24 yo Pratiksha Das Became First Female Bus Driver in Mumbai
  • Home
  • Featured
  • મિકેનિકલ એન્જિનિયરિંગ કરીને બસ ચલાવી રહી છે 24 વર્ષની પ્રતિક્ષા, જાણો કેમ

મિકેનિકલ એન્જિનિયરિંગ કરીને બસ ચલાવી રહી છે 24 વર્ષની પ્રતિક્ષા, જાણો કેમ

 | 8:20 pm IST

મુંબઈમાં રહેતી પ્રતિક્ષા દાસ હાલ BEST બસો ચલાવનાર પહેલી મહિલા ડ્રાઈવર બની ગઈ છે. પ્રતિક્ષાએ મુંબઈની ઠાકુર કોલેજથી મિકેનિકલ એન્જિનિયરિંગ કર્યું છે. તે આરટીઓ બનવા માગે છે. તેના માટે હેવી વિહકલ ડ્રાઈવિંગ લાયસન્સ હોવું જરૂરી છે. પછી તેણે બસ ચલાવવાનું મન બનાવી દીધું હતું. અને તે હવે મુંબઈની પહેલી મહિલા બસ ડ્રાઈવર બની ગઈ છે. પ્રતિક્ષાને બાઈક રાઈડનો શોખ છે. તે પોતાને રેસર ચિક તરીકે ઓળખાવે છે. તેણે 8મા ધોરણથી જ બાઈક ચલાવવાનું શીખી લીધું હતું. પ્રતિક્ષાનું આગામી લક્ષ્ય પ્લેન ઉડાવવાનું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન