17th January 2019: Top Headlines Till 12 PM
  • Home
  • Featured
  • News @ 12 PM: SVP હૉસ્પિટલની આમંત્રણ પત્રિકામાંથી નીતિન પટેલનું નામ ગાયબ સહિતના સમાચાર

News @ 12 PM: SVP હૉસ્પિટલની આમંત્રણ પત્રિકામાંથી નીતિન પટેલનું નામ ગાયબ સહિતના સમાચાર

 | 11:58 am IST

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજથી ત્રણ દિવસ ગુજરાતના પ્રવાસે આવી રહ્યાં છે. તેઓ આજે સરકારી હોસ્પિટલ SVPનું ઉદ્ઘાટન કરવા જઇ રહ્યા છે તે પહેલાં જ સામે આવ્યું કે આમંત્રણ પત્રિકામાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું નામ જ ગાયબ છે. આ અંગે રાજકીય ગલિયારામાં ચર્ચા શરૂ થઇ ગઇ છે. તો વાઇબ્રન્ટ સમિટને લઇ રૂપાણી સરકાર સજ્જ થઇ ગઇ છે. આ બધાની વચ્ચે મળતી માહિતી પ્રમાણે જમ્મુ-દિલ્હી દુરંતો એક્સપ્રેસમાં લૂંટારૂઓએ ચાકુની અણીએ રીતસરની લૂંટ ચલાવ્યાના સમાચાર સામે આવ્યા છે. તો રમતજગત ક્ષેત્રની વાત કરીએ તો ક્રિકેટર ઋષભ પંતે પોતાની ‘લેડી લક’ની તસવીર સોશિયલ મીડિયા પર શેર કરી સહિતના અગત્યના સમાચાર

વધુ વાંચવા કરો ક્લિક-1: લો બોલો! SVP હૉસ્પિટલની આમંત્રણ પત્રિકામાંથી નીતિન પટેલનું નામ જ ગાયબ…

એએમસી દ્વારા હૉસ્પિટલનાં લોકાર્પણ માટેની આમંત્રણ પત્રિકામાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું નામ જ ગાયબ છે. 

વધુ વાંચવા કરો ક્લિક-2: દુરંતો એક્સપ્રેસની ટ્રેનમાં ચાકુની અણીએ લૂંટફાટ, મુસાફરોમાં ફફડાટ

રેલવે હંમેશા સુરક્ષાના દાવા કરતી હોય છે પરંતુ ફરીથી તેના દાવા પોકળ સાબિત થયા છે

વધુ વાંચવા કરો ક્લિક-3: અ’વાદ: PM મોદી ઉદ્ઘાટન કરશે SVP હૉસ્પિટલનું, છે 1500 બેડ સહિત અત્યાધુનિક સુવિધાઓ

પીએમ મોદી વી.એસ.સંકુલમાં બનેલી સરદાર વલ્લભભાઈ પટેલ હૉસ્પિટલનું ઉદ્ઘાટન કરશે. આ એક જ બિલ્ડિંગમાં 1500 બેડ અને હેલિપેટ ધરાવતી હોય તેવી દેશની પહેલી હૉસ્પિટલ છે આ સિવાય બીજી ઘણી બધી ખાસિયતો જાણો એક ક્લિક પર

વધુ વાંચવા કરો ક્લિક-4: આજથી દુબઈનાં જેવો અમદાવાદમાં શૉપિંગ ફેસ્ટિવલ, દર મિનિટે જીતી શકશો ઇનામ

ગુજરાતનાં અમદાવાદમાં એક શૉપિંગ ફેસ્ટિવલની શરૂઆત થવા જઇ રહી છે, જ્યાં લગભગ 15 હજારથી વધારે વેપારીઓએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે. આ ફેસ્ટિવલ ફક્ત દુકાનોનાં કારણે નહીં, પરંતુ ડિસ્કાઉન્ટનાં કારણે લોકોનું આકર્ષણ બન્યો છે.

વધુ વાંચવા કરો ક્લિક-5: પાકિસ્તાનમાં એક ઝાટકે 332 સાંસદ અને ધારાસભ્યો સસ્પેન્ડ? ચોંકાવનારું કારણ આવ્યું સામે

એવું તે શું થયું કે સૂચના મંત્રી સહિતના કેટલાંય લોકોને કરી દેવાયા સસ્પેન્ડ જાણો વિગતે

વધુ વાંચવા કરો ક્લિક-6: Video: શું એલિયન્સ ધરતી પર ઉતરી ગયા? અહીં અચાનક બની જબરદસ્ત મોટી આઇસ પ્લેટ

એક નદીમાં ખૂબ જ મોટી બરફની પ્લેટ (આઇસ ડિસ્ક) બની રહી છે. તેને લઇ અંદાજો લગાવામાં આવી રહ્યો છે કે શું આ એલિયન્સ માટે એક લેન્ડિંગ ઝોન બન્યું છે?

વધુ વાંચવા કરો ક્લિક-7: મને કોઇ ઉશ્કેરશે તો હું સામે પણ એવો જ જવાબ આપીશ: ઋષભ પંત

ઑસ્ટ્રેલિયામાં પોતાના શાનદાર પ્રદર્શન સીવાય પણ પંત ચર્ચાનું કેન્દ્ર બન્યા હતા. 

વધુ વાંચવા કરો ક્લિક-8: એમેઝોન પર વેચાઈ રહી છે નાળિયેરની કાચલી, કિંમત સાંભળી આંખો થઈ થશે પહોળી

નાળિયેરની કાચલીને એમેઝોન પોતાની વેબસાઇટ પર ખુબજ ઉંચી કિંમતે વેચી રહ્યુ છે અને લોકો તેને ખરીદી પણ રહ્યા છે.

વધુ વાંચવા કરો ક્લિક-9: ખુદ રણવીરે કહ્યું કે એક્સ ગર્લફ્રેન્ડ અનુષ્કા આ મામલે સ્પેશ્યલ, જાણી દીપિકા ભડકે બળશે!

તાજેતરમાં જ રણવીર સિંહે એક ઇન્ટરવ્યુમાં કહ્યું કે અનુષ્કા શર્મા કેમ તેના માટે ખાસ છે

વધુ વાંચવા કરો ક્લિક-10: 2019માં આ સ્માર્ટફોન પર રહેશે દુનિયાભરની નજર

જો તમે પણ ટેક લવર છો અને નવા નવા ફોન અને ટેકનોલોજી અંગે જાણવા આતુર રહો છો તો આ વર્ષ ખાસ તમને દુનિયાભરમાં નવા નવા ફોનનો પરિચય થશે.

 

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન