2 thousand years ago King Vikramaditya established this temple in Ayodhya
  • Home
  • Featured
  • 2 હજાર વર્ષો પૂર્વે રાજા વિક્રમાદિત્યે અયોધ્યામાં કરી હતી આ મંદિરની સ્થાપના, કરો દર્શન

2 હજાર વર્ષો પૂર્વે રાજા વિક્રમાદિત્યે અયોધ્યામાં કરી હતી આ મંદિરની સ્થાપના, કરો દર્શન

 | 8:50 am IST

અયોધ્યા નગરી કે જે પવિત્ર અને શ્રેષ્ઠ નગરી તરીકે પ્રસિદ્ધ છે..ભગવાન શ્રી રામની જન્મભૂમિ હોવાના કારણે આ નગરી આખા વિશ્વમાં આસ્થા અને શ્રદ્ધાનું કેન્દ્ર છે.એટલુ જ નહીં અયોધ્યમાં વિવિધ ધર્મોના લોકોના લોકો વસવાટ તો કરે છે પરંતુ સાથે જે તે ધર્મના પરંપરાને અનુસરતા ધાર્મિક સ્થળો પણ સ્થાપિત છે..

ત્યારે આવો આજે દર્શન કરીએ અયોધ્યામાં સ્થાપિત મહારાષ્ટ્રીયન પરંપરાના રામપંચાયત મંદિરના કે જે ઓળખાય છે કાલેરામ ભગવાનના મંદિર તરીકે..તો આવો મેળવીએ કાલેરામના આશીર્વાદ..

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન