when you travel nepal, try this famous and traditional dishes of nepal
  • Home
  • Lifestyle
  • Photos : નેપાળના આ 7 ફૂડ પર ફિદા છે ભારતીયો.. હોંશે હોંશે ખાય હોં…

Photos : નેપાળના આ 7 ફૂડ પર ફિદા છે ભારતીયો.. હોંશે હોંશે ખાય હોં…

 | 7:35 pm IST

ભારતનો પાડોશી દેશ હોવાને કારણે નેપાળની ખાણીપીણી ભારતને ઘણી મળતી આવે છે. આમ તો મોટાભાગના નેપાળી લોકોનો મનપસંદ ખોરાક દાળ-ભાત જ છે, જે નેપાળી સ્ટાઈલમાં બનાવવામાં આવે છે. પરંતુ જો તમે નેપાળ ફરવા જાઓ તો તમને અહીં અન્ય ફૂડ માટે ઓપ્શનની કમી નહિ રહે. નોન-વેજિટેરિયન્સ જ નહિ, પરંતુ વેજિટેરિયન્સ માટે પણ અહીં ઢગલાબંધ ઓપ્શન મળી રહેશે. તો જો તમે નેપાળ જઈ રહ્યા છો, તો આ વેજ ડિશ ટ્રાય કરવાનું ન ભૂલતા.