17th January 2019 Zodiac Rashifal Video
  • Home
  • Featured
  • મંગળ કરશે રેવતી નક્ષત્રમાં પ્રવેશ, જાણો કઇ રાશિને થશે લાભ અને નુકસાન

મંગળ કરશે રેવતી નક્ષત્રમાં પ્રવેશ, જાણો કઇ રાશિને થશે લાભ અને નુકસાન

 | 7:00 am IST

વિક્રમ સંવત : ૨૦૭૫, પોષ સુદ એકાદશી, ગુરુવાર, તા. ૧૭-૧-૨૦૧૯. વીર (જૈન) સંવત : ૨૫૪૫. શાલિવાહન શક : ૧૯૪૦. યુગાબ્દ (કલિ) : ૫૧૨૦. ભારતીય દિનાંક : ૨૭-પૌષ. પારસી માસ : શહેરેવર. રોજ : ૪-શહેરેવર. મુસ્લિમ માસ : જમાદિ ઉલ અવ્વલ. રોજ : ૧૦. દૈનિક તિથિ : સુદ એકાદશી ક. ૨૨-૩૫ સુધી. ચંદ્ર નક્ષત્ર : કૃત્તિકા ક. ૧૩-૪૧ સુધી પછી રોહિણી. ચંદ્ર રાશિ : વૃષભ (આખો દિવસ). જન્મ નામાક્ષર : વૃષભ (બ.વ.ઉ.). કરણ : વણિજ/વિષ્ટિ/બવ. યોગ : શુક્લ ક. ૨૫-૧૩ સુધી પછી બ્રહ્મ.

પુત્રદા એકાદશી. ઠાકોરજીને ઇષ્ટદેવને ગોળ-ગોતક્ર ધરાવવાનો મહિમા. મન્વાદિ. રવિયોગ ક. ૧૩-૪૧ સુધી. * વિષ્ટિ (ભદ્રા) ક. ૧૧-૨૫થી ૨૨-૩૫ સુધી. * ચંદ્ર રોહિણી નક્ષત્રના યોગતારાની યુતિ. * મંગળ રેવતી નક્ષત્ર પ્રવેશ. * શુક્ર જ્યેષ્ઠા નક્ષત્ર પ્રવેશ. * સૂર્ય-રાહુનું ઓપોઝિશન. * કૃષિ જ્યોતિષ : તમામ પ્રકારનાં કૃષિ કાર્યો માટે અનુકૂળ દિવસ. પશુપાલનના આયોજન તથા પશુઓની લેવડદેવડ માટે શુભ. નાણાકીય આયોજન તથા બજારનાં કામકાજ માટે અનુકૂળ. વનસ્પતિનું અવલોકન કરવાની સલાહ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન