21 year old mumbai girl tejaswi prabhulkar has 103 tattoos on body
  • Home
  • Photo Gallery
  • PHOTOS: 21 વર્ષની ઉમરે કરાવ્યાં 103 ટેટુ, મુંબઈની આ છોકરીએ બનાવ્યો નવો રેકોર્ડ

PHOTOS: 21 વર્ષની ઉમરે કરાવ્યાં 103 ટેટુ, મુંબઈની આ છોકરીએ બનાવ્યો નવો રેકોર્ડ

 | 10:58 am IST

ઘણા લોકો પોતાનાં શરીર પર ટેટુ તો બનાવતા હોય છે. પરંતુ મુંબઈની આ છોકરીએ તો શરીર પર એટલા ટેટુ બનાવ્યાં કે રેકોર્ડ બની ગયો. કોલેજની આ તેજસ્વી પ્રભુલકરે શરીર પર 130 ટેટુ બનાવ્યા છે અને નવો રેકોર્ડ બનાવ્યો છે.

તેજસ્વીએ 17 વર્ષની ઉમરે શરીર પર ટેટુ બનાવવાનું શરૂ કર્યું હતું. 4 વર્ષમાં તો તેણે આખા શરીર પર ટેટુ બનાવવાનો ભારતમાં રેકોર્ડ કરી નાખ્યો. તો તમે પણ જુઓ એની તસવીરો…

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન