15th October 2020: Top News Till 3 PM
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • [email protected]: દિવાળી ટાણે હીરા ઘસુ માટે સારા સમાચાર, ડ્રગ્સ કેસમાં વિવેક ઓબેરોયના ઘરે દરોડા

[email protected]: દિવાળી ટાણે હીરા ઘસુ માટે સારા સમાચાર, ડ્રગ્સ કેસમાં વિવેક ઓબેરોયના ઘરે દરોડા

 | 2:57 pm IST
  • Share

કોરોના માહામારી (Corona) બાદ લોકડાઉન (Lockdown)માં ચાર મહિના સુધી બંધ રહેલો ડાયમંડ ઉદ્યોગ (Surat Diamond Industry) ફરી ધમધમતો થયો છે. તો બોલિવુડ સ્ટાર્સ વિવેક ઓબેરોયના ઘરે સેન્ટ્રલ ક્રાઇમ બ્રાન્ચ (CCB) એ દરોડ પાડ્યા છે. તો બીજીબાજુ છેલ્લાં કેટલાંક દિવસથી ટીવી ચેનલોમાં TRPના સ્કેમને લઇ ચાલી રહેલા ગણગણાટની વચ્ચે આજે BARC એ ત્રણ મહિના માટે રેટિંગ બહાર નહીં પાડવાની જાહેરાત કરી સહિતના અગત્યના સમાચાર

વધુ વાંચવા કરો ક્લિક-1: દિવાળી ટાણે હીરા ઘસુ માટે સારા સમાચાર, 83 ટકા માંગ અને 12 હજાર કરોડથી વધુની આવક થશે

એશિયાઈ દેશો (Asian countries)માંથી પણ પોલિશ્ડ ડાયમંડ (Polished Diamond)ની સામી દિવાળીએ ડિમાન્ડ નીકળતા હીરા વેપારીઓ સાથે રત્નકલાકારો પણ હાલ ચિંતા મુક્ત બન્યા છે.

વધુ વાંચવા કરો ક્લિક-2: પેટાચૂંટણી સમયે મોરબી બાદ લીંબડી કોંગ્રેસમાં મોટું ભંગાણ

ગુજરાત વિધાનસભા (Gujarat Assembly)ની ખાલી પડેલી આઠ બેઠકો માટે પેટાચૂંટણી (ByElection) યોજાનાર છે ત્યારે ભાજપ (BJP) અને કોંગ્રેસ (Congress)બન્ને પક્ષો એક્શન મોડમાં આવી ગયા છે. 

વધુ વાંચવા કરો ક્લિક-3: પાકિસ્તાનના NSAએ મારેલી શેખીનો ભારતે આપ્યો સણસણતો જવાબ, દિવાસ્વપ્ન ના જોવાની સલાહ

પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાન રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારે (National Security Advisor) દાવો કર્યો હતો કે, ભારતે (India) પાકિસ્તાન (Pakistan) સાથે વાતચીતની ઈચ્છા વ્યક્ત કરી હતી.

વધુ વાંચવા કરો ક્લિક-4: ટીવી ચેનલના TRP ધમાસણ વચ્ચે BARC એ લીધો મોટો નિર્ણય

TRPને લઇ મચેલા ધમાસણની વચ્ચે બ્રોડકાસ્ટ ઓડિયન્સ રિસર્ચ કાઉન્સિલ (Broadcast Audience Research Council) BARC એ મોટો નિર્ણય કર્યો છે. ટીવી રેટિંગ્સ કરનાર આ સંસ્થા હાલ સાપ્તાહિક રેટિંગ્સ રજૂ કરશે નહીં

વધુ વાંચવા કરો ક્લિક-5: ડ્રગ્સ કેસ: મુંબઇમાં બોલિવુડ અભિનેતા વિવેક ઓબેરોયના ઘરે પડ્યા દરોડા

બોલિવુડ એકટર વિવેક ઓબેરોય (Vivek Oberoi)ના ઘરે બેંગલુરૂ સેન્ટ્રલ ક્રાઇમ બ્રાન્ચ (CCB)એ દરોડા પાડ્યા છે.

વધુ વાંચવા કરો ક્લિક-6: આ દેશના માત્ર 34 જ વર્ષના મહિલા વડાપ્રધાને ગ્લેમરસ ફોટોશૂટ કરાવતા મચી સનસનાટી

ફિનલેન્ડ (Finland)ના માત્ર 34 વર્ષના મહિલા વડાપ્રધાન સના મારીન(Sanna Marin) તેમની સુંદરતા અને સૌથી નાની વયના રાષ્ટ્રાધ્યક્ષને લઈને જાણીતા છે. પરંતુ તાજતેરમાં જ તેઓ પોતાના ગ્લેમરસ ફોટા (Glamour Photo)ના કારણે ચર્ચાનો વિષય બન્યા છે.

વધુ વાંચવા કરો ક્લિક-7: રેલ્વેના મુસાફરો માટે ખાસ, આ નિયમોનો ભંગ કરશો તો જેલ જવા સુધીનો વારો આવી શકે છે

ફેસ્ટિવલ સિઝન શરૂ થવાની છે. અને તેના માટે લોકો રેલ્વે (Indian Railway) દ્વારા પોતાના ગામ કે શહેર જવા માટે તૈયારીઓ કરતાં હોય છે. તો રેલ્વેએ પણ કોરોના કાળ (Covid-19)માં રેલ્વે મુસાફરી માટે તૈયારીઓ કરી દીધી છે.

વધુ વાંચવા કરો ક્લિક-8: લક્ષ્મીપતિ બાલાજીનો થયો એક્સિડેન્ટ? જાણો ટ્વીટર ટ્રેન્ડ થયેલ ન્યૂઝની સચ્ચાઈ

ન્નાઈ સુપરકિંગ્સ (Chennai Super Kings)ના બોલિંગ કોચ અને ટીમ ઈન્ડિયા (Team India)ના પૂર્વ ફાસ્ટ બોલર લક્ષ્મીપતિ બાલાજીનું નામ Twitter પર ટ્રેન્ડ થઈ રહ્યું છે.

વધુ વાંચવા કરો ક્લિક-9: iPhone 12ના લોન્ચ બાદ Xiaomiએ ઉડાવી Appleની મજાક, લોકોએ તેની જ આબરૂ કાઢી

Appleએ 12 ઓક્ટોબરના રોજ એક ઈવેન્ટમાં નવી Apple iphone 12 સીરિઝ લોન્ચ કરી દીધી છે.

વધુ વાંચવા કરો ક્લિક-10: કોરોનાને રોકવા માટે WHOએ કહી દીધી આ મોટી વાત, રાખો આ વાતોનું ધ્યાન લોકડાઉનની પણ નહીં પડે જરૂર

દુનિયાભરમાં કોરોનાના કહેર ઓછો થવાની જગ્યાએ વધતો જઇ રહ્યો છે. જોકે, વૈજ્ઞાનિક સુરક્ષિત અને અસરકારક બનાવવાની ખૂબ નજીક છે. આ વચ્ચે WHOએ કોરોના વાયરસને રોકવા માટે 4 વાતો જરૂરી ગણાવી છે. 

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન