14th-september-2018-top-headlines-12-pm
  • Home
  • Featured
  • [email protected] 12 PM: ઈન્દૌરની મસ્જિદમાં PM મોદીનું સંબોધન સહિતના અહેવાલો જાણો એક ક્લિકે

[email protected] 12 PM: ઈન્દૌરની મસ્જિદમાં PM મોદીનું સંબોધન સહિતના અહેવાલો જાણો એક ક્લિકે

 | 11:58 am IST

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારના રોજ દાઉદી વ્હોરા સમુદાયના ધર્મગુરૂ સાથે મુલાકાત કરી, જ્યારે પાકિસ્તાનમાં ઘૂસણખોરીની કોશિષોને નિષ્ફળ કરવા માટે ભારતે આંતરરાષ્ટ્રીય સરહદ પર ‘ઇલેક્ટ્રોનિક દિવાલ’ ઉભી કરી દીધી છે. મુકેશ અંબાણીના ઘરે એન્ટિલિયામાં ગણેશોત્સવનું ભવ્ય આયોજન રાખ્યું હતું. જેમાં બોલિવુડ, બિઝનેસ, સ્પોર્ટ્સ અને રાજકીય જગતની તમામ હસ્તીઓ સામેલ થઇ હતી. આ સિવાય ગુજરાત સહિત દેશ-દુનિયાના અગત્યના સમાચાર જુઓ નીચે..

વધુ વાંચવા ક્લિક કરો-1 : સૈફી મસ્જિદ પહોંચ્યા PM મોદી, મુસલમાનોનો એક વર્ગ જે શરૂથી મોદી સાથે, જાણો અતથી ઇતી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારના રોજ દાઉદી વ્હોરા સમુદાયના ધર્મગુરૂ સાથે મુલાકાત કરી. મધ્યપ્રદેશમાં થનાર આગામી વિધાનસભા ચૂંટણી પહેલાં પીએમની આ મુલાકાતને અગત્યની મનાય રહી છે.

વધુ વાંચવા ક્લિક કરો-2 : ઓપરેશન ઓ ‘મા’: 1587 કરોડના ક્લેમ પાસ, 144 પૈકી 55 હોસ્પિટલોને જ 1384 કરોડ અપાયા

એજન્ટરાજ, સરકારના પોકળ દાવા, હોસ્પિટલના કાળા કારનામા અને મા યોજના હેઠળ હોસ્પિટલોની ભૌગોલિક ઉપલબ્ધિમાં ઉણપ વિગેરેનો પર્દાફાશ કર્યા

વધુ વાંચવા ક્લિક કરો-3 : પાકિસ્તાનથી ઘૂસણખોરી કરનારની હવે ખેર નહીં, સરહદ પર ભારતે બનાવી અદ્રશ્ય દિવાલ

પાકિસ્તાનથી ઘૂસણખોરીની કોશિષોને નિષ્ફળ કરવા માટે ભારતે આંતરરાષ્ટ્રીય સરહદ પર ‘ઇલેક્ટ્રોનિક દિવાલ’ ઉભી કરી દીધી છે. જમ્મુમાં આંતરરાષ્ટ્રીય સરહદના બે ભાગમાં આપણે પહેલી વખત હાઇ-ટેક સર્વિલાંસ સિસ્ટમ તૈયાર કરી છે.

વધુ વાંચવા ક્લિક કરો-4 :  Phoots: મુકેશ અંબાણીના ઘરે ગણેશોત્સવમાં બોલિવુડ સ્ટાર્સથી લઇ રાજનેતાનો જમાવડો

મુકેશ અંબાણીના ઘરે એન્ટિલિયામાં ગણેશોત્સવનું ભવ્ય આયોજન રાખ્યું હતું. જેમાં બોલિવુડ, બિઝનેસ, સ્પોર્ટ્સ અને રાજકીય જગતની તમામ હસ્તીઓ સામેલ થઇ હતી. આ દરમ્યાન અમિતાભ બચ્ચનથી લઇ આમિર ખાન, સચિન તેંડુલકરથી લઇ ઝાહીરખાન અને હેમા માલિની સુદ્ધાં પહોંચ્યા હતા.

વધુ વાંચવા ક્લિક કરો-5 :  પેટ્રોલ-ડિઝલના ભાવમાં આજે ફરી ભડકો, છતાંય હજુ ભાવ ઘટશે નહીં, કારણ કે…

આવનારા સમયમાં તેલના ભાવમાં ઘટાડો થવાના સંકેત દેખાઇ રહ્યાં નથી. ઑગસ્ટમાં ઓઇલનું વૈશ્વિક પ્રોડક્શન દરરોજનું 10 કરોડ બેરલના હાઇ લેવલ પર પહોંચી ગયું હતું, પરંતુ આવનારા સમયમાં સપ્લાય ઘટશે અને ભાવ વધશે કારણ કે ઇરાન અને વેનેઝુએલામાંથી એક્સપોર્ટ ઘટશે.

વધુ વાંચવા ક્લિક કરો-6 :  અમદાવાદ સહિત રાજ્ય ભરમાં સ્વાઈન ફ્લૂનો કારો કેર યથાવત, વધુ 5 કેસો નોંધાયા

આજે પણ અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં સ્વાઈન ફ્લૂના વધુ 5 કેસો નોંધાયા છે. સિવિલ હોસ્પિટલમાં અત્યારે કુલ 19 દર્દીઓ સારવાર લઈ રહ્યા છે. સ્વાઈન ફ્લૂનો કારો કેર યથાવત રહેલા તંત્ર સજ્જ બની ગયું છે.

વધુ વાંચવા ક્લિક કરો-7:  અમેરિકાના 39 ઘરોમાં રહસ્યમય વિસ્ફોટ થતાં વિકરાળ આગ, લોકોમાં ડરનો માહોલ

અમેરિકાના મેસાચુસેટ્સમાં કેટલીય જગ્યાએ ધડાધડ વિસ્ટોફ થતાં લોકો ભયભીત થઇ ગયા છે. કહેવાય છે કે લગભગ 39 બિલ્ડિંગમાં ગેસ વિસ્ફોટ થતાં ઘરોને જબરદસ્ત નુકસાન પહોંચ્યું છે.

વધુ વાંચવા ક્લિક કરો-8 :  આજે સાંજે કોંગ્રેસ ભવનમાં કોંગ્રેસના ધારાસભ્યો થશે ભેગા, જાણો શું છે કારણ?

આગામી18 અને 19મી તારીખના રોજ વિધાનસભાનુ બે દિવસીય સત્ર મળનાર છે. વિધાનસભામાં સરકારને ધેરવા માટે કોંગ્રેસે રણનીતી ધડી રહી છે. સત્રના પહેલા દિવસે એટલે કે, 18મી તારીખે વિધાનસભાનો ઘેરાવો કરવા અંગે આજે સાંજે 3 વાગે કોંગ્રેસ ભવન ખાતે કોંગ્રેસના MLAની એક મહત્વની બેઠક મળશે.

વધુ વાંચવા ક્લિક કરો-9 : ગૌતમ ગંભીરે બિંદી લગાવીને પહેર્યો દુપટ્ટો, સત્ય જાણી કરશો સલામ

આવું કંઇક પ્રથમવાર બન્યુ છે જ્યારે કોઇ ક્રિકેટરે કિન્નરોના સન્માનને મહત્વ આપ્યું છે, માત્ર આટલું જ નહી, કિન્નર વેશભૂષામાં પોતાને સોશિયલ મીડિયામાં પ્રેઝેન્ટ કર્યો છે. જી હાં, વાત થઇ રહી છે ક્રિકેટર ગૌતમ ગંભીરની.