Watch: Daily Horoscope 20 th June 2019 Today’s horoscope
  • Home
  • Featured
  • સંકષ્ટ ચતુર્થી, બુધ કરશે કર્ક રાશિમાં પ્રવેશ, કેવો પાડશે તમારા પર પ્રભાવ જાણો, Video

સંકષ્ટ ચતુર્થી, બુધ કરશે કર્ક રાશિમાં પ્રવેશ, કેવો પાડશે તમારા પર પ્રભાવ જાણો, Video

 | 7:42 am IST

વિક્રમ સંવત 2075, જેઠ વદ ત્રીજ, ગુરુવાર. સંકષ્ટ ચતુર્થી, બુધ કરશે કર્ક રાશિમાં પ્રવેશ,શુક્ર-શનિનું ક્રાંતિ સામ્ય મેષ તમારી હાથ ધરેલી પ્રવૃત્તિઓ અંગે જરૃરી સહાયો ઊભી કરી શકશો. આર્થિક સમસ્યાનો અનુભવ. સંતાનના પ્રશ્નો હલ કરી શકશો. વૃષભ ધાર્યો લાભ અટકતો જણાય. કેટલાક અવરોધનો સામનો કરવો પડે. સ્વજનનો સાથ-સહકાર મેળવી શકશો.

મિથુન પરોપકાર અને સેવાનો પ્રસંગ. નાણાકીય પ્રશ્ન ઉકેલી શકશો. સ્વજનથી ગેરસમજ દૂર કરી શકશો. કર્ક આવક કરતાં જાવક વધી ન જાય તે જોજો. સામાજિક કાર્ય અંગે વિઘ્ન. નાણાભીડ વર્તાય. સિંહ આપના પરિશ્રમનું મીઠું ફળ ચાખી શકશો. મિત્રથી મતભેદ બાદ સમાધાન. પ્રવાસ મજાનો. કન્યા ખર્ચ-ખરીદીઓ પર અંકુશ જરૃરી. કરજનો બોજ આવે. સગાં-સ્નેહીથી મનદુઃખ.

તુલા કઠિન સંજોગોને તમે કુનેહપૂર્વક સરળ બનાવી શકશો. લાભદાયી તક મેળવી લેજો. વિવાદનો પ્રસંગ. વૃશ્ચિક ગૃહજીવનના પ્રશ્નો ગૂંચવાય નહીં તે જોજો. ખર્ચ-ખરીદી વધતી જણાય. પ્રવાસ સફળ બને. ધન વ્યવસાયિક ક્ષેત્રે જણાતી સમસ્યા દૂર કરી શકશો. સ્વજન યા મિત્રથી સહકાર. નાણાભીડ જણાય. મકર વ્યર્થ ભાગદોડ ન થાય તે માટે અગાઉથી આયોજન જરૃરી માનજો. સંઘર્ષ જણાય. નુકસાનથી બચવું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન