14-september-2018-news 06-pm-top-headlines
  • Home
  • Featured
  • [email protected] 06 PM: શિક્ષણ સંઘના પૂર્વ પ્રમુખે શિક્ષિકાનો બનાવ્યો વીડિયો સહિતના સમાચાર

[email protected] 06 PM: શિક્ષણ સંઘના પૂર્વ પ્રમુખે શિક્ષિકાનો બનાવ્યો વીડિયો સહિતના સમાચાર

 | 5:55 pm IST

અમદાવાદની રાજપથ ક્લબમાં સ્વિમિંગપુલમાં શીખવા આવતી 2 યુવતીઓને કોચે જાહેરમાં પટ્ટાથી માર મારતો વીડિયો વાયરલ થયો છે. આ ઘટનાથી ફરી રાજપથ ક્લબ ચર્ચામાં આવી ગઈ છે. તો બીજીબાજુ અરવલ્લીના એક બાળક ત્રીજા માળેથી પટકાતા હેમખેમ બચી જાય છે માત્ર સામાન્ય ઇજા પહોંચી તેનો વીડિયો સામે આવ્યો છે. રાષ્ટ્રીય સ્તરે ઇસરોના વૈજ્ઞાનિકને 24 વર્ષે ન્યાય મળ્યો. આ સિવાય દેશ-દુનિયાના અગત્યના સમાચાર એક ક્લિક પર

વધુ વાંચવા ક્લિક કરો-1 : શિક્ષણ સંઘના પૂર્વ પ્રમુખે શિક્ષિકાની અંગત પળોની બનાવી વીડિયો, કર્યું અવારનવાર દુષ્કર્મ

આપણા સમાજમાં શિક્ષકનો હોદ્દો સહુથી મહત્વનો છે. તેમનું માતા પિતા કરતા પણ ઉંચુ સ્થાન હોઈ છે. શિક્ષકને આદર સાથે જોવામાં આવે છે અને તેને ગુરુ માનવામાં આવે છે.

વધુ વાંચવા ક્લિક કરો-2 : વડોદરા: SSG હોસ્પિટલમાં મળી આવ્યું મચ્છરોના લારવાનું બ્રિડિંગ

વડોદરામાં દીવા તળે અંધારુ જોવા મળ્યું છે. SSG હોસ્પિટલમાંથી મચ્છરોનું બ્રિડિંગ મળી આવ્યું છે. એનોફિલિશ મચ્છરના લારવા હોવાનું સામે આવ્યું છે.

વધુ વાંચવા ક્લિક કરો-3: દિલ્હીમાં BPOની યુવતી સાથે મારપીટ, રાજનાથ સિંહે પોલીસ કમિશ્નરને ફોન કરી કહ્યું કે…

દિલ્હીમાં એક યુવતીને બેરહેમીપૂર્વક માર મારવાનો હ્યદયદ્રાવક વીડિયો સામે આવ્યો છે. જેમાં એક યુવક એક યુવતીને બેરહેમીપૂર્વક માર મારી રહ્યો છે. ત્યાર બાદ બીજી પણ એક યુવતી સામે આવી છે.

વધુ વાંચવા ક્લિક કરો-3 : અમેરિકાને સાધવા ભારત વર્ષો જુના સાથીદાર ઈરાનને આપશે ઝાટકો

અમેરિકા આગામી નવેમ્બરથી ઈરાન પર નવા પ્રતિબંધ લાદવા જઈ રહ્યું છે. ભારત ટ્રમ્પ પ્રસાશનને કરેલી ઓફરનો લાભ લેવા ઈરાનથી થતી ક્રુડ ઓઈલની આયાત ભારત ઘટાડશે.

વધુ વાંચવા ક્લિક કરો-4 : હવે આરકે સ્ટૂડિયોમાં ક્યારેય નહીં આવે ગણપતિ બાપ્પા, રડી પડ્યા રણધીર કપૂર

બોલીવુડ સેલિબ્રિટી્ઝમાં ગણેશ ચતુર્થીને ભારે ક્રેઝ જોવા મળતો હોય છે. કપૂર ખાનદાન છેલ્લા 70 વર્ષોથી આરકે સ્ટૂડિયોમાં ગણેશ ઉત્સવ મનાવતુ આવી રહ્યું છે.

વધુ વાંચવા ક્લિક કરો-5  : જાસૂસી: ઇસરોના વૈજ્ઞાનિક નંબી 24 વર્ષે આ રીતે સાબિત થયા નિર્દોષ

ચહેરા પર કલંકથી મુકત થયાનો ભાવ આજે ઇસરોના રિટાયર્ડ સાયન્ટિસ્ટ એસ.નંબી નારાયણથી વધુ કોઇ ના જોઇ શકે. પહલેાં વૈજ્ઞાનિક અને પછી જાસૂસીનો આરોપ અને હવે સંપૂર્ણપણે વૈજ્ઞાનિક નાયારણ માટે 14મી સપ્ટેમ્બરનો દિવસ ખાસ રહેશે.

વધુ વાંચવા ક્લિક કરો-6 : SBIના ગ્રાહકોને ફાયદો, હવે સેવિંગ એકાઉન્ટ પર મળશે આ ખાસ સુવિધા

દેશના સૌથી મોટા સરકારી બેંક સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (એસબીઆઇ)એ પોતાના ગ્રાહકોને એક ખાસ સુવિધાની ભેંટ આપી છે. આ સુવિધા સેંવિંગ બેંક એકાઉન્ટ હોલ્ડર માટે છે.

વધુ વાંચવા ક્લિક કરો-7 : ગર્લફ્રેન્ડ નતાશા સાથે ક્યારે લગ્ન કરશે વરૂણ ધવન? આપ્યો આ મજેદાર જવાબ

બોલીવુડમાં એક પછી એક સ્ટાર્સ લગ્નનાં બંધનમાં બંધાઇ રહ્યા છે. બોલીવુડમાં બેચલરની લિસ્ટમાં વરૂણ ધવનનું નામ સૌથી ઉપર સામેલ છે.

વધુ વાંચવા ક્લિક કરો-8 : Jioને ટક્કર આપવા માટે એરટેલે લોન્ચ કર્યો ધાંસૂ પ્લાન, જાણો વિગત

Airtelએ એક વાર ફરી ગ્રાહકોને આકર્ષિત કરવા માટે ઓછા ભાવ વાળું રિચાર્જ પેક લોન્ચ કર્યું છે. Jioને ટક્કર આપવા માટે ભારતી એરટેલે 97 રૂપિયા વાળું કોમ્બો પેક રજૂ કર્યું છે.

વધુ વાંચવા ક્લિક કરો-9 : માત્ર 30 દિવસમાં આ વસ્તુથી સ્ટ્રેચ માર્ક્સની સમસ્યા થશે ગાયબ

મહિલાઓ અને યુવતીઓમાં સ્ટ્રેચ માર્ક્સની સમસ્યા ખૂબ સામાન્ય છે અને તેને દૂર કરવા માટે મહિલાઓ અનેક ઉપાયો કરે છે. પરંતુ સૌથી સરળ અને બેસ્ટ ઘરેલું ઉપાય છે.

વધુ વાંચવા ક્લિક કરો-10 : લાકડાના ફર્નિચરમાંથી ઉધઇ થઇ જશે છૂમંતર, કરો આ સહેલા ઉપચાર

લાકડાનું ફર્નીચર ઘરના ઇન્ટીરિયરમાં ખાસ માનવામાં આવે છે. જે જોવામાં જેટલું સારુ લાગે છે એટલું જ ટકાઉ અને કંફર્ટેબલ પણ હોય છે. પરંતુ તેની સમયસર સાચવણી કરવામાં ન આવે તો તેમા ઉધઇ લાગી જાય છે.