Typhoon Jebiનો કહેર: જાપાનમાં 25 વર્ષનું સૌથી ભયાવહ વાવાઝોડું Pics - Sandesh
  • Home
  • Photo Gallery
  • Typhoon Jebiનો કહેર: જાપાનમાં 25 વર્ષનું સૌથી ભયાવહ વાવાઝોડું Pics

Typhoon Jebiનો કહેર: જાપાનમાં 25 વર્ષનું સૌથી ભયાવહ વાવાઝોડું Pics

 | 12:56 pm IST

જાપાનમાં 25 વર્ષનું સૌથી ભયાવહ વાવાઝોડું આવ્યું હતું. પશ્ચિમી જાપાનમાં 216 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ચક્રવાતી વાવાઝોડું ફૂંકાયું હતું. આ વાવાચોડું એટલું ભયાનક હતું કે રસ્તે ચાલતી કે ઉભેલી મોટરકારો રીતસરની ઉંઠા માથે વળી જતી હતી. કેટલીક ઠેકાણે તો મકાનની છત પણ ઉડી ગઈ હતી. આ વાવાઝોડાએ જાપાનમાં રીતસરની તારાજી સર્જી છે. તોફાનના કારણે તેજ હવા ચાલવાની સાથે જ ભારે વરસાદ પણ પડી રહ્યો છે.

જાપાનનાં પશ્ચિમી તટ પર ‘Typhoon Jebiએ મંગળવારે બપોરે ત્રાટક્યુ હતું. આ તોફાનની ભયાનક તસવીરો જઇ તમને પણ રાતાજીનો અનુભવ થશે.