22nd 2019 Rashifal Horoscope Video
  • Home
  • Featured
  • મંગળ કરશે વૃષભ રાશિમાં પ્રવેશ, જાણો કેવો રહેશે તમારો દિવસ

મંગળ કરશે વૃષભ રાશિમાં પ્રવેશ, જાણો કેવો રહેશે તમારો દિવસ

 | 7:00 am IST

વિક્રમ સંવત : ૨૦૭૫, ફાગણ વદ બીજ, શુક્રવાર, તા. ૨૨-૩-૨૦૧૯.વીર (જૈન) સંવત : ૨૫૪૫.શાલિવાહન શક : ૧૯૪૦.યુગાબ્દ (કલિ) : ૫૧૨૦.ભારતીય દિનાંક : ૧-ચૈત્ર.પારસી માસ : આવાં.રોજ : ૮-દેપાદર.મુસ્લિમ માસ : રજ્જબ.રોજ : ૧૪.દૈનિક તિથિ : વદ બીજ ક. ૨૪-૫૬ સુધી.ચંદ્ર નક્ષત્ર : હસ્ત ક. ૧૧-૦૬ સુધી પછી ચિત્રા.ચંદ્ર રાશિ : કન્યા ક. ૨૨-૦૨ સુધી પછી તુલા.જન્મ નામાક્ષર : કન્યા (પ.ઠ.ણ.), તુલા (ર.ત.).કરણ : તૈતિલ/ગર/વણિજ.યોગ : ધ્રુવ ક. ૫-૪૧ સુધી પછી વ્યાઘાત.

વિશેષ પર્વ : સંત તુકારામ બીજ. રાષ્ટ્રીય કેલેન્રમાં ભારતીય ચૈત્ર માસ તથા શાકે ૧૯૪૧ શરૃ. * મંગળ વૃષભ રાશિમાં ક. ૧૫-૦૫થી. રાજયોગ ક. ૧૧-૦૬થી સૂર્યોદય સુધી. * ખગોળ : ચંદ્ર-શનિનો કેન્દ્રયોગ. * ચંદ્ર-શુક્રનો ત્રિકોણયોગ. * વિશ્વ જળ દિવસ. * કૃષિ જ્યોતિષ : આજથી ઉત્તર ભારત તથા વ્રજમાં ર્પૂિણમાંત ચૈત્ર માસનો આરંભ થાય છે. ખેતીવાડીનાં તમામ કાર્યો તથા પશુઓની લેવડદેવડ માટે શુભ. આજે વિશ્વ જળ દિવસ હોવાથી જળાશયની માવજત-મરામત માટે પ્રયત્નો કરવા જોઇએ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન