200 years old unique game women play see video
  • Home
  • Videos
  • Featured Videos
  • સુરેન્દ્રનગરમાં મહિલાઓ રમે છે 200 વર્ષ જુની અનોખી રમત, જુઓ Video

સુરેન્દ્રનગરમાં મહિલાઓ રમે છે 200 વર્ષ જુની અનોખી રમત, જુઓ Video

 | 9:54 pm IST

હાલના મોબાઈલના જમાનામાં ધીરે-ધીરે જુની રમતો ભુલાઈ રહી છે. ત્યારે સુરેન્દ્રનગરમાં મહિલાઓ વર્ષો જુની દલી ફુ, ભાદરડો, વીછુડો નામની રમત રમે છે. તો આવો જોઇએ આ રમતો કેવી રીતે રમાય છે.