2000 year old Shivaji temple is situated near Bahucharaji of Mehsana
  • Home
  • Featured
  • 2000 વર્ષ જૂના આ ધામમાં સ્વયંભૂ પ્રગટ થયા હતા શિવજી, મહેસાણાના બહુચરાજી પાસે આવેલું છે આ મંદિર

2000 વર્ષ જૂના આ ધામમાં સ્વયંભૂ પ્રગટ થયા હતા શિવજી, મહેસાણાના બહુચરાજી પાસે આવેલું છે આ મંદિર

 | 9:17 am IST

મહાભારત કાળ સાથે જોડાયેલુ છે. મહેસાણાના બહુચરાજી પાસે નિર્મિત મોઢેશ્વર મહાદેવ મંદિરમાં ભક્તોની ભીડ રહે છે. કારણ કે 2000 વર્ષ જૂના આ ધામમાં શિવજી સ્વયંભૂ પ્રગટ થયા હતા. તો કેવો છે મોઢેશ્વર મહાદેવનો મહિમા આવો સાથે મળીને જાણીએ