2018-lifestyle-sex-trends-of-that-creates-buzz
  • Home
  • Featured
  • 2018 આ વર્ષે સેક્સના આ અજીબ ટ્રેન્ડે ખેંચ્યુ સૌનું ધ્યાન

2018 આ વર્ષે સેક્સના આ અજીબ ટ્રેન્ડે ખેંચ્યુ સૌનું ધ્યાન

 | 2:50 pm IST

બદલતા સમયની સાથે સેક્સ અને તેની સાથે જોડાયેલ વાતોમાં ફેરફાર થયો છે. પહેલા સેક્સ શબ્દ સાંભળતાજ લોકો ક્ષોભ અનુભવતા હતા, છેલ્લા કેટલાક સમયમાં આ શબ્દ લોકોની વચ્ચે સામાન્ય થઈ ગયો છે. હવે પહેલા જેવી સુગ કે અણગમો નથી રહ્યો સેક્સ ખુબજ સહજ સામાન્ય અને કુદરતી ક્રીયા છે આ વાતને લોકો સ્વીકારતા થયા છે. લોકો હવે સેક્સ અંગે ખુલીને વાત કરતા થઈ ગયા છે. ગયા વર્ષે એટલેકે 2018માં સેક્સના કેટલાક અજીબ કહી શકાય તેવા ટ્રેન્ડ ચર્ચામાં રહ્યા. તો આજે આપણે આવાજ સેક્સના વિચિત્ર ટ્રેન્ડની વાત કરીશું.
નવી સેક્સ પોઝિશન ધ હુક
આ વર્ષે સેક્સની નવી પોઝિશન ખૂબજ ચર્ચામાં રહી છે. ધ હુક નામની આ પોઝિશનમાં મેલ પાર્ટનર ઉપર અને ફીમેલ પાર્ટનર નીચે રહે છે. ફીમેલના પગ મેનના ખભા પર રહે છે. આ સેક્સ પોઝિશનને ઈન્ટરનેટ પર પણ ખુબજ સર્ચ કરવામાં આવી.
ઓર્ગેસ્મિક વર્કઆઉટ
સાંભળવામાં ખુબજ મજેદાર લાગતો આ શબ્દ વર્કઆઉટ સાથે ઓર્ગેજમ અને તેની સાથે સાથે વર્કઆઉટ. આ એક્સરસાઈઝ ખુબજ લોકપ્રિય રહી.
Cuckolding
પહેલાના સમયમાં આને સારૂ માનવામાં નહોતુ આવતુ. મહિલા સેક્સુઅલ સેટિસ્ફેક્શન માટે પોતાના પતિને છોડીને કોઈ બીજા પાર્ટનર સાથે સેક્સ કરે તેને Cuckolding કહે છે આ નવો ટ્રેડ હાલ ખૂબજ લોકપ્રિય થઈ રહ્યો છે. પાર્ટનરને ફક્ત ફન માટે બીજા સાથે સેક્સ કરવા દેવાનું હવે સામાન્ય થતુ જાય છે. મેલ પાર્ટનરની રજાથી ફીમેલ પાર્ટનર કોઈ બીજા પાર્ટનર સાથે સેક્સ કરે છે. હસબન્ડ તેની વાઇફને બીજા સાથે સેક્સ કરતી જોવાનો આનંદ ઉઠાવે છે. પશ્ચિમના દેશોમાં આ સામાન્ય થવા લાગ્યુ છે.
ડર્ટી ટોકિંગ સેક્સ ટોયઝ
સેક્સ ટોય્ઝ એ પણ ડર્ટી વાતચીત કરતા હોય તેવા આ વર્ષે એટ્રેક્ટીવ સેક્સ ટોયઝ માર્કેટમાં આવ્યા જે ખુબજ ધૂમ મચાવી રહ્યા છે. સેક્સમાં ડર્ટી વાતો કરીને સેક્સમાં તમારો આનંદ બમણો કરી શકે છે.
ઓરલ સેક્સ snorkel ફોર અન્ડર વોટર સેક્સ
સેક્સને લઈને ખૂબજ ક્રિએટિવીટી નવો ટ્રેન્ડ આવી રહ્યો છે. આમાં પાણીમાં સેક્સ કરવુ ખુબજ લોકપ્રિય છે. પાણી નીચે પાર્ટનર સાથે ઓરલ સેક્સ કરવાનું એક નવો ટ્રેડ રહ્યુ છે.
બીકની એરિયા પર ફેવરિટ ડ્રિક્સ ડિઝાઈન
ફક્ત બીકની વેક્સ કરવું જ પુરતુ નથી પણ હાલમાં બીક પાર્ટ પર ફેવરિટ ડ્રિંકની શેપ માં શેવ કરાવી. આ ટ્રેન્ડ ખુબજ ચર્ચામાં રહ્યો. આ ટ્રેડ ખાસ કરીને મેન પાર્ટનરને ખુબજ પસંદ પડ્યો.
આમ આ વર્ષ સેક્સમાં પણ અજીબો ગરીબ ટ્રેડના કારણે ચર્ચામાં રહ્યુ.