14th January 2019: Top Headlines Till 3 PM
  • Home
  • Featured
  • [email protected] PM: ગુજરાતમાં 42 લોકોને દોરી વાગી, 4ના મોત સહિતના સમાચાર

[email protected] PM: ગુજરાતમાં 42 લોકોને દોરી વાગી, 4ના મોત સહિતના સમાચાર

 | 2:59 pm IST

મકરસંક્રાંતિના તહેવારની ધામધૂમથી ઉજવણી થઇ રહી છે તેની વચ્ચે સમગ્ર ગુજરાતમાં દોરી વાગવાથી ચાર લોકોના કરૂણ મોત નીપજયા છે. ત્યારે સંદેશ.કૉમ વાચકોને સલામતી સાથે ઉત્તરાયણનું સેલિબ્રેશન કરવાની સલાહ આપે છે. આ બધાની વચ્ચે પ્રયાગરાજ કુંભમેળામાં દિગંબર અખાડાના ટેન્ટમાં આગ લાગતા ડઝન ટેન્ટ બળીને ખાખ થઇ ગયા છે સહિતના મહત્વના સમાચાર

વધુ વાંચવા કરો ક્લિક-1: ગુજરાતમાં 42 લોકોને દોરી વાગી, બે બાળકો સહિત ચારના મોત, 48 ધાબા પરથી પડ્યા

મકરસંક્રાંતિના તહેવારની ધામધૂમથી ઉજવણી થઇ રહી છે તેની વચ્ચે સમગ્ર રાજ્યમાં ચાર લોકોના કરૂણ મોત નીપજયા છે. 

વધુ વાંચવા કરો ક્લિક-2: પ્રયાગરાજ કુંભમેળામાં આગથી એક ડઝનથી વધુ ટેન્ટ બળીને ખાખ

પ્રયાગરાજમાં કુંભના પહેલાં શાહી સ્નાનના એક દિવસ પહેલાં જ અખાડામાં આગ લાગતા દોડધામ મચી ગઇ છે.

વધુ વાંચવા કરો ક્લિક-3: ફેબ્રુઆરીથી 100 ચેનલ જોવા આપવા પડશે માત્ર આટલા રૂપિયા, TRAIની જાહેરાત

ગ્રાહકોને મોબાઇલ પર એસએમએસ મોકલી તેની જાણકારી આપવામાં આવી રહી છે. 

વધુ વાંચવા કરો ક્લિક-4: કર્ણાટકના મંત્રીએ BJP પર મૂકયો સનસનીખેજ આરોપ, કુમારસ્વામી બોલ્યા ચિંતા કરવાની જરૂર નથી

કર્ણાટકના જળ સંસાધન મંત્રી અને વરિષ્ઠ કૉંગ્રેસ નેતા ડી.કે.શિવકુમારે એક આરોપ મૂકી રાજ્યના રાજકારણમાં સનસની ફેલાવી દીધી છે. 

વધુ વાંચવા કરો ક્લિક-5: શિખર ધવનની પુત્રી પાસેથી ડાન્સ ક્લાસ લઇ રહ્યો છે હિટ-મેન, વીડિયો વાયરલ

ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ભલે ભારત પહેલી મેચ હારી ગયું હોય પરંતુ આ મેચમાં ટીમમાં હીટ મેને જોરદાર ઇનિંગ્સ રમ્યું

વધુ વાંચવા કરો ક્લિક-6: આ ઉંમરમાં પણ તેનાથી ઓછી ઉંમરની હસીનાઓને ટક્કર આપે છે ટ્વિંકલ ખન્ના, જુઓ Pics

બોલિવુડની સુંદર અભિનેત્રી ટ્વિંકલ ખન્ના ભલે હવે ફિલ્મોથી વિદાય લઇ લીધી છે

વધુ વાંચવા કરો ક્લિક-7: મકરસંક્રાંતિએ કરવામાં આવે છે સૂર્યની ઉપાસના, જાણો તેની સંપૂર્ણ કથા

સનાતન ધર્મના શાસ્ત્રોમાં સંક્રાંતિ સાથે અન્ય પણ ખાસ વાતો જોડાયેલી છે. 

વધુ વાંચવા કરો ક્લિક-8: માત્ર 15 મિનિટમાં બનાવો મમરાના લાડુ, પતંગ ચઢાવતા ખાવાની પડશે મજા

વર્ષની શરૂઆતમાં સૌથી પાવન તહેવાર મકરસંક્રાતિએ ઘરમાં તમામ પ્રકારના પકવાન બનાવવામાં આવે છે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ ફોલો કરી શકો છો.