14th October 2021: Gujarati Top News Headlines Till 3 PM
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • અમદાવાદમાં માતાએ બાળકને તરછોડ્યું સહિતના સમાચાર

અમદાવાદમાં માતાએ બાળકને તરછોડ્યું સહિતના સમાચાર

 | 2:58 pm IST
  • Share

બાંગ્લાદેશમાં દુર્ગા પૂજાના અવસર પર કટ્ટરપંથીઓએ કેટલાંય પૂજા પંડાલો પર હુમલો કરીને મૂર્તિઓની તોડફોડ કરી છે. ગાંધીનગરમાં શિવાંશને ગૌશાળામાં છોડી દીધા બાદની ઘટનામાં હજુ અનેક ખુલાસા થઈ રહ્યા છે ત્યાં જ અમદાવાદના વેજલપુર વિસ્તારના શ્રીનંદનગર 4માં પણ આશ્ચર્યજનક ઘટના સામે આવી છે. તો રાષ્ટ્રીય સ્તરની વાત કરીએ તો કેન્દ્ર સરકારે BSFના અધિકાર ક્ષેત્રને વધારતા ગુજરાતની સ્થિતિ શું થશે? સહિતના અત્યાર સુધીના મહત્ત્વના સમાચાર

વધુ વાંચો – પેથાપુરનું પુનરાવર્તનઃ અમદાવાદમાં માતાએ તરછોડ્યું 2 દિવસનું બાળક, કરાઈ ધરપકડ

આ વિસ્તારમાં માતા પોતાના 2 દિવસના બાળકને મૂકીને ફરાર થયાની વાત પોલીસને મળી ત્યારે સ્થાનિકોના સહયોગની મદદથી પોલીસે માતાની ઓળખ કરી લીધી છે.

વધુ વાંચો – પાટણમાં હિટ એન્ડ રનની દુર્ઘટનામાં 2 લોકોના મોત, લોકોમાં ભયનો માહોલ

પાટણ શહેરમાં હાલમાં જ હિટ એન્ડ રનની ઘટના બની હોવાનું જાણવા મળ્યું છે. શહેરમાં આવેલા જીમખાનાથી અનાવાડા વિસ્તારમાં આ દુર્ઘટના બની હતી.

વધુ વાંચો – BSFને વધુ પાવર મળતા ગુજરાતમાં શું સ્થિતિ હશે?

કેન્દ્ર સરકારે બોર્ડર સિક્યોરિટી ફોર્સ (BSF)ના અધિકાર ક્ષેત્ર વધારી દીધો છે.

વધુ વાંચો – બાંગ્લાદેશમાં કટ્ટરપંથીઓએ દુર્ગા પૂજા પંડાલ અને મૂર્તિઓને તોડી નાંખી

બાંગ્લાદેશમાં દુર્ગા પૂજાના અવસર પર કટ્ટરપંથીઓએ કેટલાંય પૂજા પંડાલો પર હુમલો કરીને મૂર્તિઓની તોડફોડ કરી છે

વધુ વાંચો – વિશ્વના ધનિકોના લિસ્ટમાં ટોપ-10માં પહોંચ્યા મુકેશ અંબાણી, વોરેન બફેટને પાછળ છોડ્યા

એશિયા અને ભારતના સૌથી મોટા અમિર મુકેશ અંબાણીની નેટવર્થ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના શેરમાં બુધવારે 1.30 અબજ ડોલરનો વધારો થયો છે

વધુ વાંચો – Facebook-Gmail બાદ હવે Snapchatમાં પણ આવી પરેશાની

આ મહિને વિશ્વની અગ્રણી આઈટી કંપનીઓ સામે મોટી સમસ્યાઓ આવી રહી છે. પહેલા Facebook, Instagram, WhatsApp ઠપ્પ થયું હતું, એ પછી Gmail વાપરવામાં યુઝર્સને પરેશાની આવી

વધુ વાંચો – રાજ્યમાં વિવિધ જગ્યોઓએ ખેલૈયાઓએ અનોખા અંદાજમાં મચાવી નવરાત્રિની ધૂમ – PHOTOS

નવરાત્રિમાં રાજ્ય સરકારે શેરી ગરબાના આયોજનને મંજૂરી આપતા ઘણી જગ્યાઓએ શેરી ગરબાનું આયોજન થયું છે.

 

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો