20 km away from Vadodara is the Kayavarohan Bhakti video
  • Home
  • Featured
  • વડોદરાથી 20 કિમી દૂર આવેલું છે કાયાવરોહણ, ગણાય છે ગાયત્રી મંત્રનું જન્મસ્થાન

વડોદરાથી 20 કિમી દૂર આવેલું છે કાયાવરોહણ, ગણાય છે ગાયત્રી મંત્રનું જન્મસ્થાન

 | 9:02 am IST

આપને દર્શન કરાવીશુ એક એવા શિવાલયના જેનો સમાવેશ 68 તીર્થોમાં થયો છે. આ ધામ છે વડોદરાથી 20 કિમી દૂર આવેલુ કાયાવરોહણ. આ સ્થાનક ગાયત્રી મંત્રનું જન્મસ્થાન ગણાય છે…જ્યાં જીવ અને શિવના સમન્વયના દર્શનનો લ્હાવો ભક્તોને મળે છે.તો આવો અતિપ્રાચીન અને કલ્યાણકારી એવા કાયાવરોહણ ધામનો મહિમા જાણીએ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન