14th september 2019 top headlines till 6 pm
  • Home
  • Featured
  • [email protected]: ઘર ખરીદનાર માટે સારા સમાચાર, અ’વાદના વેપારીએ અંબાજીમાં કર્યું 1 kg સોનાનું દાન

[email protected]: ઘર ખરીદનાર માટે સારા સમાચાર, અ’વાદના વેપારીએ અંબાજીમાં કર્યું 1 kg સોનાનું દાન

 | 5:51 pm IST

દેશની અર્થવ્યવસ્થા પર હાલ મંદીનું જોખમ મંડરાઈ રહ્યું છે. એમ કેટલાક બજાર વિશ્લેકષકોનું કહેવું છે.  જમ્મુ-કાશ્મીરથી આર્ટિકલ 370 હટાવ્યા બાદથી જ પાકિસ્તાન બેચેન થઈ સતત ભારત વિરોધી ટિપ્પણીઓ કરી રહ્યું છે. રંગીલા રાજકોટના જેતપુરમાં એક ટ્યૂશન ક્લાસમાં વિદ્યાર્થીનીની છેડતી થઇ હોવાની ઘટના સામે આવી હતી. એક 37 વર્ષની પરિણીત મહિલા શિક્ષક પર આરોપ લગાવવામાં આવ્યો છે કે તેણે 17 વર્ષના વિદ્યાર્થી સાથે આંઠ વખત શાળાના મેદાનમાં જ શારિરીક સંબંધ બાંધ્યા. રાનૂને દબંગ 3માં ગીત ગાવાનો મોકો પણ આપ્યો છે એવી પણ ખબરો મળી રહી છે. હવે આ બધી વાતોની હકીકત રાનૂએ ખુદ જણાવી છે. આ ટુકડામાં હાજર કેટલાક તત્વો મળી આવ્યા છે, જણાવવામાં રહ્યું છે કે 6.6 મિલિયન વર્ષો પહેલા પૃથ્વી પર એક મોટો એસ્ટરોઇડ અથડાયા પછી આ તત્વો જમા થયા. ક્રિકેટ હોય કે બોલિવુડ પ્રશંસકોની નજર સતત તેમંના દિગ્ગજ કલાકાર કે ખેલાડી શું કરે છે શું નથી કરતાં તેના પર રહે છે. સહિતના અગત્યના સમાચાર

દેશની અર્થવ્યવસ્થા પર હાલ મંદીનું જોખમ મંડરાઈ રહ્યું છે. એમ કેટલાક બજાર વિશ્લેકષકોનું કહેવું છે. આર્થિક વિકાસની ધીમી ગતિ વચ્ચે હવે નાણાપ્રધાન નિર્મલા સીતારમણે આજે પ્રેસ કોન્ફરન્સ કરી એક્સપોર્ટ અને હાઉસિંગ સેક્ટરને લઈ મહત્વની જાહેરાત કરી છે.

જમ્મુ-કાશ્મીરથી આર્ટિકલ 370 હટાવ્યા બાદથી જ પાકિસ્તાન બેચેન થઈ સતત ભારત વિરોધી ટિપ્પણીઓ કરી રહ્યું છે. વૈશ્વિક સ્તરે પણ પાકિસ્તાને ભારતને બદનામ કરવાની કોશિશ કરી. પરંતુ પાકિસ્તાનનું આ પ્રયત્ન નિષ્ફળ રહ્યું અને વિશ્વ સ્તરે કોઈ પણ દેશ તરફથી તેને સહયોગ ન મળતા ભારે બેઈજ્જતીનો સામનો કરવો પડ્યો.

રંગીલા રાજકોટના જેતપુરમાં એક ટ્યૂશન ક્લાસમાં વિદ્યાર્થીનીની છેડતી થઇ હોવાની ઘટના સામે આવી હતી. આ ઘટનામાં સરકારી નોકરી કરતા લંપટ શિક્ષકે વિદ્યાર્થીની ધોરણ-12માં પાસ કરાવી આપવાની લાલચ આપીને બિભત્સ માંગણી કરી હોવાની ઘટનાએ વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઇ છે.

વધુ વાંચવા કરો ક્લિક-4: અમદાવાદના જાણીતા બિઝનેસમેને અંબાજીમાં કર્યું 1 કિલો સોનાનું દાન

એક 37 વર્ષની પરિણીત મહિલા શિક્ષક પર આરોપ લગાવવામાં આવ્યો છે કે તેણે 17 વર્ષના વિદ્યાર્થી સાથે આંઠ વખત શાળાના મેદાનમાં જ શારિરીક સંબંધ બાંધ્યા. હવે આ લંપટ શિક્ષિકાએ પોતાના બચાવમાં દલિલ કરી છે કે, તેની સાથે સંબંધ બાંધવા માટે વિદ્યાર્થીએ સહેમતી આપી હતી. આ મામલો અમેરિકાના કેંચુકી રાજ્યનો છે, અહિંયા 17 વર્ષનો વ્યક્તિ કાયદાકીય રીતે સેક્સની અનુમતિ આપી શકે છે.

રાનૂને દબંગ 3માં ગીત ગાવાનો મોકો પણ આપ્યો છે એવી પણ ખબરો મળી રહી છે. હવે આ બધી વાતોની હકીકત રાનૂએ ખુદ જણાવી છે.

વધુ વાંચવા કરો ક્લિક-6: કરિના કપૂરનાં ધણીને ચોખ્ખી ચેતવણી, જો પાકિસ્તાનની ઈવેન્ટમાં ફરક્યો તો લેવાનાં દેવા થશે!

હાલમાં બોલિવૂડના કલાકારોને કહેવામાં આવી રહ્યું છે કે કોઈએ પાકિસ્તાનનાં ઓર્ગેનાઈઝર સાથે કામ કરવું નહીં.
ફેડરેશન ઓફ વેસ્ટર્ન ઇન્ડિયા સિને એમ્પલોયિઝ દ્વારા બોલિવૂડને આવી માહિતી આપવામાં આવી રહી છે. ભારત-પાકિસ્તાનના હાલના સંબંધોને લઇને આ નિર્ણય લેવામાં આવ્યો છે.

વધુ વાંચવા કરો ક્લિક-7: જ્યારે ડાયનાસોરનો અંત આવ્યો, ત્યારે પૃથ્વી પરનો તે છેલ્લો દિવસ કેવો હશે?

આ ટુકડામાં હાજર કેટલાક તત્વો મળી આવ્યા છે, જણાવવામાં રહ્યું છે કે 6.6 મિલિયન વર્ષો પહેલા પૃથ્વી પર એક મોટો એસ્ટરોઇડ અથડાયા પછી આ તત્વો જમા થયા હતા

વધુ વાંચવા કરો ક્લિક-8: Androidમાં આવ્યો ખતરનાક વાયરસ, આ App તરત ડિલીટ કરો નહીંતર બેન્ક એકાઉન્ટ ખાલી!

ફોનમાં આડેધડ ગમે તેવી એપ્સ ડાઉનલોડ કરીને ઉપયોગ કરનારા લોકો સાવધાન થઈ જજો. કારણ કે ગમે ત્યારે તમારા બેન્ક એકાઉન્ટ પર ખતરો ઉભો થઈ શકે છે. ‘જોકર’ નામનો એક વાયરસ Android એપ્લિકેશન્સ દ્વારા યૂઝર્સનના બેન્ક ખાતામાંથી પૈસા ચોરી શકે તેવું હાલમાં બહાર આવ્યું છે.

વધુ વાંચવા કરો ક્લિક-9: ધોનીનો ફોટો અપલોડ કરીને બરાબરનો ફસાયો કોહલી, હવે કહ્યું જનતાએ મને પાઠ ભણાવ્યો!!

ક્રિકેટ હોય કે બોલિવુડ પ્રશંસકોની નજર સતત તેમંના દિગ્ગજ કલાકાર કે ખેલાડી શું કરે છે શું નથી કરતાં તેના પર રહે છે. હજુ થોડા દિવસ પહેલા જ ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ મહેન્દ્ર સિંહ ધોની સાથે એક તસવીર શેર કરી હતી ત્યારબાદ મીડિયાને જાણેકે ચર્ચા કરવાનો ફરી એકવાર મોકો મળી ગયો. સોશિયલ મીડિયામાં ફરી એક વાર ચર્ચાઓ શરૂ થઈ ગઈ.

વધુ વાંચવા કરો ક્લિક-10: આ જગ્યાએ શ્રાદ્ધ કરવાથી મળે છે અપાર પુણ્ય, જાણો નદી-તળાવોમાંજ કેમ થાય પિંડદાન

પિતૃઓને શ્રાદ્ધ અને સમર્પણ ભાવથી કરવામાં આવેલ સંસ્કારને શ્રાધ્ધ કહેવામાં આવે છે. શ્રાધ્ધ પક્ષનો આરંભ થઈ ચુક્યો છે. તમામ લોકો પૂર્વજો પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરતા શ્રાધ્ધ નાંખવામાં આવે છે. પિંડદાન કરીને પિતૃઓને તૃપ્ત કરવામાં આવે છે. પિતૃઓને શ્રાધ્ધ આ મહત્વના સ્થાને કરવામાં આવે તો પિંડદાન મોક્ષદાયી બને છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન