14 September 2018: News 3 pm top headlines
  • Home
  • Gujarat
  • [email protected] 3 PM: અ’વાદની રાજપથ ક્લબ વિવાદોમાં સહિતના અગત્યના સમાચાર એક ક્લિક પર

[email protected] 3 PM: અ’વાદની રાજપથ ક્લબ વિવાદોમાં સહિતના અગત્યના સમાચાર એક ક્લિક પર

 | 3:00 pm IST

અમદાવાદની રાજપથ ક્લબમાં સ્વિમિંગપુલમાં શીખવા આવતી 2 યુવતીઓને કોચે જાહેરમાં પટ્ટાથી માર મારતો વીડિયો વાયરલ થયો છે. આ ઘટનાથી ફરી રાજપથ ક્લબ ચર્ચામાં આવી ગઈ છે. તો બીજીબાજુ અરવલ્લીના એક બાળક ત્રીજા માળેથી પટકાતા હેમખેમ બચી જાય છે માત્ર સામાન્ય ઇજા પહોંચી તેનો વીડિયો સામે આવ્યો છે. રાષ્ટ્રીય સ્તરે ઇસરોના વૈજ્ઞાનિકને 24 વર્ષે ન્યાય મળ્યો. આ સિવાય દેશ-દુનિયાના અગત્યના સમાચાર એક ક્લિક પર

વધુ વાંચવા ક્લિક કરો-1 : Video: અ’વાદની રાજપથ ક્લબ વિવાદોમાં, કોચ બન્યો હેવાન, બે યુવતીઓને પટ્ટાથી ફટકારી

આ ઘટનામાં મળતી માહિતી અનુસાર, અમદાવાદની રાજપથ ક્લબમાં સ્વિમિંગ શીખવા આવતી યુવતીઓને કોચે તમામ મર્યાદાઓ નેવે મૂકી જાહેરમાં પટ્ટાથી માર મારતો વીડિયો વાયરલ થયો છે.

વધુ વાંચવા ક્લિક કરો-2 : રામ રાખે તેને કોણ ચાખે! 2 વર્ષનું બાળક ત્રીજા માળેથી પટકાયું, ઘટના CCTVમાં કેદ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારના રોજ મધ્યપ્રદેશના ઇન્દોર સ્થિત મસ્જિદની મુલાકાત કરી. વ્હોરા સમુદાયના ધર્મગુરૂ સૈયદના મુફદ્દલ સૈફુદ્દીને મસ્જિદના દરવાજા પર જ પીએમ મોદીનું નેતૃત્વ કર્યું અને તેમને મંચ સુધી લઇ આવ્યા હતા.

વધુ વાંચવા ક્લિક કરો-3: જાસૂસી: ઇસરોના વૈજ્ઞાનિક નંબી 24 વર્ષે આ રીતે સાબિત થયા નિર્દોષ

ચહેરા પર કલંકથી મુકત થયાનો ભાવ આજે ઇસરોના રિટાયર્ડ સાયન્ટિસ્ટ એસ.નંબી નારાયણથી વધુ કોઇ ના જોઇ શકે. પહલેાં વૈજ્ઞાનિક અને પછી જાસૂસીનો આરોપ અને હવે સંપૂર્ણપણે વૈજ્ઞાનિક નાયારણ માટે 14મી સપ્ટેમ્બરનો દિવસ ખાસ રહેશે.

વધુ વાંચવા ક્લિક કરો-3 : છોકરી કગરતી રહી પરંતુ છોકરો બેરહેમીથી ફટકારતો રહ્યો, દર્દનાક ઘટના Videoમા કેદ

રાજધાની દિલ્હીમાં એક છોકરીને બેરહેમીથી ફટકારતો વીડિયો સામે આવ્યો છે.

વધુ વાંચવા ક્લિક કરો-4 : કારચાલકે ફિલ્મીઢબે વળાંક લેતા સર્જાયો સાઉથની ફિલ્મ જેવો સ્ટંટ, જુઓ Video

‘રામ રાખે એને કોણ ચાખે’ હા… આવું જ કંઇક બનાસકાંઠાના નવા લાખાણી-ડીસા હાઇવે પર બન્યું હતું.

વધુ વાંચવા ક્લિક કરો-5 : પાલડીમાં લવ જેહાદ અને લેન્ડ જેહાદના પોસ્ટર લાગ્યા, જાણો પોસ્ટરમાં અન્ય તીક્ષ્ણ સૂત્રો

અમદાવાદના પાલડી વિસ્તારમાં ‘લવ જેહાદ’ અને ‘લેન્ડ જેહાદ’ના પોસ્ટર્સ લાગ્યા છે.

વધુ વાંચવા ક્લિક કરો-6 : અમદાવાદ સહિત રાજ્ય ભરમાં સ્વાઈન ફ્લૂનો કારો કેર યથાવત, વધુ 5 કેસો નોંધાયા

રાજ્યમાં ફરી સ્વાઇન ફ્લૂનો કારો કેર યથાવત છે. આજે પણ અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં સ્વાઈન ફ્લૂના વધુ 5 કેસો નોંધાયા છે. સિવિલ હોસ્પિટલમાં અત્યારે કુલ 19 દર્દીઓ સારવાર લઈ રહ્યા છે. સ્વાઈન ફ્લૂનો કારો કેર યથાવત રહેલા તંત્ર સજ્જ બની ગયું છે.

વધુ વાંચવા ક્લિક કરો-7 : 2019ના વર્લ્ડ કપમાં ધોનીએ રમવું જોઇએ કે નહી, સહેવાગે આપ્યો જવાબ

2019ના વર્લ્ડ કપ માટે કાઉન્ટડાઉન શરૂ થઇ ગયુ છે. વર્લ્ડ કપની શરૂઆત માટે માત્ર કેટલાક મહિનાઓ જ બાકી છે અને આવામાં ટીમ ઇન્ડિયામાં મહેન્દ્ર સિંહ ધોનીની ભૂમિકાને લઇ ચર્ચાઓ પણ ગરમ થઇ ગઇ છે.

વધુ વાંચવા ક્લિક કરો-8 : Film Review: પેટ પકડીને હસાવશે ગુજરાતી ફ્લેવરવાળી ફિલ્મ ‘મિત્રોં’

ડાયરેક્ટર નિતિન કક્કરે વર્ષ 2012માં ફિલ્મ ‘ફિલ્મિસ્તાન’ ડાયરેક્ટ કરી જેને ઘણી જ પસંદ કરવામાં આવી હતી.

વધુ વાંચવા ક્લિક કરો-9 : આ જાણીતા ડિરેક્ટરને નહતુ લાગતુ કે નવાઝુદ્દીન આટલો મોટો અભિનેતા બનશે!

બોલીવુડ અભિનેતા નવાઝુદ્દીન સિદ્દીકી નંદિતા દાસનાં દિગ્દર્શનમાં બનેલી ફિલ્મ ‘મંટો’માં મંટોની ભૂમિકામાં જોવા મળશે.