીરને ઠંડક આપવા માટે સતત કઇકને કઇક પીણા પીતા રહેવું જોઇએ. ખાસ કરીને બાળકોને ગરમીની અસર વધારે થાય છે. આવી ગરમીમાં બાળકોથી લઇને મોટા લોકોને લૂ અને ગરમીથી બચવા માટે લિક્વિડની ખૂબ જરૂર હોય છે.

વધુ વાંચવા કરો ક્લિક- 11: આ રાશિની છોકરીઓ હંમેશા તેમના પતિને આપે છે દગો, પૈસા જોઇને કરે છે પ્રેમ

દુનિયામાં ઘણી રાશિની છોકરીઓ છે જેમની કિસમ્તમાં ઘણી એવી વાતો છે. એવામાં આજના સમયમાં છોકરી હોય કે છોકરો દરેક લોકોને તેમના સપના હોય છે. લગ્ન બાદ બન્નેના જીવનમાં અનેક બદલાવ આવે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન