15-april-2019-top-headlines-til-06-pm/
  • Home
  • Featured
  • [email protected] PM: ગુજરાતના 3 ખેલાડી રમશે વર્લ્ડકપ, BJPએ અલ્પેશને આપ્યા રૂ. 90 કરોડ

[email protected] PM: ગુજરાતના 3 ખેલાડી રમશે વર્લ્ડકપ, BJPએ અલ્પેશને આપ્યા રૂ. 90 કરોડ

 | 5:57 pm IST

2019ના વર્લ્ડ કપ માટે ભારતીય ક્રિકેટ ટીમની જાહેરાત, ગુજરાતના 3 ખેલાડીઓને મળી તક. “કોંગ્રેસને 4 લોકસભા સીટ પર હરાવવા BJPએ અલ્પેશ ઠાકોરને 90 કરોડ રૂપિયા આપ્યા”. કોંગ્રેસની ‘આશા’ ભાજપને ફળશે? હજારો કાર્યકર્તાઓના સોગંદ બનશે માથાનો દુખાવો. યોગી અને માયાવતી વિરૂદ્ધ ચૂંટણી પંચની આકરી કાર્યવાહી, પ્રચાર કરવા પર લાદ્યો પ્રતિબંધ. PM મોદી અને અનિલ અંબાણી ગુજરાતી છે માટે કોગ્રેસ ટાર્ગેટ કરે છે: રૂપાલા. ચીને વિકસાવ્યું દુનિયાનું વધુ એક ઘાતક હથિયાર. રિલીઝ થતા પહેલા જ 2 કરોડ લોકોએ જોઈ લીધી આ વેબ સિરીઝ. એક સમયે હું મારા શરીરને ખૂબ જ નફરત કરતી હતી : અભિનેત્રી. ચૂંટણી પ્રચાર કરવા નિકળેલા કોંગ્રેસના ઉર્મિલા માંતોડકર પડ્યા ભોંઠા સહિતના અગત્યના સમાચાર.

વધુ વાંચવા કરો ક્લિક-1 : 2019ના વર્લ્ડ કપ માટે ભારતીય ક્રિકેટ ટીમની જાહેરાત, ગુજરાતના 3 ખેલાડીઓને મળી તક

12માં આઈસીસી વર્લ્ડ કપ માટે ભારતીય ક્રિકેટ ટીમની જાહેરાત થઈ છે. મુંબઈમાં સોમવારે પસંદગીકારો દ્વારા ક્રિકેટના મહામુકાબલા માટે 15 ખેલાડીઓના નામની પસંદગી કરવામાં આવી છે.

વધુ વાંચવા કરો ક્લિક-2: “કોંગ્રેસને 4 લોકસભા સીટ પર હરાવવા BJPએ અલ્પેશ ઠાકોરને 90 કરોડ રૂપિયા આપ્યા”

 હાલ ગુજરાતમાં લોકસભાની ચૂંટણીનો માહોલ જામ્યો છે. બન્ને પાર્ટીઓના નેતાઓ એકબીજા પર આકરા પ્રહારો કરી રહ્યા છે, તો અમુક નેતાઓ વિવાદાસ્પદ નિવેદનો આપી રહ્યા છે.

વધુ વાંચવા કરો ક્લિક-3: કોંગ્રેસની ‘આશા’ ભાજપને ફળશે? હજારો કાર્યકર્તાઓના સોગંદ બનશે માથાનો દુખાવો

ઊંઝાના પૂર્વ કોંગી ધારાસભ્ય આશા પટેલ ભાજપમાં જોડાયા ત્યારથી લોકોમાં ભારે આક્રોશ ફેલાયેલો છે. ભાજપે ઊંઝા વિધાનસભાની પેટા ચૂંટણીમાં આશા પટેલને ઉમેદવાર બનાવતાં શહેર સહિત ગ્રામ્ય વિસ્તારોમાં લોકસંપર્ક શરૃ કરતાં જ મતદારોએ સામે ખુલીને વિરોધ દર્શાવ્યો છે.

વધુ વાંચવા કરો ક્લિક-4: યોગી અને માયાવતી વિરૂદ્ધ ચૂંટણી પંચની આકરી કાર્યવાહી, પ્રચાર કરવા પર લાદ્યો પ્રતિબંધ

આચાર સંહિતાના ઉલ્લંઘન બદલ ચૂંટણી પંચે આકરૂ પગલું ભર્યું છે. ચૂંટણી પંચે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને બહુજન સમાજ પાર્ટીના અધ્યક્ષા માયાવતીના પ્રચાર કરવા પર જ પ્રતિબંધ લગાવી દીધો છે.

વધુ વાંચવા કરો ક્લિક-5: PM મોદી અને અનિલ અંબાણી ગુજરાતી છે માટે કોગ્રેસ ટાર્ગેટ કરે છે: રૂપાલા

આજે સાબરકાંઠા લોકસભા મત વિસ્તારના જાદર ખાતે ભાજપની પ્રચાર સભા યોજાઈ હતી જેમાં પૂર્વ કેબીનેટ મિનિસ્ટર પુરુષોત્તમ રૂપાલાએ કોંગ્રેસ પર આકરા પ્રહાર કરી આગામી સમયમાં કોંગ્રસ એક પ્રાદેશિક પક્ષ બની જશે તેમ જણાવ્યુ હતુ.

વધુ વાંચવા કરો ક્લિક-6: ચીને વિકસાવ્યું દુનિયાનું વધુ એક ઘાતક હથિયાર, જમીન અને પાણીમાંથી કરી શકસે પ્રહાર

ચીન સમયાંતરે ઘાતક અને દુનિયાને આશ્ચર્ય પમાડે તેવા સૈન્ય હથિયારોનું પરિક્ષણ કરતુ રહે છે. હવે તાજેતરમાં ચીને દુનિયાનું પહેલા જમીન અને પાણીમાં ચાલતી ડ્રોન નૌકાનું સફળ પરિક્ષણ કર્યું છે.

વધુ વાંચવા કરો ક્લિક-7: રિલીઝ થતા પહેલા જ 2 કરોડ લોકોએ જોઈ લીધી આ વેબ સિરીઝ

લોકપ્રિય ટીવી શોનાં કેટલાક ચાહકો માટે ગેમ ઓફ થ્રોન્સ સીઝન 8 થોડા સમય પહેલા જ આવી ગઈ. એટલે કે કેટલાક ચાહકોએ આ સીઝનને ‘ડાયરેક્ટ ટીવી નાઉ’ પર જ જોઈ લીધી.

વધુ વાંચવા કરો ક્લિક-8: એક સમયે હું મારા શરીરને ખૂબ જ નફરત કરતી હતી : અભિનેત્રી

અભિનેત્રી વિદ્યા બાલન હંમેશાથી તેના સ્વભાવને લઇને જાણીતી છે. વિદ્યા અલગ-અલગ મુદ્દા પર ખુલ્લા વિચાર રાખે છે. તેને ઘણી વખત સોશિયલ મીડિયા પર ટ્રોલ પણ થઇ છે. જેને ખૂબ તેની બૉડીની શેમિંગ કરી છે.

વધુ વાંચવા કરો ક્લિક-9: આધાર આધારિત નોંધણી પર પ્રતિબંધિત, હવે ઓનલાઇન આ રીતે ખોલો NPS એકાઉન્ટ

નેશનલ પેન્શન સિસ્ટમ (એનપીએસ) માં ખાતું ખોલવા માટે, જાન્યુઆરી 2019 થી આધાર આધારિત નોંધણી પર પ્રતિબંધિત લગાવવામાં આવ્યો છે.

વધુ વાંચવા કરો ક્લિક-10: ચૂંટણી પ્રચાર કરવા નિકળેલા કોંગ્રેસના ઉર્મિલા માંતોડકર પડ્યા ભોંઠા, જુઓ Video

કોંગ્રેસના ઉમેદવાર ઉર્મિલા માંતોડકરને મુંબઈમાં પ્રચાર દરમિયાન ક્ષોભજનક સ્થિતિમાં મુકાવવાનો વારો આવ્યો હતો.

વધુ વાંચવા કરો ક્લિક-11: Photos: ફરી એકવાર સોશિયલ મીડિયામાં છવાઈ સલમાન અને ઐશ્વર્યાની જુની તસવીરો

સલમાનનું નામ આવતાની સાથે જ તેની સાથે જોડાયેલી અભિનેત્રીઓ આપણને યાદ આવી જાય સલમાનનું નામ આવે અને ઐશ્વર્યાને યાદ ન કરવામાં આવે તો નવાઈ.

વધુ વાંચવા કરો ક્લિક-12: આખરે કેમ અગરબત્તીનો ઉપયોગ પૂજા માટે કરવામાં આવે છે?

ભારત એક ધાર્મિક સભ્યતાનો દેશ છે જ્યાં પ્રાચીન કાળથી ધાર્મિક કર્મકાણ્ડોને ખૂબ મહત્વ આપવામાં આવે છે અને આજે પણ ઘણા એવા લોકો છે જે એવા રિત-રિવાજોને માને છે અને ભગવાનમાં આસ્થા રાખે છે.

વધુ વાંચવા કરો ક્લિક-12: મિનિટોમાં બનાવો મખનાં ખીર, ખાવામાં લાગે છે ખુબજ સ્વાદિષ્ટ

તમે ચોખાની ખીર, સેવૈયા, સાબુદાણાની ખીર મોરૈયાની ખીર ખાધી હશે, આજે અમે તમને મખનાની ખીર બનાવતા શિખવીશુ. આ ખીર ખાવામાં ખુબજ સ્વાદિષ્ટ લાગે છે. આ ખીર બનાવી તમે ઘરે ટ્રાઈ કરો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન