PICS: 21 વર્ષની થઇ જાહ્નવી કપૂર, Mom શ્રીદેવી સાથે હતું ખાસ બોન્ડિંગ - Sandesh
  • Home
  • Photo Gallery
  • PICS: 21 વર્ષની થઇ જાહ્નવી કપૂર, Mom શ્રીદેવી સાથે હતું ખાસ બોન્ડિંગ

PICS: 21 વર્ષની થઇ જાહ્નવી કપૂર, Mom શ્રીદેવી સાથે હતું ખાસ બોન્ડિંગ

 | 12:16 pm IST

દિવંગત અભિનેત્રી શ્રીદેવીની મોટી દીકરી જાહ્નવી કપૂર 21 વર્ષની થઇ ગઇ છે. દાહ્નવી ધર્મા પ્રોડક્શનની ફિલ્મ ધડકથી પોતાના કરિયની શરૂઆત કરવાની છે. પરંતુ તેની માતાના અચાનક થયેલા અવસાને પરિવારની સાથે તેમના પ્રશંસકોને ખુબ દુખ પહોંચ્યુ છે. ખબરોનું માનિએ તો શ્રીદેવીએ પહેલાથી જ જાહ્નવીનાં જન્મદિવસની તૈયારીઓ કરી લીધી હતી. આ જ કારણે આજે બોની કપૂર દીકરી જાહ્નવીનો જન્મદિવસ પોતાના ઘરમાં ઉજવણી કરશે. જાહ્નવીનાં જન્મ દિવસે અમે તમને બતાવી રહ્યા છે માતા શ્રીદેવી સાથેની જાહ્નવીની કેટલીક
તસવીરો…