18th February 2019: Top Headlines Till 12 PM
  • Home
  • Featured
  • News @ 12 PM: પુલવામામાં સેનાએ આતંકીને કર્યા ઠાર, ગુજરાતમાં આતંકી હુમલાની દહેશત

News @ 12 PM: પુલવામામાં સેનાએ આતંકીને કર્યા ઠાર, ગુજરાતમાં આતંકી હુમલાની દહેશત

 | 11:58 am IST

પુલવામામાં CRPFના જવાનો પર આત્મઘાતી હુમલા પર ગઇકાલ રાતથી પુલવામાના જ પિલંગાના વિસ્તારમાં આતંકવાદીઓ અને સેનાના જવાનો વચ્ચે અથડામણ ચાલી રહી છે. તેમાં 4 જવાનો શહીદ એક નાગરિકનું મોત થયું છે તો સેનાના જવાનોએ પુલવામા હુમલાના માસ્ટરમાઇન્ડ સહિત બે આતંકીઓને ઠાર કર્યાના સમાચાર છે. તો બીજીબાજુ ગુજરાતમાં આતંકી હુમલાની દહેશત વચ્ચે સ્ટેચ્યુ ઓફ યુનિટીને બે આતંકી ઉડાવે તેવી શકયતાઓ વચ્ચે આઇબીએ એલર્ટ જાહેર કર્યું સહિતના અગત્યના સમાચાર

વધુ વાંચવા કરો ક્લિક-1: પુલવામા હુમલાનો માસ્ટરમાઇન્ડ ગાઝી સહિત બે જૈશ કમાન્ડર ઠાર! 

જમ્મુ-કાશ્મીરના પુલવામામાં ગઇકાલે રાત્રે 12 વાગ્યાથી ચાલી રહેલા એન્કાઉન્ટરમાં જૈશ-એ-મોહમ્મદના બે આતંકીઓને ઠાર કરાયા છે

વધુ વાંચવા કરો ક્લિક-2: IBની ચેતવણી: ગુજરાતમાં આતંકી હુમલાની દહેશત, ભૂજમાંથી કબૂતર મળતા હાઇએલર્ટ

જૈશ એ મહમંદના આતંકી રેહાન અને મોહમ્મદ ઈબ્રાહીમ રાજ્યમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી, પબ્લીક પ્લેસ, રેલ્વે સ્ટેશન અને મંદીરો પર મલ્ટીપલ બોમ્બ બ્લાસ્ટ કરે તેવી ભિતી વ્યક્ત કરવામાં આવી છે.

વધુ વાંચવા કરો ક્લિક-3: પુલવામા: આતંકીઓને સેનાએ લીધા બાનમાં, અથડામણમાં મેજર સહિત 4 જવાન શહીદ

સીઆરપીએફના 40 જવાનોની શહાદત બાદ સુરક્ષાબળો પુલવામામાં આતંકીઓનો સફાયો કરવા માટે જબરદસ્ત ઓપરેશન ચાલી રહ્યું છે.

વધુ વાંચવા કરો ક્લિક-4: આજથી વિધાનસભાનું બજેટ સત્ર, સરકારને ઘેરવા વિપક્ષની રણનીતિ તૈયાર

આજથી ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર શરૂ થઇ જશે.

વધુ વાંચવા કરો ક્લિક-5: ICJમાં કુલભૂષણ જાધવના કેસની આજથી સુનવણી, ભારત ખોલશે પાકિસ્તાનની પોલ

કુલભૂષણ જાધવ કેસમાં હેગ સ્થિત ઇન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસમાં સોમવારના રોજ સુનવણી શરૂ થશે

વધુ વાંચવા કરો ક્લિક-6: પુલવામા આતંકી હુમલો: નવજોત સિંહ સિદ્ધૂ પર અનુપમ ખેરે કર્યો આકરો પ્રહારને કહ્યું કે…

14મી ફેબ્રુઆરીના રોજ જમ્મુ-કાશ્મીરના પુલવામામાં થયેલા આતંકી હુમલા એ સમગ્ર દેશને હચમચાવી દીધો છે.

વધુ વાંચવા કરો ક્લિક-7: કર્મચારી પ્રોવિડન્ટ ફન્ડનું બેલેન્સ જાણવા શરૂ કરાવો યુનિવર્સલ એકાઉન્ટ નંબર

EPFOનો એક નિયમ છે, જેમાં તમારે જો પ્રોવિડન્ડ ફંડમાં તમારા રહેલા નાણાનું બેલેન્સ જાણવું હોય તો તમારે યુનિવર્સલ એકાઉન્ટ શરી કરવવું ખુબ જરૂરી છે

વધુ વાંચવા કરો ક્લિક-8: પુલવામા હુમલાનો આક્રોશ: ‘ના’ પાક. સામે ભારત વર્લ્ડ કપ ન રમે – CCI સચિવ

પુલવામામાં થયેલા આતંકવાદી હુમલા બાદ સમગ્ર દેશ દુઃખી છે. દેશના દરેક ખૂણેથી બદલાની માગ ઊઠી રહી છે. આ હુમલાથી ભારત અને પાકિસ્તાનના સંબંધો પણ વધુ વણસી ગયા છે.

વધુ વાંચવા કરો ક્લિક-9: એક વાર ફરી Jioએ તમામ હરીફ કંપનીઓને આપી ધોબી પછાડ, ટ્રાઈના રિપોર્ટમાં થયો ખુલાસો

ટ્રાઈએ પોતનો રિપોર્ટ રજૂ કર્યો છે જેમાં જાન્યુઆરીમાં 4G ડાઉનલોડની સ્પીડને મામલે Jioએ પોતાની સ્પર્ધક કંપની એરટેલ સામે બમણી ગતીથી પ્રગતિ કરી છે.

વધુ વાંચવા કરો ક્લિક-10: ડુંગળી-બટેટાના શાક આ રીતે બનાવશો સ્વાદ થશે બમણો

આજે અમે તમારા માટે ડુંગળી અને બટેટાના શાકની રેસીપી લઇને આવ્યા છીએ

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન