NIFTY 10,093.05 +87.00  |  SENSEX 32,158.66 +276.50  |  USD 64.0350 +0.11
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • મોતને તેડું ના હોય, ટ્રેન દુર્ઘટનાની હદયદ્રાવક તસવીરો

મોતને તેડું ના હોય, ટ્રેન દુર્ઘટનાની હદયદ્રાવક તસવીરો

 | 8:23 pm IST


ઉત્તર પ્રદેશમાં ટ્રેન અકસ્માત સર્જાતા 20ના મોત થયા છે અને 70 કરતાં વધુને લોકને ઈજા થઈ છે. ઈજાગ્રસ્તો પૈકી કેટલાકની હાલત ગંભીર છે. રેલવેએ દુર્ઘટના સ્થળે યુદ્ધના ધોરણે બચાવ કામગીરી શરૂ કરી છે. રેલવે પ્રધાન સુરેશ પ્રભુ પોતે પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા છે. ઉત્તર પ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે પણ દુર્ઘટના અંગે ખેદ વ્યકત કરવા સાથે તમામ સહાય પૂરી પાડવાની હૈયાધારણા આપી છે.