Karishma Tanna's Qayamat Ki Raat's video from set viral
NIFTY 11,435.10 +79.35  |  SENSEX 37,852.00 +207.10  |  USD 69.8950 -0.04
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Videos
  • વાળ સરખા કરતી હતી, ને પાછળ આવી એવી વ્યક્તિ કે ઉડી ગયા કરિશ્માના હોંશ..

વાળ સરખા કરતી હતી, ને પાછળ આવી એવી વ્યક્તિ કે ઉડી ગયા કરિશ્માના હોંશ..

 | 4:30 pm IST

ટીવી એક્ટ્રેસ કરિશ્મા તન્ના હાલમાં બોલિવુડ અને ટેલિવુડ બંને જગ્યા પર છવાયેલી છે. બંને જગ્યાએ તેનો ડંકો વાગે છે. તેણે હાલમાં જ 300 કરોડનો બિઝનેસ કરી ચૂકેલ સંજુ ફિલ્મમાં કામ કર્યું હતું. તો બીજી તરફ, કયામત કી રાત સીરિયલથી કરિશ્મા ટેલિવુડ પર પોપ્યુલર બની ગઈ છે.

એક્ટ્રેસે આ સીરિયલના સેટનો વીડિયો શેર કર્યો છે. જેમાં કરિશ્મા પોતાના વાળ બનાવી રહી છે, પણ આ વચ્ચે જ તેની પાછળ એક અજાણી વ્યક્તિ આવીને તેના વાળને હાથ લગાવે છે.  જેને જોઈને કરિશ્મા બૂમબરાડા પાડવા લાગે છે, અને તેની હાલત ખરાબ થઈ જાય છે. કરિશ્માએ સેટ પરનો આ વીડિયો ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યો છે, જે ઈન્ટરનેટ પર વાઈરલ થઈ ગયો છે. 2 કલાક પહેલા પોસ્ટ કરાયેલા આ વીડિયોને અત્યાર સુધી 3 લાખથી વધુ વ્યૂ મળી ચૂક્યા છે.