182-metres-indias-statue-of-unity-in-gujarat-ready-for-inauguration
  • Home
  • Featured
  • સરદાર પટેલને સમર્પિત 182 મીટરની ઊંચાઈ વાળી ‘સ્ટેચ્યૂ ઓફ યુનિટી’ ઉદ્ઘાટન માટે તૈયાર: PICS

સરદાર પટેલને સમર્પિત 182 મીટરની ઊંચાઈ વાળી ‘સ્ટેચ્યૂ ઓફ યુનિટી’ ઉદ્ઘાટન માટે તૈયાર: PICS

 | 11:49 pm IST

દેશના પહેલા ગૃહમંત્રી સરદાર વલ્લભભાઈ પટેલ સમર્પિત 18મીટર ઉંચી પ્રતિમા ‘સ્ટેચ્યૂ ઓફ યૂનિટી’નુ અનાવરણ ગુજરાત સરકાર 31 ઓક્ટાબરે કરવામાં આવશે. ગુજરાતના મુખ્ય સચિવ જેએન સિંહે જણાવ્યું કે, આ વિશાળ પ્રતિમાનુ નિર્માણ સાધુ બેટ પર થઈ રહ્યું છે. આ સ્થળ કેવડિયામાં નર્મદા નદી પર બનેલા સરદાર સરોવર ડેમથી 3.32 કિલોમીટર દૂર છે. આ મૂર્તિ 31 ઓક્ટોબરે અનાવરણ થવા માટે તૈયાર થઈ જશે.